શમી (વૃક્ષનું) પુષ્પ : ખીજડો : ખેજડી જાંટ સાંગરી (State Tree Of Rajasthan) : રાજસ્થાન નું રાજ્ય વૃક્ષ : Prosopis cinerraria : : સુગંધિત ફુલો : :

ગણેશજીનું પ્રિય શમી પત્ર:શમી પુષ્પ: ખીજડો શમડી કાંડી /ખેજડી જાંટ સાંગરી (state treeરાજસ્થાન) જંડ (પંજાબી)વણર્ણિ(તામિલ) Prosopis cineraria ૭થી૧૪ પત્રિ ૧થી૩ દાંડી પર/૧૦થી૧૬ફૂટ વધે/નાનુ ઉપયોગી (મૂળમાંથી હળ બને)લાકડું મજબૂત/પવિત્ર (દૂર્ગા/દશેરા/શનિ/ગણેશ/પૂજન)રાવણ દહન પછી શમી પાન (સ્વર્ણનું પ્રતિક)લૂંટવાની પ્રથા/પીળાં creamyફુલો:મીનઝર/લૂંગનો ચારો:રણના પશુંઓ માટે/સાંગરિ ફળનું શાક/સુક્કાફળો મેવા જેવા (ખોખાં) ૧૮૯૯ ના છપ્પનિયા દૂકાળ વખતે રણ ના લોકો શમી વૃક્ષનીContinue reading “શમી (વૃક્ષનું) પુષ્પ : ખીજડો : ખેજડી જાંટ સાંગરી (State Tree Of Rajasthan) : રાજસ્થાન નું રાજ્ય વૃક્ષ : Prosopis cinerraria : : સુગંધિત ફુલો : :”

Design a site like this with WordPress.com
Get started