EARTH SONG : MICHAEL JACKSON : ( 1 ) : : નિસ્બત છે અમારે ધરતીથી , તુજ સ્વર્ગ નું વર્ણન કોણ કરે ? : સૈફ પાલનપુરી : શ્યામલ સૌમિલ મુનશી : ( ૨ ) : : છેલ્લાં  કિરણ ને ભાળી લઉં આંખો ભરી ભરી : મકરંદ દવે : ગઝલ : પૃથ્વી ગીત : ( ૩ ) : : WORLD EARTH DAY : વિશ્વ પૃથ્વી દિવસ : 22 April : : ધરતી ના ગીત : પૃથ્વી ગીત : :

What about sunrise?What about rain? What about all the things That you said we were to gain?What about killing fields?Is there a time? What about all the things That you said was Yours and mine?Did you ever stop to notice This crying Earth , these weeping shores? Ah ah ah ah ah . Ooh ooh ooh ooh ooh .Ah ah ah ah ah. Ooh ooh ooh ooh ooh . What have we done to the world? Look What we have done . What about all the peace That you pledge your only son? What about flowering fields? Is there a time? What about all the dreams That you said was Yours and mine? Did you ever stop to notice All the children dead from war?Did you ever stop to notice This crying Earth , these weeping shores? Ah ah ah ah ah . Ooh ooh ooh ooh ooh . Ah ah ah ah ah . Ooh ooh ooh ooh ooh . I used to dream . I used to glance beyond the stars . Now I don’t know where we are . Although I know we’ve drifted far . Ah ah ah ah ah . Oooh ooh ooh ooh ooh . Ah ah ah ah ah . Ooh ooh ooh ooh ooh . Ah ah ah ah ah . Ooh ooh ooh ooh ooh . Ah ah ah ah ah . Hey , what about yesterday?(What about us?) What about the seas?(What about us?)The heavens are falling down.(What about us?)I can’t even breathe.(What about us?) What about apathy?(What about us?)I need you . (What about us?) What about nature’s worth?(Ooh) It’s our planet’s womb . (What about us?) What about animals?(What about it?) We’ve turned kingdoms to dust .(What about us?) What about elephants?(What about us?) Have we lost their trust?(What about us?) What about crying whales?(What about us?) We’re ravaging the seas .(What about us?) What about forest trails?(Ooh)Burnt despite our pleas .(What about us?) What about the holy land?(What about it?)Torn apart by creed .(What about us?) What about the common man?(What about us?) Can’t we set him free?(What about us?) What about children dying?(What about us?) Can’t you hear them cry?(What about us?)Where did we go wrong?(Ooh) Someone Tell me why .(What about us?) What about baby boy?(What about it?) What about the days?(What about us?)What about all their joy?(What about us?) What about the man?(What about us?) What about the crying man?(What about us?)What about Abraham?(What about us?) What about death again?(Ooh)Do we give a damn? Ah ah ah ah ah . Ooh ooh ooh ooh ooh . Ah ah ah ah ah .Ooh ooh ooh ooh ooh. Song Writer : Michael Joe Jackson : : : https://youtu.be/FZimpggurgU ક્લિક કરો ને Lyrics Video જુઓ , વાંચો , સાંભળો : : https://youtu.be/XAi3VTSdTxU ક્લિક કરો ને જુઓ,સાંભળો Shorter Version of video Song Of Michael Jackson : : : : EARTH DAY : 22 April 2020 : 50 th : Theme : Climate (change) Action :EARTH is the only planet not named after Greek / Roman God / Goddess & We Humans are constantly searching : become Worshippers alongside our search : eo(th) e / berths :English words & erde German word meaning Ground gave the Name EARTH :creator is unknown . What we can do during the year 2020 : Reduce , Re-use , & Recycle : clean up , educate , conserve water and energy , shop wisely , long lasting energy saver bulbs , plant a tree , don’t send chemicals in to waterways , bike more : drive less , eat less meats , support who protect