બકુલ વૃક્ષ : મધ્યમ કદનું , સૌમ્ય , નિત્ય લીલું evergreen જ. એશિયા , દ. પૂર્વ એશિયા ના ઉષ્ન કટીબંધ ના જંગલો તથા ઉ. ઓસ્ટ્રેલિયા માં ફેલાયેલા જોવા મળે . અંગ્રેજીમાં Spanish cherry , Bullet wood , medlar નામે જાણીતું . ગુજરાતી નામ બકુલ , બકુલા ઉપરાંત બોરસલી . બાંગ્લા માં બોકુલ . હિન્દી માંContinue reading “બકુલા : બકુલ વૃક્ષના ફૂલ : Spanish cherry : વજ્ર દંતિ : Bullet wood : Maulsari : Indian medlar : Mimusops elengi”