શોધતો હતો ફૂલ ને ફોરમ ..: ચંદ્રકાંત શેઠ : પ્રણવ મહેતા: ક્ષેમુ દિવેટિયા :

શોધતો હતો ફૂલ ને ફોરમ શોધતી હતી મને . એકબીજાને શોધતાં ગયાં (૨) દૂર , તો આવ્યાં કને . (X૨) . શોધતો હતો ફૂલ ને ફોરમ . ક્યાંક રે આંબો ટહુકયો એની મનમાં મ્હેકી વાત . (૨) . કમળ જેવો ખીલતો દિવસ (૨) પોયણાં જેવી રાત . શોધતો રહ્યો ચાંદ ને રહી ચાંદની શોધી મનેContinue reading “શોધતો હતો ફૂલ ને ફોરમ ..: ચંદ્રકાંત શેઠ : પ્રણવ મહેતા: ક્ષેમુ દિવેટિયા :”

Design a site like this with WordPress.com
Get started