https://drive.google.com/file/d/1atOFYmNRI_riIaBY1U1IvISv-Fqc2KrA/view?usp=drivesdk સારું આકાશ એક હીંડોળાને ખાટ https://youtu.be/tMoHjLAl1Zs?si=zjKRMIov9yZn1082 અહીં ક્લિક કરીને સાંભળીએ સ્વર : પ્રહર વોરા : : સ્વરાંકન : અવિનાશ વ્યાસ : : : : સારું આકાશ એક હીંડોળા ની/ને ખાટ,એમાં ઝૂલે મારી જગદંબા માત,હીંડોળા ની/ને ખાટ.દસે દિશાએ એનો હીંચકો રે ઝૂલતો,એનું રૂપ છે અનુપ તો વિરાટહીંડોળા ની/ ને ખાટ ચાંદા ને સૂરજના કડલે ટીંગાડ્યોકિરણોનીContinue reading “સારું આકાશ એક હિંડોળા ની / ને ખાટ : અવિનાશ વ્યાસ : પ્રહર વોરા અને ગાયક વૃંદ : (૧) : : વૈશાખી દેસાઈ દવે અને ગાયક વૃંદ : (૨) : આલ્બમ : સ્વર વંદના (Times Music) : અવિનાશ વ્યાસ : : આખું આકાશ હિંડોળાની ખાટ જેમાં ઝૂલે મારી જગદંબા માત : અવિનાશ વ્યાસ : રવિન નાયક અને રેખા રાવલ અને ગાયક વૃંદ : ( ૩ ) : : નવરાત્રી સાતમું નોરતું : : N ( ૭ ) : :”
Author Archives: Jayaraj Vyas
આવી રે આવી કોઈ અજબ સુવાસ : હાર્દિક વોરા : ગાર્ગી વોરા , અનુપા પોટા અને હાર્દિક વોરા : હર્ષ પોત્તર : ( ૧ ) : : માંડવડી : ઝગમગ ઝગમગ દીવડાં નો દરબાર : વેણીભાઈ પુરોહિત : ડો. ધ્વનિ વચ્છરાજાણી : સુરેશભાઈ વરસુર : ( ૨ ) : : નવરાત્રી પાંચમું નોરતું : N ( ૫ ) : :
આવી રે આવી કોઈ અજબ સુવાસ મને આવી રે આવી કોઈ અજબ સુવાસ મનેનવરાત્રિ આવ્યાની જાણ થઈ…ભીતરને ભેદીને ગઈ આરપાર એ તોઅંબાની ભક્તિનું બાણ થઈ… આવી રે આવી કોઈ..આવી રે આવી કોઈ.. તડ તડ તડ તડ તાલી પડેને કાંઈ,ગુંજે ગગન ઘનઘોર,અંબાની આરતીનો નાદ ભળેને કાંઈ,ઘંટારવ થાય ચહુઓર,તાળીઓના તાલ અને ઘંટારવ નાદમાં,જોગણીઓ ઘૂમે અજાણ થઈ…Continue reading “આવી રે આવી કોઈ અજબ સુવાસ : હાર્દિક વોરા : ગાર્ગી વોરા , અનુપા પોટા અને હાર્દિક વોરા : હર્ષ પોત્તર : ( ૧ ) : : માંડવડી : ઝગમગ ઝગમગ દીવડાં નો દરબાર : વેણીભાઈ પુરોહિત : ડો. ધ્વનિ વચ્છરાજાણી : સુરેશભાઈ વરસુર : ( ૨ ) : : નવરાત્રી પાંચમું નોરતું : N ( ૫ ) : :”
તારી આરતી ના લઈએ ઓવારણાં : સંજુ વાળા : ગાર્ગી વોરા : ડો. ભરત પટેલ : AIR Rajkot : ( 1 ) : : પિયુષ દવે : ભરત પટેલ : ( ૨ ) : : પ્રાર્થના : સ્તુતિ ગીત : નવરાત્રી : ચોથું નોરતું : N ( ૪ ) : :
તારી આરતીના લઈએ ઓવારણાં તારી આરતીના લઈએ ઓવારણાં રે મા….આંગણમાં રમવા ઊતરો રેઅમે ખોલ્યાં છે હૈયાનાં બારણાં રે મા…..આંગણમાં રમવા ઊતરો રે તારી ધોળી ધજાનાં હેત નીતર્યાં રે માઆંગણમાં રમવા ઊતરો રેએવાં ચાંચર જઈને ચોક ચીતર્યાં રે મા….આંગણમાં રમવા ઊતરો રે દીપમાળાના દીપ મારી આંખડી રે મા …..આંગણમાં રમવા ઊતરો રેમારી ચામડી ચીરીને કરું ચાખડીContinue reading “તારી આરતી ના લઈએ ઓવારણાં : સંજુ વાળા : ગાર્ગી વોરા : ડો. ભરત પટેલ : AIR Rajkot : ( 1 ) : : પિયુષ દવે : ભરત પટેલ : ( ૨ ) : : પ્રાર્થના : સ્તુતિ ગીત : નવરાત્રી : ચોથું નોરતું : N ( ૪ ) : :”
