કાળી વાદલડી તને વિનવે રે : કવિ દુલા ભાયા ‘કાગ’ : દુલા ભાયા ‘કાગ’ અને મેરૂભા ગઢવી : ( ૧ ) : વ્હાલપ ની વાત : ઉમાશંકર જોશી : ( ૨ ) : : ભાદ્રપદી : વર્ષા ગીત : PART ( LII ) : :

https://drive.google.com/file/d/1X9MHI13wGeuA53muSmlNWGJ-eVbfLIhj/view?usp=drivesdk        કાળી વાદલડી તુને વિનવે રે બે ઘડીક નાચી લે રે રંગમોરલાજાય છે મારી સાહેલી નો સાથ રેબે ઘડીક નાચી લે રંગમોરલા બાર બાર મહિને પાછા આવશું રેબે ઘડીક નાચી લે રંગમોરલાકરી લે રે બે ઘડી ટહૂકાર રેબે ઘડીક નાચી લે રંગમોરલા બોલવું તોય નથી બોલતો રેબે ઘડીક નાચી લે રંગમોરલાભલો થઈ તું અબોલા તું Continue reading “કાળી વાદલડી તને વિનવે રે : કવિ દુલા ભાયા ‘કાગ’ : દુલા ભાયા ‘કાગ’ અને મેરૂભા ગઢવી : ( ૧ ) : વ્હાલપ ની વાત : ઉમાશંકર જોશી : ( ૨ ) : : ભાદ્રપદી : વર્ષા ગીત : PART ( LII ) : :”

કેવડિયા નો કાંટો : રાજેન્દ્ર શાહ :  સરોજ ગુંદાણી : ( ૧ ) : : માધવી મેહતા : સં. નિયોજન : કુમાર મજમુદાર : ( ૨ ) : અજીત મરચન્ટ : : કેવડા  ફૂલ નું ગીત : :   ભાદ્રપદી : વર્ષા ગીત : PART ( IXXXX ) : :

https://drive.google.com/file/d/1a78AuZw7zC0diawHAz72gxOfSYD-g5So/view?usp=drivesdk કેવડિયાનો કાંટો અમને વનવગડામાં વાગ્યો રેમૂઈ રે એની મ્હેક કલેજે દવ ઝાઝેરો લાગ્યો રે બાવળિયાની શૂળ હોય તો ખણી કાઢીએ મૂળકેર થોરના કાંટા અમને કાંકરિયાળી ધૂળ આ તો અણદીઠાનો અંગે (અંગે) ખટકો જાલિમ જાગ્યો રેકેવડિયાનો કાંટો અમને વનવગડામાં વાગ્યો રે તાવ હોય જો કડો ટાઢિયો કવાથ કુલડી ભરીએ રેવાંતરિયો વળગાડ હોય તો ભૂવો કરીContinue reading “કેવડિયા નો કાંટો : રાજેન્દ્ર શાહ :  સરોજ ગુંદાણી : ( ૧ ) : : માધવી મેહતા : સં. નિયોજન : કુમાર મજમુદાર : ( ૨ ) : અજીત મરચન્ટ : : કેવડા  ફૂલ નું ગીત : :   ભાદ્રપદી : વર્ષા ગીત : PART ( IXXXX ) : :”

Design a site like this with WordPress.com
Get started