વસંત વિલાસ : લેખન : અનનોન : વિ. સં. ૧૪૦૦ – ૧૪૨૫ : ઈ. સં. ૧૩૪૩ – ૧૩૬૮ : :વસંતવિલાસ (સાહિત્ય. ધ જોયસ ઓફ સ્પ્રિંગ) એ જૂની ગુજરાતી ભાષામાં લખાયેલ અજાણ્યા લેખકની ફાગુ કવિતા છે, જે 14મી સદીના પહેલા ભાગમાં લખાઈ હોવાનું માનવામાં આવે છે. તેની થીમ શૃંગારનું નિરૂપણ છે, અનેક શૃંગારિક લાગણીઓ. કવિતાનું મહત્ત્વનુંContinue reading “વસંત વિલાસ :(૧૩૪૩ – ૧૩૬૮ ઈ. સ) અનનોન : : વસંત ના ગીત : :”
Tag Archives: Spring Time Indian Classic
સર્વ પ્રિયે ચારુતરં વસંતે : વસંત ઋતુમાં સઘળું સોહામણું : ઋતુસંહાર : મહાકવિ કાલિદાસ : : વસંત ના ગીત : :
ઋતુસંહાર, કાલિદાસની પ્રખ્યાત સંસ્કૃત કવિતા ઋતુસંહાર કાલિદાસનું પ્રસિદ્ધ કાવ્ય છે. ઋતુસંહાર એ મહાન કવિ કાલિદાસની પ્રથમ કાવ્ય રચના ગણાય છે, જેના છ સર્ગોમાં ગ્રીષ્મ થી માંડીને વસંત સુધીની છ ઋતુઓનું : સુંદર પ્રકૃતિનું નિરૂપણ કરવામાં આવ્યું છે. ઋતુ સંહારનું કળા શિલ્પ, મહાન કવિની અન્ય કૃતિઓ જેટલું ઉત્કૃષ્ટ ન હોવાથી તે કાલિદાસની કૃતિ હોવાની શંકા ઉપજાવેContinue reading “સર્વ પ્રિયે ચારુતરં વસંતે : વસંત ઋતુમાં સઘળું સોહામણું : ઋતુસંહાર : મહાકવિ કાલિદાસ : : વસંત ના ગીત : :”
વાયરા વાયા વસંત ના : ઉમાશંકર જોશી : ( ૧ ) : ફાગણ નું ગીત : વસંત ના ગીત : : વાયરા : તારો છેડલો તે માથે રાખ ને જરા : નંદકુમાર પાઠક : ( ૨ ) : પુરુષોત્તમ ઉપાધ્યાય : દિલીપ ધોળકિયા : : ચૈતર વૈશાખ નાં ગીત : ગ્રીષ્મ ની બપોર નાં ગીત : : સખી સૈયર નાં ગીત : :
વાયરા વાયા વસંત ના : : ઉમાશંકર જોશી : : વસંત ના ગીત : : અર્થ નિર્દેશ આસ્વાદ કાવ્યાર્થ વિચાર વિ જયરાજ : : : : : : : : કદી ન જાણેલી અને કદાચિત યાદ રહે ન રહે એવાં સોણા સમણાંમાં ઊઠેલી અનુભૂતિસમ, તરેહ તરેહની છાપાકૃતિ થી આચ્છાદિત પાલવને સંકોરીને “, ‘ ગીતારી ‘ નાયિકા એContinue reading “વાયરા વાયા વસંત ના : ઉમાશંકર જોશી : ( ૧ ) : ફાગણ નું ગીત : વસંત ના ગીત : : વાયરા : તારો છેડલો તે માથે રાખ ને જરા : નંદકુમાર પાઠક : ( ૨ ) : પુરુષોત્તમ ઉપાધ્યાય : દિલીપ ધોળકિયા : : ચૈતર વૈશાખ નાં ગીત : ગ્રીષ્મ ની બપોર નાં ગીત : : સખી સૈયર નાં ગીત : : “
સપના વસંત ના : સુરેશ દલાલ : : વસંત ના ગીત : :
