Nothing is so beautiful as Spring –
When weeds, in wheels, shoot long and lovely and lush;
Thrush’s eggs look little low heavens, and thrush
Through the echoing timber does so rinse and wring
The ear, it strikes like lightnings to hear him sing;
The glassy peartree leaves and blooms, they brush
The descending blue; that blue is all in a rush
With richness; the racing lambs too have fair their fling. 🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹 What is all this juice and all this joy?
A strain of the earth’s sweet being in the beginning
In Eden garden. – Have, get, before it cloy,
Before it cloud, Christ, lord, and sour with sinning,
Innocent mind and Mayday in girl and boy, Most O Maid’s child , thy choice and worthy the winning.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹— Gerard Manley Hopkins ( 1844 – 1889 ) Jessuit Priest and Victorian Age Poet : : : : અર્થ નિર્દેશ આસ્વાદ કાવ્યાર્થ વિચાર સંકલન વિ જયરાજ : : : : : : : :‘Spring’ by Gerard Manley Hopkins describes the joys of spring against a backdrop of religious references to the Garden of Eden and Sin : : : :
Seamus Heaney calls this Sonet with Two Parter : The 1 st Parter in its 8 lines celebrate the phenomenon of SPRING and the 2 nd Parter in its 6 lines concludes to The Guard Of God . Written and spoken in rolling round of word sounds , with assonance and alliteration and half rhyme give Vibrance to the SPRING enriching the reader’s sensory experiences. વર્ણન , વસંતની સુંદરતાને દર્શાવે છે તે મહત્વથી ભરેલી છે. “Thrush” Birds include : : blackbird, fieldfare, ouzel, and redwing of Europe, as well as the American robin. Other true thrush groups are called ground thrush and nightingale thrush. Rufous-bellied thrush (Turdus rufiventris).American robin (Turdus migratorius), a large North American thrush, is one of the most familiar songbirds in the eastern United States.The Wood Thrush breeds in deciduous and mixed forests in the eastern U.S.Thrushes are Passerine that inform Song Birds.The blue colour in robin eggs is due to biliverdin, a pigment deposited on the eggshell when the female lays the eggs. There is some evidence that higher biliverdin levels indicate a healthier female and brighter blue eggs. Eggs laid by a healthier female seemed to encourage males to take more interest in their young.Fieldfares are large, colourful thrushes, much like a mistle thrush in general size, shape and behaviour. They stand very upright and move forward with purposeful hops. They are very social birds. એપ્રિલ થી જૂલાઇ દરમ્યાન , અમેરિકન રોબિન eggs મૂકી સેવનથી ૨ થી ૩ young ones ના brood મોટા કરે ; શિયાળો વિતાવી સ્થળાંતર કરીને ફરીથી મૂળ વતન માં પાછા આવ્યા હોય કે તરત : Thrush પક્ષીઓ ના ઝૂંડ જે યુરોપ અમેરિકા ના વિસ્તારમાં જોવા મળે તેની એશિયા/ ભારત ના ભાવકો ને ઓળખ આપવા માટેની આ થઈ જાણ – માહિતી .