દીવડો ધરો રે પ્રભુ દીવડો ધરો : સંજીવની : ગૌરાંગ વ્યાસ :

દીવડો ધરો રે પ્રભુ દીવડો ધરો . તનનાં મનનાં તિમિર હરો . માયા નગરના રંગ રાગમાં કાયા આ રંગાણી . ભવસાગર માં ભમતા ભમતા પીધાં ખારાં પાણી . દુખડા સર્વે દૂર કરો . … દીવડો ધરો રે પ્રભુ દીવડો ધરો તનનાં મનનાં તિમિર હરો દીવડો ધરો રે પ્રભુ … … સ્વાર્થ ની આ દુનિયા માંહીContinue reading “દીવડો ધરો રે પ્રભુ દીવડો ધરો : સંજીવની : ગૌરાંગ વ્યાસ :”

Design a site like this with WordPress.com
Get started