https://youtu.be/ggq0bTp1V88 કેવડો(શ્વેત)કેતકી(એટલે કે પાણી ભરી જગ્યાએ ઉગે/પીળી ને શ્વેત )ગગનધૂલ (હિન્દી)Umbrella tree/screw pine/kedigeકન્નડ kaitha (મલયાલમ)thajhai (તામિલ) mogali(તેલુગુ)kia(ઉરિયા)જમ્બુલ ચમરપુષ્પ/પંશૂલ/સ્થિર ગંધા:સુક્કા થયે પણ સુગંધ રહે(સંસ્કૃત) Pandanus odoratissimus pandanaceae family પામ વગૅ/tectoriusજંગલી જાત: ભારતીય દ્વીપકલ્પના તટીય પ્રદેશ,નદીઓ વહેળાની ઓથે/S. Orissa ના Ganjam જિલ્લામાં/નમૅદાતટે મોટા પ્રમાણમાં:વહેલી સવારે પુષ્કળ ઉગતા ફુલો ચૂંટી નજીકની ડિસટીલરી માં oil, કેવડાજળની બનાવટ સારું મોકલે.Continue reading “કેવડા ફૂલ : કેતકી ફૂલ : Ganjam kewda of Screwpine Plant : Kia : White Lotus flower : :”