ગલગોટા : African Marigolds : ગુજરાત નું રાજ્ય પુષ્પ : ગેંદા ફૂલ : હજારીગલ : Tagetes erecta : French Marigolds : Tagetes patula : શરદ ઋતુ ના ફુલો : :

Maxican/African Marigolds હજારીગલ : સ્થૂલ પુષ્પ(સંસ્કૃત) ઐશ્વર્યમાં વિશ્વાસ અને વિઘ્નો દૂર કરવામાં ઇચ્છા શક્તિ ને અભિલાષા ના પ્રતિક રૂપે ભારતમાં ગામડે ગામડે લોકજીવન અને ઘર ઘરમાં દૈનિક / નવરાત્રી /દૂર્ગા દીપાવલી/ દશેરા / પૂજા – તહેવારો દરમ્યાન ગૃહ દ્વારે સજાવટમાં ,હળ ટ્રેક્ટર -જૂનાં નવાં વાહનોની શણગાર – અર્ચના કરવામાં સ્વીકૃત અભિવ્યક્તિ માટે બેજોડ અતિઆવશ્યક મહત્વContinue reading “ગલગોટા : African Marigolds : ગુજરાત નું રાજ્ય પુષ્પ : ગેંદા ફૂલ : હજારીગલ : Tagetes erecta : French Marigolds : Tagetes patula : શરદ ઋતુ ના ફુલો : :”

ભાઇ રે‌ આપણાં દુઃખ નું કેટલું જોર : રાજેન્દ્ર શાહ : હરિહરન : અજિત શેઠ : ( ૧ ) : : પ્રહર વોરા : ( ૨ ) : : ભાઈ ન તારે ભય : રાજેન્દ્ર શાહ : ( ૩ ) : : દિવાળી પર્વ : ભાઈ બીજ : : : :

ભાઈ રે આપણાં દુઃખ નું કેટલું જોર‌ : : : : : : : : : : : :ભાઈ રે, આપણા દુ:ખનું કેટલું જોર?નાની એવી જાતક વાતનોમચવીએ નહિ શોર! ભારનુ વાહન કોણ બની રહે?નહી અલૂણનું કામ,આપણ તો બડભાગી,ખમીરનું આજ ગવાય રે ગાન;સજલ મેઘની શાલપે સોહેરંગધનુષની કોર.ભાઈ રે, આપણા દુ:ખનું કેટલું જોર? જલભરી દૃગ સાગર પેખે,હસતીContinue reading “ભાઇ રે‌ આપણાં દુઃખ નું કેટલું જોર : રાજેન્દ્ર શાહ : હરિહરન : અજિત શેઠ : ( ૧ ) : : પ્રહર વોરા : ( ૨ ) : : ભાઈ ન તારે ભય : રાજેન્દ્ર શાહ : ( ૩ ) : : દિવાળી પર્વ : ભાઈ બીજ : : : :”

આગળ મ્હોર્યા મોગરા ને પછવાડે ગલગોટ ( હોળી મહિના ની વિજોગણ ) : બાલમુકુન્દ દવે : ફાલ્ગુની શેઠ : દિલીપ ધોળકિયા : ગલગોટા ફૂલ નું ગીત : : દિવાળી પર્વ : સાલમુબારક : દિવસ (૬) : :

https://drive.google.com/open?id=1xvf0FfP71uqjHLFlNRBXcJy8-O2fPgKV   🎆🎆🎆🎆🎆🎆🎆🎆🎆🎆🎆🎆🎆🎆🎆🎆      આગળ મોર્યાં  મોગરા  ને  પછવાડે  ગલગોટ,સવળા વાતા વાયરા, એની અવળી વાગે ચોટ! ભૂલકણા એ શું નહિ તુજ ભૂલ?ભૂલકણા એ શું નહિ તુજ ભૂલ? ખીલ્યાં કેસુ ખાખરે, એની  વગડે વગડે આગ,ફૂલડે ફૂલડે ફરી વળે  મારું મન જાણે મધમાખ! ભૂલકણા એ શું નહિ તુજ ભૂલ?ભૂલકણા એ શું નહિ તુજ ભૂલ? હોળી મહિનો હુલામણો, ઘેરContinue reading “આગળ મ્હોર્યા મોગરા ને પછવાડે ગલગોટ ( હોળી મહિના ની વિજોગણ ) : બાલમુકુન્દ દવે : ફાલ્ગુની શેઠ : દિલીપ ધોળકિયા : ગલગોટા ફૂલ નું ગીત : : દિવાળી પર્વ : સાલમુબારક : દિવસ (૬) : :”