species & habitats , turn off some lights , light candles , candle lit dinner , but recycled products , reusable bags /water bottles , No to store given carry bags , Own cloth bags , food containers , refuse single use items , shop in bulls , compost , refuse your water , list of things to do in the dark , help to save bees , .natural light , task lighting , shorter shower , turn off when saving ,washing hands , brushing teeth , fix leaky faucet / taps , unplug unused electronics , ditch desk top computer , plant a garden , start bee farm , build bird house / water server for birds , be a better /smarter grocery shopper / observer , enjoy nature , study where pollution come from & Save yourself and your family : get your house dust free by preventing entry of the dust , 1 million sea birds & 100,000 sea mammals are killed in pollution every year : Think & give a thought to the civic authorities . And Not the Only questions ( What about us ? ) As you will find several in the Earth Song here : : A lavish video centred around destruction and rebirth of the Earth . ૧૯૯૭ માં Grammy nominations : #1 Song in U . K . & #1Christmas Single in 1995 : #1 in Germany , Iceland , Scotland , Spain , Sweden , Switzerland & #2 in France , Ireland , Netherlands & Recognition from Animal / Environment Organisations : ઉચ્ચ કોટિનુ , સાદુ પણ સરળ – અંગ્રેજી ન જાણે તેવી પ્રજા પણ સમજી શકે એવી ભાવનાત્મક , વર્ણનાત્મક કથા કાવ્ય રચના . જેને Blues , Opera અને Gospel ના ઉપદેશ મઢ્યા જીવન સૂત્રો ના તત્વો ના રંગે , હાક વાગતાં પણ ચિંતિત સ્વર માં રજૂ કરે છે Michael Jackson: Vocals With Choir : Ballad કહી શકાય . યુધ્ધો , વન્યજીવન અને સજીવ સૃષ્ટિ ની અને સમગ્રપણે પ્રુથ્વી ની દુર્દશા અને વિધ્વંસ , ઉજ્જડ પ્રદેશ તથા વેરાન નદીઓ ને સમુદ્રમાં ક્યારેય પણ ફેરવી નાખશે જેને માટે નો સમયસર ના wake up call નું ઊર્મિગીત છે . Abraham ને યાદ કરતા – પૂર્વજો ને પ્રભુ પાસે થી મળેલ પૃથ્વી ના વારસા ની જાળવણી દરેક મનુષ્ય ની ફરજ નો ભાગ બને .” What about death again ” , પ્રશ્ચાતાપ ને આત્મખોજ દ્વારા eternal death વિશે વિચારવંત બનવાનું અને મોટાં મને Noble Deeds કાર્ય કરતાં રહેવાનું સૂચવે છે . જેક્શન ના સ્વસ્થ ગાયન સાથે સમાપનમાં ક્યારેક ચિત્ત વેધકતા , ગાયક વૃંદ ના પ્રત્યુતરો ના સાથ માં સંવેદનશીલ ધ્વનિ રૂપે ગૂંજતી આવે છે . ક્યારેક ચાલાકીથી તો ક્યારેક સુક્ષ્મ છણાવટ થી . A bit sappy and overblown too , but epic one . રસ સભર , અને સુગ્રાહ્ય – સ્તોત્ર સમું . સ્તુતિ ગીત : Genesis Award in 1995 & Doris Day Music Award were given for it’s animal sensitivity and it drew attention to the degradation and bastardization of the Earth as a fall out of various human activities . Images of animal cruelty , deforestation , pollution , poaching , poverty , war are shown in the Nick Branet directed lavish & expensive Video . When people get united in a spiritual chants , the song generates force that heals the world . Time is shown reversed so that life returns , war ends and forests regrow . filmed in 4 Regions : 1) . Amazon rainforest : large parts destroyed after video ‘s completion . Natives & not actors appeared . 2) . Warzone in karlovac – Croatia : local actor demitri jevik alongwith residents appeared . 3 ) . Tanzania : Scenes of illegal poaching / hunting . 4) . Warwick – New York : a safe forest fire was simulated in a Cornfield : First Earth Day was 22 April , 1970 suggested first by Wisconsin Senator Gaylord Nelson . Next year ‘s Earth Day On Thursday the 22 April 2021 . EARTH DAY IS ALWAYS ON 22 APRIL : અસ્તુ : પ્રસ્તુતિ વિ જયરાજ પૂણે On Earth Day : 22 April 2020 :

