https://youtu.be/ooe8J9fVSzE https://drive.google.com/file/d/1QnTXnbNLA5mn8sXrUNZ7ouFX8HlcdPC_/view?usp=drivesdk પાંદડું કેવી રીતે પીળું થયું કોને ખબર ?એટલે કે ઝાડમાંથી શું ગયું કોને ખબર ? શ્હેર પર ખાંગી થઈ વરસી પડી આખી વસંત,એક જણ નખશિખ ઉજ્જડ રહી ગયું કોને ખબર ? શાહીમાંથી આમ કાં ઢોળાય છે તારાં સ્મરણ?એને મારું એક મન ઓછું પડ્યું ? કોને ખબર ? સ્વપ્નમાં વહેતી’તી નહેરો તારા ચહેરાની સતત,નેContinue reading “પાંદડું કેવી રીતે પીળું થયું , કોને ખબર ? : રમેશ પારેખ : આશિત દેસાઈ : (૧) : અનિકેત ખાંડેકર : (૨) : :”
Tag Archives: winter song
પાંદડું ખર્યું ને ઝાડ રહ રહ રુએ : ભાસ્કર વોરા : આલાપ દેસાઈ : આશિત દેસાઈ : :
https://youtu.be/hNMkfmwm4gw પાંદડું ખર્યું ને ઝાડ રહ રહ રૂએ,જુએ આખો વગડો ને વન,તોય એનાં આસુંડા કોઈ ના લુએ. એક એક પાંદડે સૂરજ ને ચંદરનારમતાં’તા તેજ અને છાયા;લીલા અનોખી ને ઘાટ રે અનોખોએની વળગી’તી લીલુડી માયા.એની માયાનાં મોલ મુંગા મુરઝાતા જાયનેભીતરનું ભાનસાન ખુએ. પાંદડું ખર્યું ને.. પીળું ખરે તો એનો રંજઆતો કુંપળને આંબી ગઈ આંધીકુણેરા કોડ ઓલાContinue reading “પાંદડું ખર્યું ને ઝાડ રહ રહ રુએ : ભાસ્કર વોરા : આલાપ દેસાઈ : આશિત દેસાઈ : :”
પાંદડી વાયરા ને વળગી શું કામ !? પન્ના નાયક : ગાર્ગી વોરા : અમિત ઠક્કર : :
https://youtu.be/L4xXz7Zsvzg પાંદડી વાયરાને વળગી શું કામ ? -પન્ના નાયક પાંદડી વાયરાને વળગી શું કામ ?ડાળ ઉપર ઝૂલતી’તી ડાળ ઉપર ખૂલતી’તીઆમ એકાએક ડાળીથી અળગી શું કામ ? વાયરો રોક્યો રોકાતો નથી કોઈથી,પાંદડી શાને આ વાયરા પર મોહી’તી ?હવે આંખડી આંસુમાં ઢળતી શું કામ ?પાંદડી વાયરાને વળગી શું કામ ? હવે મોસમમાં મ્હાલવાનો અવસર નથી,પાંદડી પર વાસંતીContinue reading “પાંદડી વાયરા ને વળગી શું કામ !? પન્ના નાયક : ગાર્ગી વોરા : અમિત ઠક્કર : :”
કે હવે જાઉં છું .. તારા બગીચામાં રહેતી ગઈ ..અને કહેતી ગઈ : પન્ના નાયક : કલ્યાણી કૌથાલકર : દિલીપ ધોળકિયા : DD ગિરનાર પ્રસ્તુતિ : :
તારા બગીચામાં રહેતી ગઈઅહીં નીચે ક્લિક કરીને સાંભળીએ : : સ્વર કલ્યાણી કૌથાલકર સ્વરાંકન : દિલીપ ધોળકિયા : : સંગીત નિયોજન : DD ગિરનાર પ્રસ્તુતિ : : https://youtu.be/QheVgNzCYGM?si=FrN68_IpKzd7P7z5 તારા બગીચામાં રહેતી ગઈ ને ટહુકાનું પંખી એક દેતી ગઈઅને કહેતી ગઈ કે હવે જાઉ છું.ઝાડવાની લીલેરી માયા મને,ફૂલની સુગંધની છાયા મને,અને વહેતા આ વાયરામાં વહેતીContinue reading “કે હવે જાઉં છું .. તારા બગીચામાં રહેતી ગઈ ..અને કહેતી ગઈ : પન્ના નાયક : કલ્યાણી કૌથાલકર : દિલીપ ધોળકિયા : DD ગિરનાર પ્રસ્તુતિ : :”