https://youtu.be/bczpdIUDRJ8 ઉંચકી સુગંધ એક ઊભું ગુલાબએની વેદનાની વાતોનું શું?કાંટાંથી છોલાતી લાગણી ને સપનાંઓઉંઘ છતાં જાગવાનું શું? સુવાસે પડઘાતું આખું આકાશછતાં ખાલીપો ખખડે ચોપાસ.ઉપવનના વાયરાની લે છે કોઇ નોંધ?કોણ વિણે છે એકલી સુવાસ?વાયરો કહે તેમ ઉડવાનું આમ તેમવાયરાનું ઠેકાણું શું? – ઉંચકી સુગંધ…… ધારોકે ફૂલ કોઇ ચૂંટે ને સાચવે,ને આપે ને સુંઘે તો સારું.ધારો કે એક’દીનીContinue reading “ઉંચકી સુગંધ એક ઊભું ગુલાબ : ભાગ્યેશ જહા : સોલિ કાપડિયા : ( ૧ ) : : સુગંધ ક્યાંથી આવે એની જાણ મને ના થાય : ચિનુ મોદી : પૌરવી દેસાઈ : ક્ષેમુ દિવેટીયા : ( ૨ ) : : ફુલો ના ગીત : :”
Author Archives: Jayaraj Vyas
ગુલાબ ના ફૂલ : Rose Flowers : Rosa rubiginosa : : Winter Growing (શિયાળા ના Shrubs) Flowers Of Rose : Autumn To Spring : : ગુલાબ મારા કોણ લેશે ? : મહેશ દવે : શ્રાવણી : ગુલાબ / ફૂલ ના ગીત : :
https://youtu.be/9gyH-4A6PL4 A rose is a woody perennial flowering plant of the genus Rosa, in the family Rosaceae, for the flower it bears. There are over three hundred species and tens of thousands of cultivars. They form a group of plants that can be erect shrubs, climbing, or trailing, with stems that are often armed withContinue reading “ગુલાબ ના ફૂલ : Rose Flowers : Rosa rubiginosa : : Winter Growing (શિયાળા ના Shrubs) Flowers Of Rose : Autumn To Spring : : ગુલાબ મારા કોણ લેશે ? : મહેશ દવે : શ્રાવણી : ગુલાબ / ફૂલ ના ગીત : :”
શમી (વૃક્ષનું) પુષ્પ : ખીજડો : ખેજડી જાંટ સાંગરી (State Tree Of Rajasthan) : રાજસ્થાન નું રાજ્ય વૃક્ષ : Prosopis cinerraria : : સુગંધિત ફુલો : :
ગણેશજીનું પ્રિય શમી પત્ર:શમી પુષ્પ: ખીજડો શમડી કાંડી /ખેજડી જાંટ સાંગરી (state treeરાજસ્થાન) જંડ (પંજાબી)વણર્ણિ(તામિલ) Prosopis cineraria ૭થી૧૪ પત્રિ ૧થી૩ દાંડી પર/૧૦થી૧૬ફૂટ વધે/નાનુ ઉપયોગી (મૂળમાંથી હળ બને)લાકડું મજબૂત/પવિત્ર (દૂર્ગા/દશેરા/શનિ/ગણેશ/પૂજન)રાવણ દહન પછી શમી પાન (સ્વર્ણનું પ્રતિક)લૂંટવાની પ્રથા/પીળાં creamyફુલો:મીનઝર/લૂંગનો ચારો:રણના પશુંઓ માટે/સાંગરિ ફળનું શાક/સુક્કાફળો મેવા જેવા (ખોખાં) ૧૮૯૯ ના છપ્પનિયા દૂકાળ વખતે રણ ના લોકો શમી વૃક્ષનીContinue reading “શમી (વૃક્ષનું) પુષ્પ : ખીજડો : ખેજડી જાંટ સાંગરી (State Tree Of Rajasthan) : રાજસ્થાન નું રાજ્ય વૃક્ષ : Prosopis cinerraria : : સુગંધિત ફુલો : :”
ચાંદની (સ્વસ્તિક) ના ફૂલ : Crepe Jasmine ; Pinwheel (Milk) Flowers : Tabernaemontana divaricata : :