Jackson wrote “Earth Song” under the working title “What About Us” at the Vienna Marriott hotel during the Bad World Tour on June 1, 1988. written and composed by Michael Jackson as a passionate plea for environmental awareness in the face of unchecked global development; and as  feeling the “plight of the planet Earth.” He said the song “dropped in [his] lap,” starting with a wordless cry that became the chorus. The song began with Jackson recording a wordless cry for the chorus, followed by simple but powerful chords. He considered it his greatest composition. Jackson describes the dire situation that mankind has caused, ranging from war to devastation to animals and Earth itself. Jackson calls on people to remember the Earth is their inheritance from God via their ancestor Abraham.

This was the last song Jackson ever performed, having rehearsed it at Staples Center on June 24, 2009, preparing for This Is It, hours before his death. Worldwide
Pure Sales (as of 2011) =  5,000,000.

*********************************************** નિસ્બત છે અમારે ધરતીથી, તુજ સ્વર્ગ નું વર્ણન કોણ કરે ? સૈફ પાલનપુરી : :

નિસ્બત છે અમારે ધરતીથી તુજ સ્વર્ગ નું વર્ણન કોણ કરે ? : ગઝલ : સૈફ પાલનપુરી

સ્વર : શ્યામલ સૌમિલ મુનશી : : આલ્બમ : રજૂઆત Wonder Wave Release ૪ / ૪ / 20૨૫ : Erik  provided શ્યામલ મુનશી યુ ટ્યુબ રિલીઝ ( ૨૭ / ૮ / ૨૦૧૯ Not Available ) ૧૦ /૪ /૨૦૨૫ : : : અહીં નીચે ક્લિક કરીને સાંભળીએ : : : :

https://youtu.be/_3PCYgwBdu4?si=ePfcrU8cf3yv-NnG

નિસ્બત છે અમારે ધરતીથી તુજ સ્વર્ગ નું વર્ણન કોણ કરે ? : ગઝલ : ‘સૈફ’પાલનપુરી  ( સૈફૂદ્દીન ખારાવાલા ) : અર્થ નિર્દેશ આસ્વાદ કાવ્યાર્થ વિચાર વિ જયરાજ પૂણે ઈન્ડિયા : :

ગગનનો દીપ – વૈભવ , ‘ચંદ્રશાળા’ ( ન્હાનાલાલ કવિ ) અને ‘તારામંડળ’ ના ઝબૂકતાં તારાંઓ થકી પ્રસ્તુત કરવામાં આવેલ રોશન દાન ની દેન છે ; જેનું દ્રષ્ટવ્ય વધારે સ્પષ્ટ રીતે જોવાં સારું ઘરનાં દીવા બત્તી બૂઝાવી નાખવા કહેવામાં આવે તે આપણે જાણીએ છીએ. : પરંતુ આવાં દ્રષ્ટુકામેશ નથી ‘સૈફ’ જે ચમકતી ચમકાવતી જ્ઞાનકલ્પના વીંઝતો ( સમશેર ) સૈફ-પ્રશ્ર રજૂ કરી પૂછે છે કે ( જયારે ) “નિસ્બત છે અમારે ધરતીથી તુજ સ્વર્ગ નું વર્ણન કોણ કરે ?” :  ઈશ્વરિય સ્વર્ગ અને “નભદીપ” ની રોશની નાં મૂકાબલે ચડિયાતા “ઘરદીપ” પૃથ્વી નાં ભૂષણરૂપ છે અને ‘સૈફ’ ધરતી સાથે ગૂંથાયેલા રહેવું પસંદ કરશે. ધરતી થી નિસ્બત રાખવામાં તમામ જળ -જમીન , પૃથ્વી – તત્ત્વો, પદાર્થોપ્રાણીઓ અને વનસ્પતિઓ સહીતની સજીવ સૃષ્ટિ : દેખાતી ઉપરાંત નહિ દેખાતી -પણ સદાકાળથી  અસ્તિત્વ ધરાવતી સુક્ષ્મ જીવ સૃષ્ટિ સુદ્ધાં સ્થાન પામે જેની સર્વ પ્રકારે કાળજી રાખવાની બાબતોનો વિચાર સમાવેશ થાય એવી જગત પ્રીતિ. : :

“જીવનમાં મળે છે જ્યાં જ્યાં દુ:ખ, હું જાઉં છું ત્યાં ત્યાં દિલપૂર્વક
મારાથી  વધુ  મુજ  કિસ્મતનું,  સુંદર  અનુમોદન  કોણ  કરે?”

