૧ ) આજ ગગન થી ચંદન ઢોળાય રે … સૈયર મને આજ ગગન થી ચંદન ઢોળાય રે…સૈયર મને આસો ના ભણકારા થાય… (૨)કોઈ આવતું ક્ષિતિજ થી પરખાય રેઆછા આછા ચાંદની ના ચમકારા થાય… (2)એમાં એ સોળે સજી શણગારએમાં એ લાખ લાખ દીવડાની હાર…હો… વાદળ વિખરાયા નેય આજવાળા આયાઅવની એ ગોખે ગોખેય દીવડા પ્રગટાવ્યા…(2)માં ના રથનીContinue reading “અવિનાશ વ્યાસ ( ૧૯૧૨ – ૧૯૮૪ ) : ૧૧૨ મા જન્મદિવસ ( ૨૧ જૂલાઈ ૨૦૨૪ ) ના ઉજવણી સંભારણા — ૫ દિવસ બાકી : : માતાજી ના ભક્તિ દર્શન ગીતો : : જય અંબે ( ભાગ ૨ ) : :”
Tag Archives: remembering Avinash Vyas
અવિનાશ વ્યાસ ( ૧૯૧૨ – ૧૯૮૪ ) : ૧૧૨ મા જન્મદિવસ ( ૨૧ જૂલાઈ ૨૦૨૪ ) ના ઉજવણી સંભારણા — ૬ દિવસ બાકી : : માતાજી ના ભક્તિ દર્શન ગીતો : : જય અંબે ( ભાગ ૧ ) : :
૧ ) માડી તારું કંકુ ખર્યું : અવિનાશ વ્યાસ : : સ્વર : રાસબિહારી દેસાઈ અને વિભા દેસાઈ : : સ્વરાંકન અને સંગીત નિયોજન : અવિનાશ વ્યાસ : : https://youtu.be/Kfj75APtvkY?si=mO68dQHTUfHCr8_6 સ્વર : આશા ભોંસલે : : રચના , સ્વરાંકન અને સંગીત નિયોજન : અવિનાશ વ્યાસ : : HMV Release ૩૧ /૧૨ / ૧૯૬૦ : :Continue reading “અવિનાશ વ્યાસ ( ૧૯૧૨ – ૧૯૮૪ ) : ૧૧૨ મા જન્મદિવસ ( ૨૧ જૂલાઈ ૨૦૨૪ ) ના ઉજવણી સંભારણા — ૬ દિવસ બાકી : : માતાજી ના ભક્તિ દર્શન ગીતો : : જય અંબે ( ભાગ ૧ ) : :”