https://youtu.be/s0xU1EGOdZ4?si=VRQPDikhAlSJsCfD અહીં ઉપર ક્લિક કરીને સાંભળીએ : “યાદ આવે મોરી મા “, પૂજ્ય બાઈ ની ૪૮ મી પુણ્યતિથી, જેઠ વદ સાતમ, આ વર્ષ તણી ૨૮ જૂન ૨૦૨૪ ( વિ. સં . ૨૦૮૦ ) ના દિવસે રહી હતી. એને ‘સમચરી’ અથવા ‘સમછરી’ કહેવાય ( દક્ષિણ ગુજરાત માં : ‘સમચડી’ બોલે ) અર્થ : વાર્ષિક મરણ તિથિContinue reading “યાદ આવે મોરી મા : અજાણ : મ્યુઝિક ઓફ જૈનિઝમ : : માતૃપ્રેમ ના કાવ્યો : Mother Poems : :”