મધુર મધુર મેરે દીપક જલ : મહાદેવી વર્મા : આશા ભોંસલે : જયદેવ :  હિન્દી કવિતા : ( ૧ ) : : દીવડો મેં તો ઉંબર પર દીવડો મેલ્યો કે ઘર મારું ઝળહળતું : દલપત પઢિયાર : સરદાર કન્યા વિદ્યાલય અને છાત્રાલય , બારડોલી ( ૨ ) : : દીવડો દલપત પઢિયાર : નૂતન વર્ષાભિનંદન સંદેશ અને ગાન : દલપતરામ મહારાજ ( ૩ ) :   દિપાવલી અને સાલ મુબારક : દિવાળી પર્વ : દિવસ ( ૫ ) અને ( ૬ ) : : નવા  વર્ષ ના છઠ્ઠા દિવસે : છઠ પૂજા દિવસ : : દિપોત્સવી ના ગીત : :

https://youtu.be/wGqTEwDqtgo मधुर-मधुर मेरे दीपक जल!युग-युग प्रतिदिन प्रतिक्षण प्रतिपलप्रियतम का पथ आलोकित कर! सौरभ फैला विपुल धूप बनमृदुल मोम-सा घुल रे, मृदु-तन!दे प्रकाश का सिन्धु अपरिमित,तेरे जीवन का अणु गल-गलपुलक-पुलक मेरे दीपक जल! तारे शीतल कोमल नूतनमाँग रहे तुझसे ज्वाला कण;विश्व-शलभ सिर धुन कहता मैंहाय, न जल पाया तुझमें मिल!सिहर-सिहर मेरे दीपक जल! जलते नभ मेंContinue reading “મધુર મધુર મેરે દીપક જલ : મહાદેવી વર્મા : આશા ભોંસલે : જયદેવ :  હિન્દી કવિતા : ( ૧ ) : : દીવડો મેં તો ઉંબર પર દીવડો મેલ્યો કે ઘર મારું ઝળહળતું : દલપત પઢિયાર : સરદાર કન્યા વિદ્યાલય અને છાત્રાલય , બારડોલી ( ૨ ) : : દીવડો દલપત પઢિયાર : નૂતન વર્ષાભિનંદન સંદેશ અને ગાન : દલપતરામ મહારાજ ( ૩ ) :   દિપાવલી અને સાલ મુબારક : દિવાળી પર્વ : દિવસ ( ૫ ) અને ( ૬ ) : : નવા  વર્ષ ના છઠ્ઠા દિવસે : છઠ પૂજા દિવસ : : દિપોત્સવી ના ગીત : :”

દીવડો ધરો રે પ્રભુ દીવડો ધરો , તનના મનના તિમિર હરો : અજ્ઞાત : સંજીવની : ગૌરાંગ વ્યાસ : ( ૧ ) : : જૈન સ્તવન : અજ્ઞાત : અજાણ  : jain site : ( ૨ ) એ : : આજ અંધાર ખુશ્બો ભર્યો લાગતો : પ્રહલાદ પારેખ : દર્શન જોષી : ચિંતન પંડ્યા : આલ્બમ : ગીત વર્ષા : : ( ૨ ) બિ : પ્રહલાદ પારેખ : ગાર્ગી વોરા : અમર ભટ્ટ : આલ્બમ શબ્દ સૂર ની પાંખે : “આજ” ના ગીત : : ( ૩ ) : : દીપોત્સવીના દીવે દીવે , દેવ આંગણે  આવો : ચંદ્રકાન્ત શેઠ : હર્ષિત ત્રિવેદી : ( ૪ ) : : દિવાળી પર્વ : દીપાવલી :  દિવસ (૫) : : પ્રાર્થના/સ્તુતિ ગીત : :

