https://youtu.be/xmGimsnLcyo એકલ દોકલ આવન જાવન,ઝરમર વરસે સાવન. ઉપવન ન્હાતું , ઝરણું ગાતું, તોય કોરું આ મન. પાંપણ ને નેવે થી ટપકે, સ્મરણો કેવાં કેવાં ! ઉજાગરા સૌ ટોળે મળિયા, વિરહ હજુ શું સહેવા ! મૂરઝાઇ ઇચ્છા ની વચ્ચે, ઝૂરતી આ ઉર માલણ . એકલ દોકલ … ગગન ઝરુખે ઘન ગાજે આ કાજળ શા અંધારે. મધુમાલતીContinue reading “એકલ દોકલ આવન જાવન : વિહાર મજમુદાર : ગાર્ગી વોરા : અમિત ઠક્કર : : ભાદ્રપદી : વર્ષા ગીત : : PART ( LXI ) : :”