https://youtu.be/obPaLBotd3g Tabernaemontana divaricata, commonly called pinwheel flower, crape jasmine, East India rosebay and Nero’s crown is an evergreen shrub or small tree native to South Asia, Southeast Asia and China. In zones where it is not hardy it is grown as a house/glasshouse plant for its attractive flowers and foliage. The stem exudes a milkyContinue reading “ચાંદની (સ્વસ્તિક) ના ફૂલ : Crepe Jasmine ; Pinwheel (Milk) Flowers : Tabernaemontana divaricata : :”
બ્રહ્મ કમલ : Saussurea obvallata : : ઉત્તરાખંડ નું રાજ્ય પુષ્પ : State Flower Of Uttarakhand : :
https://youtu.be/zCwDjrkDHHc Saussurea obvallata is a species of flowering plant in the Asteraceae. It is native from India to southwest China. In the Himalayas, it is found at an altitude of around 4500 m. It is the state flower of Uttarakhand. Brahma Kamal, the much reverred flower of the Himalayas, is an excellent example of plantContinue reading “બ્રહ્મ કમલ : Saussurea obvallata : : ઉત્તરાખંડ નું રાજ્ય પુષ્પ : State Flower Of Uttarakhand : :”
અમે બરફના પંખી રે ભાઈ ટહુકે ટહુકે પીગળ્યાં : પંખી કાવ્ય ગીત : અનિલ જોશી : અમર ભટ્ટ : ( 1 ) : : શ્યામલ મહેતા : રુદ્રદત્ત ભટ્ટ : નિરવ અને જ્વલંત ભટ્ટ : ( 2 ) : : શૌનક પંડ્યા અને જીગીષા ખેરડિયા : શૌનક પંડ્યા : ( 3 ) : : શ્યામલ અને સૌમિલ મુનશી : હરિશ્ચંદ્ર જોશી : ( 4 ) : : શતદલ પદ્મ માં પોઢેલો : ન્હાનાલાલ કવિ : અમર ભટ્ટ : વાયરા ના ગીત : ( 5 ) : : કમળ ફૂલ ના ગીત : :
https://youtu.be/2eI5PsWNOl4 અમે બરફના પંખી રે અમે બરફના પંખી રે ભાઈ,ટહુકે ટહુકે પીગળ્યાં લૂ માં તરતો ઘોર ઉનાળો અમે ઉઘાડે ડિલેઓગળતી કાયાનાં ટીપાં કમળપાંદડી ઝીલેખરતાં પીંછે પડછાતી બપ્પોર મૂકીને નીકળ્યાં!અમે બરફના પંખી રે ભાઈ, ટહુકે ટહુકે પીગળ્યાં લીલાં-સૂકાં જંગલ વચ્ચે કાબરચીતરાં રહીએનભમાં ઊડતાં સાંજ પડે તો સોનલવરણાં થઈએરાત પડે ને ડાળ ઉપરથી કોયલ થઈને ટહુક્યાં અમેContinue reading “અમે બરફના પંખી રે ભાઈ ટહુકે ટહુકે પીગળ્યાં : પંખી કાવ્ય ગીત : અનિલ જોશી : અમર ભટ્ટ : ( 1 ) : : શ્યામલ મહેતા : રુદ્રદત્ત ભટ્ટ : નિરવ અને જ્વલંત ભટ્ટ : ( 2 ) : : શૌનક પંડ્યા અને જીગીષા ખેરડિયા : શૌનક પંડ્યા : ( 3 ) : : શ્યામલ અને સૌમિલ મુનશી : હરિશ્ચંદ્ર જોશી : ( 4 ) : : શતદલ પદ્મ માં પોઢેલો : ન્હાનાલાલ કવિ : અમર ભટ્ટ : વાયરા ના ગીત : ( 5 ) : : કમળ ફૂલ ના ગીત : :”