માડી , તારી સામે કેમ કરીને મીટ માંડું : અવિનાશ વ્યાસ : ડો. સાવનિ શાહ દિવેટિયા : ગૌરાંગ વ્યાસ : ( ૧ ) : : રાત આખી : ઝરમર નાં ઝાંઝર વાગે : નવરાત્રી એ માડી અંબે ના આગમન નું ગરબા ગીત : હરીન્દ્ર દવે : હેમા દેસાઈ : આસિત દેસાઈ : ( ૨ ) : : વિરાજ અને બીજલ ઉપાધ્યાય : પુરુષોત્તમ ઉપાધ્યાય : સ્વરોત્સવ LIVE : ( ૩ ) : હંસા દવે અને પુરુષોત્તમ ઉપાધ્યાય : પુરુષોત્તમ ઉપાધ્યાય : ( ૪ ) : : જય ત્રિભુવનેશ્વરી મહાકવિ નાનાલાલ : વિભા દેસાઈ અને શ્રૃતિ ગાયક વૃંદ : ક્ષેમુ દિવેટીયા : પ્રાર્થના : ( ૫ ) : : નોરતાં ના ગરબા / સ્તુતિ ગીત : નવરાત્રી : તૃતીય નોરતું : : N ( ૩ ) : :
https://youtu.be/pxXCVtvtPrk માડી , તારી સામે કેમ કરી મીટ માંડું : : 🌒🌒🌒🌒🌒🌒🌒🌒🌒🌒🌒🌒🌒🌒🌒🌒🌒🌒🌒🌒🌒 માડી , તારી સામે કેમ કરી મીટ માંડું !? માડી , તારી સામે કેમ કરી મીટ માંડું !? અમથું આ , આકાશ ; અમથું આ આકાશ , જો ને , આવે આડું ! માડી , માડી તારી સામે કેમ કરી મીટ માંડું !?Continue reading “માડી , તારી સામે કેમ કરીને મીટ માંડું : અવિનાશ વ્યાસ : ડો. સાવનિ શાહ દિવેટિયા : ગૌરાંગ વ્યાસ : ( ૧ ) : : રાત આખી : ઝરમર નાં ઝાંઝર વાગે : નવરાત્રી એ માડી અંબે ના આગમન નું ગરબા ગીત : હરીન્દ્ર દવે : હેમા દેસાઈ : આસિત દેસાઈ : ( ૨ ) : : વિરાજ અને બીજલ ઉપાધ્યાય : પુરુષોત્તમ ઉપાધ્યાય : સ્વરોત્સવ LIVE : ( ૩ ) : હંસા દવે અને પુરુષોત્તમ ઉપાધ્યાય : પુરુષોત્તમ ઉપાધ્યાય : ( ૪ ) : : જય ત્રિભુવનેશ્વરી મહાકવિ નાનાલાલ : વિભા દેસાઈ અને શ્રૃતિ ગાયક વૃંદ : ક્ષેમુ દિવેટીયા : પ્રાર્થના : ( ૫ ) : : નોરતાં ના ગરબા / સ્તુતિ ગીત : નવરાત્રી : તૃતીય નોરતું : : N ( ૩ ) : :”
માં ભવાની…તારી મહિમા ન્યારી ન્યારી : સ્તુતિ : અરુંધતી દેસાઈ : જીગીષા ખેરડિયા અને રવિન નાયક : ( ૧ ) : : કોરાં રે આકાશે માનું પગલું પડ્યું : અવિનાશ વ્યાસ : આશા ભોંસલે : અવિનાશ વ્યાસ : ( ૨ ) : : રવિન નાયક : ( ૩ ) : : (નવરાત્રી દ્વિતીય : : N (2) : :
https://youtu.be/yDv9fydLu2k કોરાં રે આકાશે માનું પગલું પડ્યું : અવિનાશ વ્યાસ : : : : ** સ્વર : આશા ભોંસલે અને ગાયક વૃંદ : લિરીકસ સ્વરાંકન અને સંગીત નિયોજન : અવિનાશ વ્યાસ : : સ્વર ઈશ્વર ગીરીશ પ્રકાશ યુ ટ્યુબ રિલીઝ ૨૧ / ૧૦ / ૨૦૨૩ : : લિરીકસ વિડીયો : : અહીં નીચે ક્લિક કરીનેContinue reading “માં ભવાની…તારી મહિમા ન્યારી ન્યારી : સ્તુતિ : અરુંધતી દેસાઈ : જીગીષા ખેરડિયા અને રવિન નાયક : ( ૧ ) : : કોરાં રે આકાશે માનું પગલું પડ્યું : અવિનાશ વ્યાસ : આશા ભોંસલે : અવિનાશ વ્યાસ : ( ૨ ) : : રવિન નાયક : ( ૩ ) : : (નવરાત્રી દ્વિતીય : : N (2) : :”
