https://drive.google.com/file/d/1fAl9E-esbeTMb9h73n5DDSePLTYzW6Vu/view?usp=drivesdk એક રજકણ સૂરજ થવાને શમણેઉગમણે જઈ ઊડેપલકમાં ઢળી પડે આથમણે જળને તપ્ત નજરથી શોષીચહી રહે ઘન રચવાઝંખે કોઈ દિન બિંબ બનીનેસાગરને મન વસવાવમળ મહીં ચકરાઈ રહેએ કોઈ અકળ મૂંઝવણેએક રજકણ… જ્યોત કને જઈ જાચી દીપ્તિજ્વાળા કને જઈ લ્હાયગતિ જાચી ઝંઝાનિલથીએ રૂપ ગગનથી ચ્હાયચકિત થઈ સૌ ઝાંખે એનેટળવળતી નિજ ચરણેએક રજકણ… સ્વર: લતા મંગેશકરગીત: હરીન્દ્રContinue reading “લતા મંગેશકર : શ્રદ્ધાંજલિ : : Aged 92 ( સપ્ટેમ્બર ૨૮ ,૧૯૨૯: ઈન્દોર — ફેબ્રુઆરી ૬ , ૨૦૨૨: મુંબઈ ) : : પુણ્ય સ્મરણ : :”