https://drive.google.com/file/d/1qhw1kGXdIkFtxbnrkCW4qXqsLv3EERq1/view?usp=drivesdk બોલે બુલબુલ : ઉમાશંકર જોશી : :. બોલે બુલબુલ બોલે બુલબુલઆ રે ગુલાબી મારી નીંદરની પાંખડીએઝીણા ઝરે સૂર કોના આકુલ? બોલે બુલબુલચૈતરની ચાંદનીનાં ફોરાં શા સૂર એ,આવી છંટાય મારી પાંપણે અમૂલ ….બોલે બુલબુલરજની વલોવી એણે શું શું રે પીધું?અમરત પિવડાવવામાં રહેતું મશગૂલ! બોલે બુલબુલઅરધું પરધું સુણાય તોય રચે શો મૃદુલપૃથિવી ને સ્વર્ગ વચે સૂરContinue reading “બોલે બુલબુલ : ઉમાશંકર જોશી : ઐશ્વર્યા મજમુદાર : અમર ભટ્ટ : ( ૧ ) : : વાદ્ય નિનાદ પટેલ ( સ્વરોત્સવ ૨૦૨૪ બિલીમોરા ) સુમન પટેલ : ( ૨ ) : વસંત ના ગીત : ચૈતર : ( ૨ ) : :”
Tag Archives: Spring Time Indian Classic
ગોરી તું લઠ્ઠ માર : ગરિમા વાહલ અને સિદ્ધાર્થ સિંગ : સોનુ નિગમ અને પલક મુચ્છલ : માનસ શિખર : ફિલ્મ એક પ્રેમકથા (૨૦૧૭) : : હોળી ગીત : વસંત ના ગીત : : Spring Time Indian Classic Song : :
https://youtu.be/2WIm3PLAo-w तेरे दरस को ऐसे तरसूं के अब आया मोहे होश आज लगा के माथे तेरी माटी मिटा दूं सारे दोष हो.. तूने ना बुलाया पर मैं तेरी गली आया ले ले सारे बदले जो मैंने तोहे सताया.. हो.. तूने ना बुलाया पर मैं तेरी गली आया ले ले सारे बदले जो मैंने तोहे सतायाContinue reading “ગોરી તું લઠ્ઠ માર : ગરિમા વાહલ અને સિદ્ધાર્થ સિંગ : સોનુ નિગમ અને પલક મુચ્છલ : માનસ શિખર : ફિલ્મ એક પ્રેમકથા (૨૦૧૭) : : હોળી ગીત : વસંત ના ગીત : : Spring Time Indian Classic Song : :”