હવે કાવ્ય રચના સમજીશું. શરુઆત થઈ છે કવિના Spring વિશે ના સીધા , સરળ અભિપ્રાયથી : ” Nothing is so beautiful as Spring” : જેમાં નિખાલસ કબૂલાત કરી છે. વસંત SPRING થી વધુ સુંદર બીજું કંઈ જ નથી. દ્વિતીય પંક્તિ માં Weed (s) / ઘાસ જેવા રોપાઓ ને Wheel(s) સાથે સાંકળે Weeds in wheels shoot long and lovely and lush : abundantly / પ્રચુર માત્રામાં અને સારી પેઠે લાંબા/ વધેલા , અને દેખાવમાં લીલાંછમ . In wheels નું strange connection / વિચિત્ર લાગે : પણ , આ જોડાણ ગતિ વિષયક હોય શકે જેમાં બધું જ આગળ વધી રહ્યું છે. નકામું મનાતા ઘાસ બીડ તરીકે વિશાળ ઘેરાવામાં મોટા પ્રમાણમાં ફેલાઈ ને રોચક લીલોછમ દેખાવ , વસંતનું મનોરમ્ય દ્રશ્ય ચિત્ર સ્પષ્ટ કરે છે. ‘weeds’ અને ‘wheels’ શબ્દોમાંથી ‘we’ અને ‘I’ ના repitation : alliteration નું ઉદાહરણ છે. કવિએ , ત્રીજી પંક્તિમાં metaphor રૂપક પ્રયોજ્યો
Through the echoing timber does so rinse and wring” :woods / જંગલમાંથી પસાર થાય છે ત્યારે Thrush પક્ષીઓ ગીત ના ગુંજારવ રેડતા ઊડે છે. વૃક્ષ નું વર્ણન ‘echoing’ / ગુંજ અને ઉડાન ભરી ઉછળે તેને ‘cleansing’ સફાઈ કહ્યું છે. ૫ મી , છઠ્ઠી , ૭ મી અને ૮ મી પંક્તિઓમાં , religiosity / ઉભરી આવતા કવિ નો આધ્યાત્મિક અનુભવ દર્શાવે છે. Thrush પક્ષીઓ , વૃક્ષો વચ્ચે વીજળીના ચમકારા વેરતા જણાય છે. ” Strikes the ear like lightning to hear him sing; ” જે પ્રશાંતક : વસંત ના નવ ચેતન ની દ્યોતક છે. ‘lightenings’ plurality લાવીને many many lightenings ની feelings નો અર્થ નિર્દેશ કરે છે which is overwhelming. ૫ મી , છઠ્ઠી અને ૭ મી પંક્તિઓમાં The ear, The glassy peartree અને The descending blue , થી શરૂઆત કરીને , કવિએ anaphora વાક્યાંશ ની પુનરુક્તિ પ્રયોજી છે. પેઅર tree / નાસપતિ વૃક્ષ , પાંદડાં અને ફુલો નું વર્ણન આવે છે; જે પ્રચુર માત્રામાં ખીલ્યાં છે and they touch the descending blue. પેઅર નો આકાશમાં વાદળિયો સંસ્પર્શ. એટલા તો વિસ્તીર્ણ / ફેલાયેલા છે કે ધરતી ની નજીક આવી રહ્યાં છે. Everything is becoming spiritual and heavenly in this scene. જીસસ ક્રાઈસ્ટ ના માનવજાત માટેના પ્રેમ ને દર્શાવતા આ પેઅર વૃક્ષ મુક્તિ અને શાશ્વત જીવન ના પ્રતિક ગણાય જેનું વચન બાઈબલમાં આપેલું છે. પેઅર ના ફળો divine sustenance, abundance and longevity : દૈવી , અલૌકિક શ્રેષ્ઠતા , ગુજરાન અને પોષણ તથા દીર્ઘાયુષ્ય ના પ્રતિક મનાયા છે ;સ્ત્રી સ્વરૂપનું પ્રતિનિધિત્વ કરે છે. ફુલો અને પાંદડાંઓ , racing lambs જે Spring અને rebirth ના પરંપરાગત પ્રતિકરૂપ મનાતા આવ્યાં છે. નૈસર્ગિક વિશ્વ ની આ બધી વિશેષતાઓ છે ; અને કવિ કહે છે કે ” have fair their fling .”ઈસુને કેટલીકવાર ભગવાનના લેમ્બ તરીકે ઓળખવામાં આવે છે. ખ્રિસ્તીઓ ઘણીવાર પોતાને the Lamb of God તરીકે ઓળખ આપે છે. Sheep/lamb in a flock. ” They say ” God is a Shephered : ઘેટાં ચરાવે છે.Sheep are often hanging around the little baby Jesus. Here , the “blue is all in a rush / with richness,” the sky is hurrying down to share its brightness and beauty. There’s that sense of lushness, the “sh” and “ch” sounds, and the word “richness.”