સૈફ ના ભાગ્ય માં દુઃખો જ દુઃખો છે જેને સંમતિ પૂર્વક સૈફે હરહંમેશ અપનાવ્યા છે , પોતીકાં ગણી વધાવ્યાં છે અને તે ત્યાં સુધી કે જ્યાં જ્યાં જીવનમાં દુઃખ મળે છે , ત્યાં ત્યાં સામે ચાલીને આ દિલકશ ( મનપસંદ ) દુઃખો થી વીંટાયાં છે.  દુઃખો થી ભર્યા પોતાના કિસ્મત નું સુંદર અનુમોદન ,  દુઃખો ઉપજાવનાર વિટંબણાઓ પ્રત્યે આવી અનોખી આસક્તિ રાખનાર ‘સૈફ’થી વધુ કોણ કરે ? : :

“વીખરેલ  લટોને  ગાલો  પર,  રહેવા  દે  પવન,  તું  રહેવા  દે
પાગલ આ ગુલાબી મોસમમાં, વાદળનું  વિસર્જન  કોણ કરે?

કેશરાશિ ની જમાવટમાંથી ગુલાબી ગાલો પર વીખરાઈ ને ઊમટ્યા વાદળ સમ દેખાતી લટો ને ઘેરાંયેલી કાલી -ઘટા સમજીને આમ તેમ ખસેડવાનું કામ , ‘લ્યા પવન તું રહેવા દેજે . આ કંઈ ફરકી રહેલી ગુલાબી મોસમ નથી અને કોઈ ઉર્ધ્વલોકની નિર્મિતી કાલી -ઘટા સર્જાયેલી નથી ; એ તો તને ચિત્ત ભ્રમ કરાવનારી ધરતી પર વિચરતી ( પૃથ્વી સ્થિત )   ગુલાબી ગાલો ની સુંદર રજૂઆત માત્ર છે. : :

“આ  વિરહની  રાતે  હસનારા  તારાઓ  બુઝાવી  નાખું   પણ,
એક  રાત  નભાવી  લેવી  છે,  આકાશને  દુશ્મન  કોણ  કરે?”

Pending.. .

*********************************************

છેલ્લા કિરણને ભાળી લઉં આંખો ભરી ભરી : મકરંદ દવે : : : :

છેલ્લા કિરણને ભાળી લઉં આંખો ભરી ભરી,
પાપણને પછી ઢાળી લઉં આંખો ભરી ભરી.

આ આપણી ઉદાર ને રમણીય પૃથ્વીને,
રાજી કરું, સંભાળી લઉં આંખો ભરી ભરી.

આંજણ ની સાથ ક્યાંક તો કણું પડ્યું હશે,
હળવેથી એ પલાળી લઉં આંખો ભરી ભરી.

— મકરંદ દવે

છેલ્લા કિરણને ભાળી લઉં આંખો ભરી ભરી : મકરંદ દવે : : સ્વર : અમર ભટ્ટ : : સ્વરાંકન : દક્ષેશ ધ્રુવ : : આલ્બમ : સમન્વય ૨૦૦૫ : : અહીં નીચે ક્લિક કરીને સાંભળીએ : : : :

https://rankaar.com/blog/archives/1249

છેલ્લા કિરણને ભાળી લઉં આંખો ભરી ભરી : મકરંદ દવે : ગઝલ : પૃથ્વી ગીત : અર્થ નિર્દેશ આસ્વાદ કાવ્યાર્થ વિચાર વિ જયરાજ પૂણે ઈન્ડિયા પેન્ડિંગ .. .

Leave a comment

Design a site like this with WordPress.com
Get started