કમળ ફૂલ :ભારત નું રાષ્ટ્રીય ફૂલ : Sacred (Indian) Lotus : Water Lily : National Flower Of India and Vietnam : : Nelumbo nucifera : :
Lotus are extant species of aquatic plant in the family Nelumbonaceae. It is sometimes colloquially called a water lily, though this more often refers to members of the family Nymphaeaceae . પોયણી ની કળી / કમળ પોયણા : Water Lily ની એક Family : Nymphaeceae ની સામે ચરક સાત family માં ૪૯ પ્રજાતિ કહે છેContinue reading “કમળ ફૂલ :ભારત નું રાષ્ટ્રીય ફૂલ : Sacred (Indian) Lotus : Water Lily : National Flower Of India and Vietnam : : Nelumbo nucifera : :”
હે આકાશ તું અજવાળાં નું ઘર અવિનાશ વ્યાસ : ગાયક વૃંદ : ગૌરાંગ વ્યાસ : (1) +(૧)અ : ઊગે છે પ્રભાત : ન્હાનાલાલ કવિ : : અંદર તો એવું અજવાળું અજવાળું માધવ રામાનુજ : શુભા જોષી : શ્યામલ અને સૌમિલ મુન્શી : (2) : : ડો. સાવનિ શાહ દિવેટીયા ( જલસો LIVE ) : ( 3 ) : : )ચંન્દ્રી એ અમૃત મોકલ્યાં રે બ્હેન ! ન્હાનાલાલ કવિ : ફાલ્ગુની શેઠ અને ગાયક વૃંદ : ( 4 ) : : પીંછું : ગગન સાથ લઈ ઊતરે એ ફરકતું .. . ખરી જાય પીંછું : મનોજ ખંડેરિયા : ધૃવ ભટ્ટ : : દેવદિવાળી : : ગગન / આકાશ નાં ગીત : :
https://youtu.be/utd6GQ6IFa0?si=hmMzQlQta–eGTMg હે આકાશ તું અજવાળાનું ઘર હે આકાશ તું અજવાળાનું ઘર,પહેલું અજવાળું પરમેશ્વરનું,બીજું અજવાળું સૂરજનું;ત્રીજું અજવાળું ચંદર ને તારા,ચોથું સંધ્યાની રજનું. પાર નથી જગે અજવાળાનોએ તો સૌથી પર..હે આકાશ તું અજવાળાનું ઘર.આકાશ રડે સારી રાત,પ્રથમ એનાં અશ્રુનાં બિંદુથીઘડાયો ચંદ્રનો ઘાટ, લખકોટી તારા આસું છે કોઈનાં,કોણ જાણે એનાં મનની વાત.આસુંનાં તેજ આકાશમાં રહીનેઆજ બન્યા છે અમર..હેContinue reading “હે આકાશ તું અજવાળાં નું ઘર અવિનાશ વ્યાસ : ગાયક વૃંદ : ગૌરાંગ વ્યાસ : (1) +(૧)અ : ઊગે છે પ્રભાત : ન્હાનાલાલ કવિ : : અંદર તો એવું અજવાળું અજવાળું માધવ રામાનુજ : શુભા જોષી : શ્યામલ અને સૌમિલ મુન્શી : (2) : : ડો. સાવનિ શાહ દિવેટીયા ( જલસો LIVE ) : ( 3 ) : : )ચંન્દ્રી એ અમૃત મોકલ્યાં રે બ્હેન ! ન્હાનાલાલ કવિ : ફાલ્ગુની શેઠ અને ગાયક વૃંદ : ( 4 ) : : પીંછું : ગગન સાથ લઈ ઊતરે એ ફરકતું .. . ખરી જાય પીંછું : મનોજ ખંડેરિયા : ધૃવ ભટ્ટ : : દેવદિવાળી : : ગગન / આકાશ નાં ગીત : :”