https://youtu.be/Y-KacQdy8xI?si=DeKWFz29_bUqZ91b દીવડો ધરો રે પ્રભુ દીવડો ધરો  : જૈન સ્તવન : : અજ્ઞાત : : અહીં ( jain site ) ઉપર ક્લિક કરીને સાંભળીએ : : : : : : : દીવડો ધરો રે પ્રભુ દીવડો ધરો. દીવડો ધરો રે પ્રભુ દીવડો ધરો. તનનાં મનનાં તિમિર હરો.માયા નગરનાં રંગ-રાગમાં કાયા આ રંગાણી,ભવસાગરમાં ભમતાં ભમતાં પીધાંContinue reading “દીવડો ધરો રે પ્રભુ દીવડો ધરો , તનના મનના તિમિર હરો : અજ્ઞાત : સંજીવની : ગૌરાંગ વ્યાસ : ( ૧ ) : : જૈન સ્તવન : અજ્ઞાત : અજાણ  : jain site : ( ૨ ) એ : : આજ અંધાર ખુશ્બો ભર્યો લાગતો : પ્રહલાદ પારેખ : દર્શન જોષી : ચિંતન પંડ્યા : આલ્બમ : ગીત વર્ષા : : ( ૨ ) બિ : પ્રહલાદ પારેખ : ગાર્ગી વોરા : અમર ભટ્ટ : આલ્બમ શબ્દ સૂર ની પાંખે : “આજ” ના ગીત : : ( ૩ ) : : દીપોત્સવીના દીવે દીવે , દેવ આંગણે  આવો : ચંદ્રકાન્ત શેઠ : હર્ષિત ત્રિવેદી : ( ૪ ) : : દિવાળી પર્વ : દીપાવલી :  દિવસ (૫) : : પ્રાર્થના/સ્તુતિ ગીત : :”

દિવાળી : : Mahalakshmi Ashtakam : Rajlakshmee Sanjay : English lyrics & Meaning : (૧) : મહાલક્ષ્મી અષ્ટકમ : સંસ્કૃત લિરીક્સ : (૨) : : મારા સાથિયા માં એક રંગ ઓછો પડે : અવિનાશ વ્યાસ : આસિત દેસાઈ હેમા દેસાઈ અને ગાયક વૃંદ : આસિત દેસાઈ : ( ૩ ) : :  દિવાળી પર્વ : દિવસ (૫) : :

https://youtu.be/FrUa0ovoZJQ Namastestu MahamayeShree Pithe Sura PoojiteShanka Chakra Gadha HasteMaha Lakshmi Namoostute Namastestu GarudarudheKolasura BhayankariSarva Papa Hare DeviMaha Lakshmi Namoostute Sarvajne Sarva VaradeSarva Dushta BhayankariSarva Duhkha Hare DeviMaha Lakshmi Namoostute Siddhi Buddhi Prade DeviBhakti Mukti PradayiniMantra Moorte Sada DeviMaha Lakshmi Namoostute Adyanta Rahite DeviAdi Shakti MaheshwariYogaje Yoga SambhuteMaha Lakshmi Namoostute Sthula Sukshme Maha RaudreMaha Shakti MahodariMahaContinue reading “દિવાળી : : Mahalakshmi Ashtakam : Rajlakshmee Sanjay : English lyrics & Meaning : (૧) : મહાલક્ષ્મી અષ્ટકમ : સંસ્કૃત લિરીક્સ : (૨) : : મારા સાથિયા માં એક રંગ ઓછો પડે : અવિનાશ વ્યાસ : આસિત દેસાઈ હેમા દેસાઈ અને ગાયક વૃંદ : આસિત દેસાઈ : ( ૩ ) : :  દિવાળી પર્વ : દિવસ (૫) : :”

હનુમાન લલા , મેરે પ્યારે લલા : હનુમાન પુજા ( ઉપાસના ) : પંડિત જસરાજ : કેદાર પંડિત : : કાલિ ચૌદશ : : દિવાળી પર્વ : દિવસ (૪) : :

https://youtu.be/yUt_YyJZiNw हनुमान लला ….हनुमान लला …हनुमान लला ….. हनुमान लला …..मेरे प्यारे लला …..हनुमान लला …..प्यारे प्यारे लला … प्यारे प्यारे लला ….सुकुमार लला ..प्यारे प्यारे लला ….सुकुमार लला .. आंजनेय पुत्र दी लंका जला …..हनुमान लला …हनुमान ये ए …..हनु हनु हनुहनुमान लला ….मेरे प्यारे ललाआप्यारे प्यारे लला .—————————————————————————————————————————–Hanuman Lala…. hanuman lala….Hanuman Lallaaaa……. GroupContinue reading “હનુમાન લલા , મેરે પ્યારે લલા : હનુમાન પુજા ( ઉપાસના ) : પંડિત જસરાજ : કેદાર પંડિત : : કાલિ ચૌદશ : : દિવાળી પર્વ : દિવસ (૪) : :”