એક પાનખરના ઝાડને આવેઆવે છે રોજ સપનાં વસંતનાક્યારે મારી ડાળીએ ખીલેખિલખિલ ફૂલો સુગંધનાં આજે ભલે ડાળીઓ સુક્કીપણ કાલ એમાં વહેશે ધબકાર લીલોછમ;આજ ભલે જાઉં હું ઝૂકીવિધાતાની સામે : તોયે મને એનો નહીં ગમ.એક એવી આવશે મોસમ :કે ગીત મને મળશે કોયલના કંઠના. માણસ પોતાનાં પોપચાં પંપાળેએમ વ્હેતી હવા મને પંપાળી રહેકોની આ માયા છે એContinue reading “સપના વસંત ના : સુરેશ દલાલ : : વસંત ના ગીત : :”
શિશિર તણે પગલે વૈરાગી ( શિશિર અને વસંત ) : પ્રજારામ રાવળ : : વસંત ના ગીત : :
શિશિર અને વસંત : : શિશિર તણે પગલે વૈરાગી : : પ્રજારામ રાવળ : : અર્થ નિર્દેશ આસ્વાદ કાવ્યાર્થ વિચાર વિ જયરાજ pending visit this post again later on to enjoy the appreciation of the song : : એપ્રિલ ૨૧ , ૨૦૨૨ : : ચૈત્ર વદ પાંચમ : : પૂણે ઈન્ડિયા : : : :Continue reading “શિશિર તણે પગલે વૈરાગી ( શિશિર અને વસંત ) : પ્રજારામ રાવળ : : વસંત ના ગીત : :”
રોકો વસંત ને : જયંત પાઠક : ( ૧ ) : વાસંતી સાંજ : વસંત ને કહેજો કે એકલી ના’વે : જયંત પાઠક : ( ૨ ) : સાંજ ના ગીત : : વસંત ના ગીત : :
આવતી રોકો વસંત ને : : જયંત પાઠક : : વસંત ના ગીત : : અર્થ નિર્દેશ આસ્વાદ કાવ્યાર્થ વિચાર વિ જયરાજ pending visit this post again later on to enjoy the appreciation of the song : : HAPPY VASANT : : : : એપ્રિલ ૨૦ , ૨૦૨૨ : : ચૈત્ર વદ ચોથ : :Continue reading “રોકો વસંત ને : જયંત પાઠક : ( ૧ ) : વાસંતી સાંજ : વસંત ને કહેજો કે એકલી ના’વે : જયંત પાઠક : ( ૨ ) : સાંજ ના ગીત : : વસંત ના ગીત : :”
વસંત : જયંત પાઠક : સોનેટ : ( ૧ ) : : વસંતે વસંતે : સ્નેહરશ્મિ : ( ૨ ) : : વસંત ના ગીત : :
વસંત : સોનેટ : જયંત પાઠક : ; અર્થ નિર્દેશ આસ્વાદ કાવ્યાર્થ વિચાર વિ જયરાજ pending visit this post again later on to enjoy the appreciation of the poem : : : : એપ્રિલ ૧૯ , ૨૦૨૨ : : ચૈત્ર વદ ત્રીજ : : પૂણે ઈન્ડિયા : : : : : : : : :Continue reading “વસંત : જયંત પાઠક : સોનેટ : ( ૧ ) : : વસંતે વસંતે : સ્નેહરશ્મિ : ( ૨ ) : : વસંત ના ગીત : :”
કા’ન ઓળખાતા નથી : હરીન્દ્ર દવે : હેમા દેસાઈ : આસિત દેસાઈ : ( ૧ ) : : કાનજી ને કહેજો કે : જયંત પાઠક : ( ૨ ) : : કૃષ્ણ ગીત : વાસંતી : વસંત ના ગીત : :