વાંસળી થી વિખૂટો થઈને સૂર એક ઢૂંઢે કદંબની છાંય : હરીન્દ્ર દવે : નિશા ઉપાધ્યાય અને ગાયક વૃંદ : : કૃષ્ણ ગીત : કદમ્બનું ગીત : : ( 1 ) : : રાત આખી : તે તો રાત આખી વાંસળી વગાડ્યા કરી : સુરેશ દલાલ : હંસા દવે ઓરિજીનલ ( 2 ) BBC at Pebble Mill U K ( 3 ) વિરાજ ઉપાધ્યાય ( 4 ) ગાર્ગી વોરા ( 5 ) ઐશ્વર્યા મજમુદાર ( 6 ) ડો. સાવનિ શાહ દિવેટીયા : ( 7 ) : : મેં તો ચાંદલો કર્યો છે તારા નામનો મેઘબિંદુ : ઐશ્વર્યા મજમુદાર : ૮ ( એ ) : કોશા પંડ્યા ૮ ( બી ) : : ગોપી ( ભાવ નું ) ગીત : પ્રેમ ( પ્રણય ) ગીત : : કૃષ્ણ ગીત : :
વાંસળીથી વિખૂટો થઈ ને વાંસળીથી વિખૂટો થઇને આ સૂર એક ઢૂંઢે કદંબની છાંય..કે મારગની ધૂળને, ઢંઢોળી પૂછે, મારા માધવને દિઠો છે ક્યાંય..કે સૂર એક ઢૂંઢે કદંબની છાંય.. યમુનાના વ્હેણ, તમે મૂંગા છો કેમ? કેમ રાધાની આંખ આ ઉદાસ…વહી જતી લહેરખી ને વ્યાકુળ કરે છે અહીં, સરતી આ સાંજનો ઉજાસ…કે બાવરી વિભાવરી ના પગલાંથી લાગણીની રાતરાણીContinue reading “વાંસળી થી વિખૂટો થઈને સૂર એક ઢૂંઢે કદંબની છાંય : હરીન્દ્ર દવે : નિશા ઉપાધ્યાય અને ગાયક વૃંદ : : કૃષ્ણ ગીત : કદમ્બનું ગીત : : ( 1 ) : : રાત આખી : તે તો રાત આખી વાંસળી વગાડ્યા કરી : સુરેશ દલાલ : હંસા દવે ઓરિજીનલ ( 2 ) BBC at Pebble Mill U K ( 3 ) વિરાજ ઉપાધ્યાય ( 4 ) ગાર્ગી વોરા ( 5 ) ઐશ્વર્યા મજમુદાર ( 6 ) ડો. સાવનિ શાહ દિવેટીયા : ( 7 ) : : મેં તો ચાંદલો કર્યો છે તારા નામનો મેઘબિંદુ : ઐશ્વર્યા મજમુદાર : ૮ ( એ ) : કોશા પંડ્યા ૮ ( બી ) : : ગોપી ( ભાવ નું ) ગીત : પ્રેમ ( પ્રણય ) ગીત : : કૃષ્ણ ગીત : :”
રોઈ રોઈ આંસુ ની ઉમટે નદી તો એને કાંઠે કદંબ વૃક્ષ વાવજો : માધવ રામાનુજ : વિભા દેસાઈ ક્ષેમુ દિવેટિયા : : કૃષ્ણ કદંબ નું ગીત : ( ૧ ) : : ગોકુળ વ્હેલેરા પધારજો રે : : નરસિંહ મહેતા : રાસ / ગરબા : પદ ( ૨ ) : : રાધા કૈંક ચોમાસા અને વરસાદ રાધા : મુકેશ જોશી : અનંત વ્યાસ : ( ૩ ) : : કૃષ્ણ ( વિરહ ) ગીત : ગોપી ( ભાવ ) નાં ગીત : રાધાજી ના ગીત : :
રોઈ રોઈ આંસુની ઊમટે નદી તો ( સાંભરણ ) : માધવ રામાનુજ રોઈ રોઈ આંસુની ઊમટે નદી તો એને કાંઠે કદમ્બ વૃક્ષ વાવજો,વાદળ વરસે ને બધી ખારપ વહી જાય પછી ગોકળિયું ગામ ત્યાં વસાવજો. આંખોમાં સાંભરણ ખૂંચશે કણાની જેમપાંપણ નાં દ્વાર કેમ દેશું?એક પછી એક પાન ખરશે કદમ્બ નાંને વેળામાં વીખરાતાં રેશું. છલકાતું વહેણ કદીContinue reading “રોઈ રોઈ આંસુ ની ઉમટે નદી તો એને કાંઠે કદંબ વૃક્ષ વાવજો : માધવ રામાનુજ : વિભા દેસાઈ ક્ષેમુ દિવેટિયા : : કૃષ્ણ કદંબ નું ગીત : ( ૧ ) : : ગોકુળ વ્હેલેરા પધારજો રે : : નરસિંહ મહેતા : રાસ / ગરબા : પદ ( ૨ ) : : રાધા કૈંક ચોમાસા અને વરસાદ રાધા : મુકેશ જોશી : અનંત વ્યાસ : ( ૩ ) : : કૃષ્ણ ( વિરહ ) ગીત : ગોપી ( ભાવ ) નાં ગીત : રાધાજી ના ગીત : :”