ગાદલીયા ફૂલ : Blanket Flower : Gaillardia : શિયાળા ના ફૂલ : :

Gaillardia /ɡeɪˈlɑːrdiə/(common name blanket flower) is a genus of flowering plants in the sunflower family, Asteraceae, native to North and South America. It was named after Maître Gaillard de Charentonneau,an 18th-century French magistrate who was an enthusiastic botanist. The common name may refer to the resemblance of the inflorescence to the brightly patterned blankets madeContinue reading “ગાદલીયા ફૂલ : Blanket Flower : Gaillardia : શિયાળા ના ફૂલ : :”

ગ્રામ્યમાતા : કલાપી : : હેમંત ઋતુ નું ગીત : :

https://drive.google.com/file/d/1os56ip2jP_Id-s9FgvPaB1AdS9n4_1jw/view?usp=drivesdk ગ્રામ્ય માતા (શાર્દૂલવિક્રીડિત)ઊગે છે સુરખી ભરી રવિ મૃદુ હેમંતનો પૂર્વમાં,ભૂરું છે નભ સ્વચ્છ સ્વચ્છ, દીસતી એકે નથી વાદળી;ઠંડો હિમભર્યો વહે અનિલ શો, ઉત્સાહને પ્રેરતો,જે ઉત્સાહ ભરી દીસે શુક ઊડી ગાતાં, મીઠાં ગીતડાં ! (માલિની)મધુર સમય તેવે ખેતરે શેલડીના, રમત કૃષિવલોનાં બાલ નાનાં કરે છે;કમલવત્ ગણીને બાલના ગાલ રાતા, રવિ નિજ કર તેની ઉપરે ફેરવેContinue reading “ગ્રામ્યમાતા : કલાપી : : હેમંત ઋતુ નું ગીત : :”

ગુલદાઉદી ના ફુલ : Chrysanthemum :

Chrysanthemums (/krɪˈsænθəməm/), sometimes called mums or chrysanths,are flowering plants of the genus Chrysanthemum in the family Asteraceae. They are native to East Asia and northeastern Europe. Most species originate from East Asia and the center of diversity is in China. Countless horticultural varieties and cultivars exist.The name “chrysanthemum” is derived from the Ancient Greek: χρυσόςContinue reading “ગુલદાઉદી ના ફુલ : Chrysanthemum :”

શિયાળો : શીતકાળ : Winter Season : ઠંડ : ઠંડી ની ઋતુ : :

Winter is the coldest season of the year in polar and temperate zones. It occurs after autumn and before spring in each year. Winter is caused by the axis of the Earth in that hemisphere being oriented away from the Sun. Different cultures define different dates as the start of winter, and some use aContinue reading “શિયાળો : શીતકાળ : Winter Season : ઠંડ : ઠંડી ની ઋતુ : :”

Let It Snow : Samy Cahn and Jule Styne ( November 1945) : Vaghn Monroe ( 1949 ) : (1) : Dean Martin : (2) : :

https://youtu.be/pAklgY92mtE [Verse 1]Oh, the weather outside is frightfulBut the fire is so delightfulAnd since we’ve no place to goLet it snow, let it snow, let it snow [Verse 2]It doesn’t show signs of stoppingAnd I brought some corn for poppingThe lights are turned way down lowLet it snow, let it snow, let it snow [Chorus]WhenContinue reading “Let It Snow : Samy Cahn and Jule Styne ( November 1945) : Vaghn Monroe ( 1949 ) : (1) : Dean Martin : (2) : :”

Winter : Tori Amos :

https://youtu.be/KWmETxWM0h0 Snow can wait I forgot my mittensWipe my nose get my new boots onI get a little warm in my heart when I think of winterI put my hands in my father’s gloveI run off where the drifts get deeper Sleeping Beauty it drips me with a frownI hear a voice you must learnContinue reading “Winter : Tori Amos :”

On A Drop Of Dew : Andrew Marvell : : Emblematic Poem : :

On a Drop of DewBY ANDREW MARVELLSee how the orient dew,Shed from the bosom of the morn      Into the blowing roses,Yet careless of its mansion new,For the clear region where ’twas born      Round in itself incloses:   And in its little globe’s extent,Frames as it can its native element.   How it the purple flow’rContinue reading “On A Drop Of Dew : Andrew Marvell : : Emblematic Poem : :”

સાહ્યબો મારો ગુલાબનો છોડ છે : પન્ના નાયક : રાવી મોરે અને ગાયક વૃંદ : સુભાષ દેસાઈ : વિક્રમ પાટીલ : : (ગુલાબ) ફૂલ ના ગીતો : :