Everything we’re getting so far in this poem is vibrant and full and rushing forward in its abundance. Sounds pretty nice. Also , lambs have connotation of innocence. નિર્દોષતા અભિપ્રેત થાય છે. ‘descending’ શબ્દ માં અભિપ્રેત છે તે એ કે સ્વર્ગ ધરતી પર સમગ્રપણે ઢૂકડુ થવા પામે છે. Heavenliness is not distant. ૮ મી પંક્તિ more or less playful થતી આવે છે. “have fair their fling” શબ્દાર્થ જોડવો અઘરું થઈ પડે છે : : પ્રથમ આઠ પંક્તિઓ માં વસંત SPRING નું વર્ણન સમજ્યાં પછી , સોનેટ ના દ્વિતીય ભાગ ની છેલ્લી ૬ પંક્તિઓ માં રહેલી religiosity માં પ્રવેશ કરીશું : : : : “What is all this juice and all this joy?
A strain of the earth’s sweet being in the beginning
In Eden garden. – Have, get, before it cloy,” : : આ પ્રશ્ર્ન પૂછ્યો તેની સાથે જ કાવ્ય બાની બદલાય જાય ; કારણ હવે ઈસુ શ્રોતા છે. આ બધો રસાનંદ શા’ને !? Spring contains joy , juice , potential for richness in life : : કવિ મન ની વ્યગ્રતા વ્યાપક રીતની છે : આ વાસંતી જીવનની પરિપાટી હરહંમેશ ની નથી . ફરીને શિશિર ઋતુચક્રમાં આવી બધું જ બદલી નાખશે. અહીં , Spiritual imagery પકડ જમાવે છે. શરૂમાં , પ્રકૃતિ અને જીવ , સુ સ્વર આલેખી રહ્યા હતા ; માટે , ઈડન ગાર્ડન ના સંદર્ભ માં ચિત્ર દર્શને , શરૂમાં વસંત SPRING આવી હતી જેની પછી માણસ ની પડતી થઈ . સોનેટ કાવ્ય રચના ની છેલ્લી બે પંક્તિઓ સમજીશું : : ” Before it cloud, Christ, lord, and sour with sinning,
Innocent mind and Mayday in girl and boy,
Most , O Maid’s child , thy choice and worthy the winning. ” : : : : વસંત ઝાંખીઝપ થાય ; મનુષ્ય જીવન ઈડન ગાર્ડન માં થયું હતું તેમ સમાપ્ત થઇ શકે છે; ” it was soured with sinning.માટે હવે , પ્રભુ વિશ્વની દરકાર કરે અને પાપો થી દૂર રાખે. ” May day Boys and Girls have innocence Minds and nature ; પાપ ગ્રાહ્ય તા સહજપણે આવી ધમકે. અહીં કવિ મન હતોત્સાહી થયું છે. Children must be brought to the religion to save them from the sins. Prayer કરવામાં ભલાઈ છે : children “being worthy of winning” be brought into the light of God. Maid’s child must win in all the eventuality of sins. Maid’s child , ઈસુ ખ્રિસ્ત છે . Thrush પક્ષીઓ ના ઈંડાનો Blue colour Mother Mary સાથે સંકળાયેલ મનાય છે અને અહીં કવિ તેને descending Heavenliness સાથે સરખામણી કરી છે : : : : SPRING By Gerard Manley Hopkins : : : : અર્થ નિર્દેશ આસ્વાદ કાવ્યાર્થ વિચાર સંકલન વિ જયરાજ : : Poem Analysis Presented by V Jayaraj Pune India : : મે ૩ , ૨૦૨૨ : : પૂણે ઈન્ડિયા : : : : : : : : : :