પરમાત્મા બની જાશે મારો આત્મા : શ્રમણી ભગવંત ( રાજ પ્રિય ) : જતીન બીડ અને ગાયક વૃંદ : જતીન બીડ (JB Music Lab) : : Spiritual Songs : :

https://youtu.be/lPqGfHBgJPA પરમાત્મા થી રંગાશે મારો આત્મા (૨) , પરમાત્મા બની જાશે મારો આત્મા (૨) .થાશે પ્રભુ નું મિલન વાત વાતમાં (૨) , પરમાત્મા બની જાશે મારો આત્મા (૨) . 🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹 આતમ ને પરમાતમ નો જે સંગ જડયો છે રાજ (૨) , હરખ હરખ મન , હરખ હરખ માં ઝૂમી રહ્યું છે આજ (૨) . મારુંContinue reading “પરમાત્મા બની જાશે મારો આત્મા : શ્રમણી ભગવંત ( રાજ પ્રિય ) : જતીન બીડ અને ગાયક વૃંદ : જતીન બીડ (JB Music Lab) : : Spiritual Songs : :”

પ્રેમળ જ્યોતિ તારો દાખવી મુજ જીવન પંથ ઉજાળ : નરસિંહરાવ ભોળાનાથ દિવેટીયા : ભાવાનુવાદ : Original Poem / Prayer : Lead , Kindly Light : Cardinal John Henry Newman : નારાયણ મોરેશ્વર ખરે : (1) : દીપાલી ભટ્ટ , મનોજ દવે , નિનાદ મહેતા અને ફોરમ મહેતા : (2) : મથુરા ખરે : (3) : અલકા મેહતા અને ગાયક વૃંદ : (4) : : Prayer : પ્રાર્થના : :

https://youtu.be/p-JaGaiTDt8 પ્રેમળ જ્યોતિ તારો પ્રેમળ જ્યોતિ તારો દાખવી મુજ જીવનપંથ ઉજાળદૂર પડ્યો નિજ ધામથી હું ને ઘેરે ઘન અંધકારમાર્ગ સૂઝે નવ ઘોર રજનીમાં નિજ શિશુને સંભાળમુજ જીવનપંથ ઉજાળ ડગમગતો પગ રાખ તું સ્થિર મુજ દૂર નજર છો ન જાયદૂર માર્ગ જોવાને લોભ લગીર ના એક ડગલું બસ થાયપ્રેમળ જ્યોતિ તારો દાખવી મુજ જીવનપંથ ઉજાળ આજContinue reading “પ્રેમળ જ્યોતિ તારો દાખવી મુજ જીવન પંથ ઉજાળ : નરસિંહરાવ ભોળાનાથ દિવેટીયા : ભાવાનુવાદ : Original Poem / Prayer : Lead , Kindly Light : Cardinal John Henry Newman : નારાયણ મોરેશ્વર ખરે : (1) : દીપાલી ભટ્ટ , મનોજ દવે , નિનાદ મહેતા અને ફોરમ મહેતા : (2) : મથુરા ખરે : (3) : અલકા મેહતા અને ગાયક વૃંદ : (4) : : Prayer : પ્રાર્થના : :”

Design a site like this with WordPress.com
Get started