https://youtu.be/calqJyswpZ4 વાદલડી રોજ મારા આંગણિયે આવીનેછાંટાની રમઝટ બોલાવે,ધક્કો મારીને એને એટલુજ કહું,મને આવું ભીંજાવું નાં ફાવે . ટીપેટીપાંમાં હોય લથબથતું વ્હાલ,મને બોલાવે ઝટઝટ તું હાલ,શરમાતી જોઈ, મને ગભરાતી જોઈ કહે ,ભીંજાતા શીખવું હું હાલ.લૂચ્ચો વરસાદ,મને ટાણે-કટાણેભીંજવવાના બ્હાના બનાવે,ધક્કો મારીને એને એટલુજ કહું,મને આવું ભીંજાવું નાં ફાવે . આંખોની ટાઢક બહુ દુર જઈ બેઠી છેપાછી હુંContinue reading “શ્રાવણ ના ગીત : : મને આવું ભીંજાવું ન ફાવે : ચૈતાલી જોગી : સુહાની શાહ : સુગમ વોરા : ( ૧ ) : : શ્રાવણ નો મહેરામણ : આ મસ્ત ઘટાઓ શ્રાવણની : વેણીભાઈ પુરોહિત : સંજય ઓઝા : દિલીપ ધોળકિયા : ગૌરાંગ વ્યાસ : ( ૨ ) અ : : ઈસ્માઈલ વાલેરા : દિલીપ ધોળકિયા : ફિલ્મ કંકુ ( ૨ ) બ : વર્ષા ગીત : શ્રાવણી : : PART ( IXXX ) : :”
Tag Archives: monsoon
શ્રાવણ ના ગીત : : વાદળી વરસીને ચાલી ગઈ : (૧) : રમણભાઈ પટેલ : ડો.સાવનિ શાહ દિવેટિયા : (૨) કવિતા કૃષ્ણમૂર્તિ : : વરસાદે વરસાદે ભીંજાતી હું : (૩) : મહેશ શાહ : ચંદ્રાણી મુખરજી : નવીન શાહ : :
https://youtu.be/rOXQOTnau4Q વાદળી વરસીને ચાલી ગઈ.ધરતીના હૈયા ધબકાવતી ગઈ,વાદળી વરસીને ચાલી ગઈ. કુદરતમાં લીલાંછમ્મ રંગો રેલાવતી;મધુર મધુર ભીંજવતી ગઈ,ઝરમર ઝરમર પ્રેમ વરસાવે આભથી,એ તો ક્યાંથી આવીને ક્યાં ગઈ !વાદળી વરસીને ચાલી ગઈ. પળભરમાં પ્રીતીનો પાલવ લહેરાવતી;કણકણ પ્રગટાવતી ગઈ,ધબકે છે હૈયું આ, જોઉં જ્યાં વાદળી;એ તો પળમાં અણજાણ બની ગઈ !વાદળી વરસીને ચાલી ગઈ. -રમણભાઈ પટેલ. સંગીતContinue reading “શ્રાવણ ના ગીત : : વાદળી વરસીને ચાલી ગઈ : (૧) : રમણભાઈ પટેલ : ડો.સાવનિ શાહ દિવેટિયા : (૨) કવિતા કૃષ્ણમૂર્તિ : : વરસાદે વરસાદે ભીંજાતી હું : (૩) : મહેશ શાહ : ચંદ્રાણી મુખરજી : નવીન શાહ : :”
શ્રાવણ ના ગીત : : ભીનો ભીનો કાગળ લઈ વરસાદ ચીતરવા બેઠા : ભગવતીકુમાર શર્મા : અમર ભટ્ટ : રાસબિહારી દેસાઈ : ( ૧ ) શ્રાવણી : : હરિવર ઊતરી આવ્યાં નભથી : ભગવતીકુમાર શર્મા : હરીશ ઉમરાવ અને નયના ભટ્ટ : હરીશ ઉમરાવ : ( ૨ ) ભાદ્રપદી : : આવી શકે તો આવ ( ગઝલ ) : ભગવતીકુમાર શર્મા : પરિતી શાસ્ત્રી અને કેયુર વાઘેલા : સુનીલ રેવર ( ૩ ) : : આવી શકે તો આવ આ વરસાદી સાંજ છે : ભગવતીકુમાર શર્મા : હિમાલી વ્યાસ નાયક અને મયુર ચૌહાણ : હેમાંગ પુરોહિત : ( ૪ ) : : વર્ષા ગીત : PART ( XVII )
ભીનો ભીનો કાગળ લઇ વરસાદ ભીનો ભીનો કાગળ લઇ વરસાદ ચીતરવા બેઠાપીંછી બદલે પાંપણ લઇ વરસાદ ચીતરવા બેઠા આકુળ વ્યાકુળ ધરતીના આ લૂ ઝરતા નિઃશ્વાસચાતકની કરપીણ તરસનો તગતગતો ઇતિહાસભૂરું ભૂરું અંધારું કોકરવરણો અંજવાસરામગિરિના યક્ષનો ચીતર્યો વસમો વિયોગવાસ લીલીસૂકી અટકળ લઇ વરસાદ ચીતરવા બેઠાઆંસુઓના પુદ્દગળ લઇ વરસાદ ચીતરવા બેઠા ટહુકાની વચ્ચે ચીતરી મઘમઘ માટીની મ્હેંકમંદાક્રાન્તા વડેContinue reading “શ્રાવણ ના ગીત : : ભીનો ભીનો કાગળ લઈ વરસાદ ચીતરવા બેઠા : ભગવતીકુમાર શર્મા : અમર ભટ્ટ : રાસબિહારી દેસાઈ : ( ૧ ) શ્રાવણી : : હરિવર ઊતરી આવ્યાં નભથી : ભગવતીકુમાર શર્મા : હરીશ ઉમરાવ અને નયના ભટ્ટ : હરીશ ઉમરાવ : ( ૨ ) ભાદ્રપદી : : આવી શકે તો આવ ( ગઝલ ) : ભગવતીકુમાર શર્મા : પરિતી શાસ્ત્રી અને કેયુર વાઘેલા : સુનીલ રેવર ( ૩ ) : : આવી શકે તો આવ આ વરસાદી સાંજ છે : ભગવતીકુમાર શર્મા : હિમાલી વ્યાસ નાયક અને મયુર ચૌહાણ : હેમાંગ પુરોહિત : ( ૪ ) : : વર્ષા ગીત : PART ( XVII )”