કાળી ચૌદશ : રૂપ ચૌદશ : ભૂત ચતુર્દશી : હનુમાન પુજા : નરકા નિવારણ ચતુર્દશી : કાલ રાત્રિ : (૧) : દીવડો ધરો રે પ્રભુ દીવડો ધરો : અજ્ઞાત : સંજીવની : ગૌરાંગ વ્યાસ : (૨) : : દિવાળી પર્વ : છોટી દિવાલી : દિવસ (૪) : :

https://youtu.be/bTsAK9GbdXc?si=-3GXcdpBthgIqpRQ દીવડો ધરો રે , પ્રભુ દીવડો ધરો : જૈન  સ્તવન : : સ્વર : સંજીવની : : સ્વરાંકન : ગૌરાંગ વ્યાસ : : યુ ટ્યુબ રિલીઝ ૨૪ / ૧૧ / ૨૦૧૬ : : અહીં ઉપર ક્લિક કરીને સાંભળીએ : : : : : : : કાલિ ચૌદશ ના દિવસે શ્રી કૃષ્ણ , સત્યભામા અનેContinue reading “કાળી ચૌદશ : રૂપ ચૌદશ : ભૂત ચતુર્દશી : હનુમાન પુજા : નરકા નિવારણ ચતુર્દશી : કાલ રાત્રિ : (૧) : દીવડો ધરો રે પ્રભુ દીવડો ધરો : અજ્ઞાત : સંજીવની : ગૌરાંગ વ્યાસ : (૨) : : દિવાળી પર્વ : છોટી દિવાલી : દિવસ (૪) : :”

ધન તેરસ : (જૈન) ધન્ય તેરસ : ધન ત્રયોદશી : God Of Health : ધન્વંતરિ પુજા : કુબેર પુજા : : National Ayurveda Day (રાષ્ટ્રીય આયુર્વેદ દિવસ) : : દિવાળી પર્વ : દિવસ (૩) : :

ધનતેરસ એટલે આયુર્વેદ ના મહા વૈદ્ય ધન્વંતરિ (God Of Health) ની પુજા નો દિવસ : Thanksgiving for the betterment of the mankind , and to help rid it of the sufferings of disease . ભારત સરકાર ના આયુર્વેદ , યોગા , યુનાની , સિદ્ધ અને હોમીઓપેથી ને લગતા મંત્રાલય દ્વારા ૨૮ ઓક્ટોબર ૨૦૧૬ ના રોજContinue reading “ધન તેરસ : (જૈન) ધન્ય તેરસ : ધન ત્રયોદશી : God Of Health : ધન્વંતરિ પુજા : કુબેર પુજા : : National Ayurveda Day (રાષ્ટ્રીય આયુર્વેદ દિવસ) : : દિવાળી પર્વ : દિવસ (૩) : :”

વાક બારસ : ગોવત્સ દ્વાદશી : : દિવાળી પર્વ : દિવસ (૨) : :

સંસ્કૃત માં સૂર્યને તત્સમ અને સૂરજને  તદ્ભવ શબ્દ કહે . એટલે કે સૂર્ય નો અપભ્રંશ સૂરજ . વાક બારસ નો અપભ્રંશ થઈને વાઘ બારસ તરીકે જાણીતું થયું દિવાળી ના આ પર્વ નું નામ . વાક એટલે વાણી જેને વર્તન સાથે જોડીને એવી રીતે બોલાવું કે જેથી કોઈ ને પણ ઠેસ ન પહોંચે . માતા લક્ષ્મીContinue reading “વાક બારસ : ગોવત્સ દ્વાદશી : : દિવાળી પર્વ : દિવસ (૨) : :”

Design a site like this with WordPress.com
Get started