https://youtu.be/djetQwbmny0 પહેલા આંખો આપો પછી પાંખો આપોને પછી છીનવી લો આખ્ખું આકાશ,રે! તમને ગમતા શું આટલાં પલાશ! કોરી હથેળીઓમાં મહેંદી મૂકીને પછીઘેરી લો થઈને વંટોળ,આષાઢી મેઘ થઈ એવું વરસો, ને કહોકરશો મા અમથા અંઘોળ! પહેલા તડકો આપો, પછી ખીલવું આપોને પછી છીનવી લો સઘળી સુવાસ,રે! તમને ગમતા શું આટલાં પલાશ! ગોરી પગપાનીને ઝાંઝર આપીને કહોContinue reading “પહેલાં આંખો આપો પછી પાંખો આપો ( ઉપાલંભ ) : ઉષા ઉપાધ્યાય : અપેક્ષા ભટ્ટ : સંધ્યા વિ ભટ્ટ : : ફાગણી : : વસંત ના ગીત : :”