શિરીષ : સરસડા SIRIS ના ફુલો: Albizia lebbeck : Family : Fabaceae : અંગ્રેજીમાં lebbeck tree , flea tree , fry wood , koko , woman’s tongue tree નામે ઓળખાય . ફળી / સીંગ ની અંદરથી ખખડાવતા અવાજ આવતો હોય વુમન્સ ટન્ગ ટ્રી નામ અપાયું . Albizia Genus ના અન્ય ઘણી સભ્ય વનસ્પતિઓ સમેત SirisContinue reading “શિરીષ : Siris : સરસડા વૃક્ષ ના ફૂલ : Albizia lebbeck :”