સાહ્યબો મારો ગુલાબનો છોડ છે – પન્ના નાયકતમે તરસ્યા રહો તો મને પાણી લાવ્યાના ઘણા કોડ છે.સાહ્યબો મારો ગુલાબનો છોડ છે. તમે ઝાઝું વરસો તો મને નાહ્યાધોયાના ઘણા કોડ છે,સાહ્યબો મારો ગુલાબનો છોડ છે. તમે પાસે આવો તો મને ઝીણું સાંભળવાના કોડ છે,સાહ્યબો મારો ગુલાબનો છોડ છે. તમે આઘે રહો તો મને અખ્ખર ઉકેલવાના કોડContinue reading “સાહ્યબો મારો ગુલાબનો છોડ છે : પન્ના નાયક : રાવી મોરે અને ગાયક વૃંદ : સુભાષ દેસાઈ : વિક્રમ પાટીલ : : (ગુલાબ) ફૂલ ના ગીતો : :”

સાહ્યબો મારો ગુલાબનો છોડ , વેલી હું તો લવંગ ની : રસકવિ રઘુનાથ બ્રહ્મભટ્ટ: આસિત દેસાઈ અને હેમા દેસાઈ : અજ્ઞાત : : (ગુલાબના) ફૂલ ના ગીતો : :

સાહિબો મારો ગુલાબનો છોડ– રઘુનાથ બ્રહ્મભટ્ટ સાહ્યબો મારો ગુલાબનો છોડ,વેલી હું તો લવંગની,ઊડશું જીવનમાં જોડાજોડ,પાંખો જેવી પતંગની. આભલા નો મેઘ હું, તું મારી છે વીજળી,કેસરને ક્યારડે કસ્તુરી આ ભળી. રંગમાં ભીંજી, ભીંજાવા ના કોડ,મંજરી જેવી વસંતની.સાહ્યબો સોહે કસુંબીનો રંગ :ઓઢણી ઓઢી ઉમંગની. – રઘુનાથ બ્રહ્મભટ્ટ સ્વર :આસિત અને હેમા દેસાઈ સંગીત નિયોજન : આસિત દેસાઈContinue reading “સાહ્યબો મારો ગુલાબનો છોડ , વેલી હું તો લવંગ ની : રસકવિ રઘુનાથ બ્રહ્મભટ્ટ: આસિત દેસાઈ અને હેમા દેસાઈ : અજ્ઞાત : : (ગુલાબના) ફૂલ ના ગીતો : :”

સાહ્યબો મારો ગુલાબનો છોડ : કૈલાસ પંડિત : હંસા દવે અને પુરુષોત્તમ ઉપાધ્યાય : પુરુષોત્તમ ઉપાધ્યાય : (1) : : વૈશાલી મહેતા અને ગાયક વૃંદ : (2) : : વૈશાલી મહેતા અને ઊર્મિશ મહેતા : ગૌરાંગ વ્યાસ : (3) : રસકવિ રઘુનાથ બ્રહ્મભટ્ટ : હેમા દેસાઈ અને આસિત દેસાઈ : આસિત દેસાઈ : (4) : : પ્રેમ ( પ્રણય ) ગીત : (ગુલાબ) ફૂલના ગીતો : :

https://youtu.be/35UigjEgn4w સાહિબો મારો ગુલાબનો છોડ : :  કૈલાસ પંડિત હે…ક્યારે પૂરા થશે મનના કોડ ?કે સાહ્યબો… મારો ગુલાબનો છોડ ઢળતો દેખાય છે સૂરજ આકાશમાંઘેલો થઇ ખેલે છે ફૂલોથી બાગમાંભમરાની જેમ તો ય માની જો જાય તોકહેવી છે વાત એવી મારે પણ કાનમાં હે.. મારા જોબનનું ઉગ્યું પરોઢકે સાહ્યબો… મારો ગુલાબનો છોડ કલકલતાં ઝરણાંમા નદીયું છલકાયContinue reading “સાહ્યબો મારો ગુલાબનો છોડ : કૈલાસ પંડિત : હંસા દવે અને પુરુષોત્તમ ઉપાધ્યાય : પુરુષોત્તમ ઉપાધ્યાય : (1) : : વૈશાલી મહેતા અને ગાયક વૃંદ : (2) : : વૈશાલી મહેતા અને ઊર્મિશ મહેતા : ગૌરાંગ વ્યાસ : (3) : રસકવિ રઘુનાથ બ્રહ્મભટ્ટ : હેમા દેસાઈ અને આસિત દેસાઈ : આસિત દેસાઈ : (4) : : પ્રેમ ( પ્રણય ) ગીત : (ગુલાબ) ફૂલના ગીતો : :”

Design a site like this with WordPress.com
Get started