https://youtu.be/oJcHGqnXeh8 અમે સાંભળ્યું એ વાંસળીને વાતા નથીકે આજ કેમે કર્યા કાન ઓળખાતા નથી. હવે મધુવન તો જાણે કોઈ શમણાની વાત,હવે યમુનાને તીર ઝૂરે એકલી ન જાત,વહે વાસંતી વાયરો ને શાતા નથી,આજ કેમે કર્યા કાન ઓળખાતા નથી. ક્યાંક આછો મલકાટ જાણે ખખડે છે પાન,હોઠ ફફડે ને તોય નથી સંભળાતું ગાન,ફૂલ ઉપવનની ભીડમાં સમાતાં નથી,આજ કેમે કર્યાContinue reading “કા’ન ઓળખાતા નથી : હરીન્દ્ર દવે : હેમા દેસાઈ : આસિત દેસાઈ : ( ૧ ) : : કાનજી ને કહેજો કે : જયંત પાઠક : ( ૨ ) : : કૃષ્ણ ગીત : વાસંતી : વસંત ના ગીત : :”
વસંત વર્ષા : ખેલત વસંત આનંદ ક્રંદ : મકરંદ દવે : અમર ભટ્ટ : ( ૧ ) : : ડો. સાવનિ શાહ દિવેટીયા જલસો LIVE : ( ૨ ) : : વાસંતી : વસંત ના ગીત : હવે રાત પડશે : મકરંદ દવે : પઠન ( અમર ભટ્ટ ) : ( ૩ ) : :
વસંત વર્ષા : : કવિ શ્રી મકરંદ દવે : : સ્વર : અમર ભટ્ટ : : સ્વરાંકન : અમર ભટ્ટ : ( ૧ ) : : : : સ્વર : ડો. સાવનિ શાહ દિવેટીયા જલસો LIVE Jamming Session : ( ૨ ) : : ગુજરાતી મ્યુઝિક એપ યુ ટ્યુબ રિલીઝ ૧૪ / ૩ / ૨૦૨૦Continue reading “વસંત વર્ષા : ખેલત વસંત આનંદ ક્રંદ : મકરંદ દવે : અમર ભટ્ટ : ( ૧ ) : : ડો. સાવનિ શાહ દિવેટીયા જલસો LIVE : ( ૨ ) : : વાસંતી : વસંત ના ગીત : હવે રાત પડશે : મકરંદ દવે : પઠન ( અમર ભટ્ટ ) : ( ૩ ) : :”
ચાલ ને , ચૈત્ર ની ચાંદની રાતમાં ચાલીએ : ઉમાશંકર જોશી : અજીત શેઠ અને નિરુપમા શેઠ : અજીત શેઠ : ભૂમાનંદ બોગમ : AI Helping Audio Narrative Video Song : : ગ્રીષ્મ ના ગીત : ચાંદની ના ગીત : : ચૈતર : ( ૩ ) : :
ચાલને !🌙 🌙 🌙 કવિ શ્રી ઉમાશંકર જોશી : :. સ્વર : અજીત શેઠ અને નિરૂપમા શેઠ : સ્વરાંકન/સંગીત : અજીત શેઠ : : સંગીત નિયોજન : ભૂમાનંદ બોગમ : : સંગીત ભવન ટ્રસ્ટ યુ ટ્યુબ રિલીઝ ૧૧ / ૪ / ૨૦૨૫ : પ્રસ્તુતિ : ફાલ્ગુની શેઠ : : AI Helping Audio Narrative Video Song Continue reading “ચાલ ને , ચૈત્ર ની ચાંદની રાતમાં ચાલીએ : ઉમાશંકર જોશી : અજીત શેઠ અને નિરુપમા શેઠ : અજીત શેઠ : ભૂમાનંદ બોગમ : AI Helping Audio Narrative Video Song : : ગ્રીષ્મ ના ગીત : ચાંદની ના ગીત : : ચૈતર : ( ૩ ) : :”