તું મ હી માં , તું મ હી માં…નમન નમન નારાયણી : સ્તુતિ (૧) : અનામી : રવિન નાયક અને ગાયક વૃંદ : : ગરબાં કોરાવી રાખ્યાં…ગરબાં રમવા આવો ને : (૨) : અનામી : રવિન નાયક અને ગાયક વૃંદ : : નવરાત્રી : પ્રથમ દિવસ : N ( 1 ) : :
https://youtu.be/yyqjz8ZVgNM તું મ હી માં તું મ હી માં…નમન નમન નારાયણી , અંબા : : : : : : : 🌒🌒🌒🌒🌒🌒🌒🌒🌒🌒🌒🌒🌒🌒🌒🌒 🌒🌒🌒🌒🌒🌒🌒🌒🌒🌒🌒🌒🌒🌒🌒🌒 તું મ હી માં , તું હી માં ; તું હી માં , તું મ હી માં (કોરસ) અંબા , નમન નમન નારાયણી , અંબા ; નમન નમન નારાયણી . તું હી માંContinue reading “તું મ હી માં , તું મ હી માં…નમન નમન નારાયણી : સ્તુતિ (૧) : અનામી : રવિન નાયક અને ગાયક વૃંદ : : ગરબાં કોરાવી રાખ્યાં…ગરબાં રમવા આવો ને : (૨) : અનામી : રવિન નાયક અને ગાયક વૃંદ : : નવરાત્રી : પ્રથમ દિવસ : N ( 1 ) : :”
આયે ન બાલમ કાં કરુ સજની : Original Recording (૧૯૬૮) Traditional ઠુમરી : (૧) : ઉસ્તાદ બડે ગુલામ અલી ખાં : : કૌશિકી ચક્રવર્તી અને અંબિ સુબ્રમણ્યમ : બેંગ્લોર વસંત પંચમી સંગીત ઉત્સવ : ૨૦૨૦ : (૨) : : Tribute to Ustad jee with Piano : Feat : સ્નિતિ મિશ્રા : : સુનિર મેહમુદ : : (૩) : : કાં કરું સજની આયે ન બાલમ : અમિત ખન્ના : યેસુ દાસ : રાજેશ રોશન : (૪) : ફિલ્મ : સ્વામી (૧૯૭૭) : : ભાદ્રપદી : વર્ષા ગીત : PART ( LXV ) : :
https://youtu.be/ZWmEGaOwuYE 2020 SaReGaMa India : First recorded and released on December 30 , 1968 In Original Voice Of Ustad Bade Ghulam Ali Khan Saheb ( પદ્મ ભૂષણ : 2 April 1902 – 23 April 1968 , died aged 66 years : Active from 1923 – 1967 ) આયે ન બાલમ કાં કરું સજની .. …Continue reading “આયે ન બાલમ કાં કરુ સજની : Original Recording (૧૯૬૮) Traditional ઠુમરી : (૧) : ઉસ્તાદ બડે ગુલામ અલી ખાં : : કૌશિકી ચક્રવર્તી અને અંબિ સુબ્રમણ્યમ : બેંગ્લોર વસંત પંચમી સંગીત ઉત્સવ : ૨૦૨૦ : (૨) : : Tribute to Ustad jee with Piano : Feat : સ્નિતિ મિશ્રા : : સુનિર મેહમુદ : : (૩) : : કાં કરું સજની આયે ન બાલમ : અમિત ખન્ના : યેસુ દાસ : રાજેશ રોશન : (૪) : ફિલ્મ : સ્વામી (૧૯૭૭) : : ભાદ્રપદી : વર્ષા ગીત : PART ( LXV ) : :”
પ્રીત નો વરસાદ તારો આપજે , કાયમી સંગાથ તારો આપજે : પ્રશાંત સોમાણી : પંકજ અગ્રાવત : કંદર્પ સિદ્ધપુરા : ( ૧ ) : : કે વરસાદ પડે છે : મુકેશ જોષી : ( ૨ ) : : ભાદ્રપદી : વર્ષા ગીત : PART ( LXIV ) : :
બારમાસી નો છોડ દરેક જગ્યાએ સરળતાથી ઊગી નીકળે છે. બારેમાસ તેના પર ફૂલ આવતા હોવાથી લોકો તેને ઘરની શોભા વધારવા માટે રોપે છે. પરંતુ આ છોડ ઘણી ગંભીર બીમારીઓની સારવાર માટે પણ ખૂબ ઉપયોગી છે. તેના ઔષધીય ગુણો જાણીને કદાચ તમને પણ આશ્ચર્ય થશે. બારમાસી ના નામથી જાણીતી આ ઔષધીય વનસ્પતિ પોતે સુંદર હોવાની સાથોસાથContinue reading “પ્રીત નો વરસાદ તારો આપજે , કાયમી સંગાથ તારો આપજે : પ્રશાંત સોમાણી : પંકજ અગ્રાવત : કંદર્પ સિદ્ધપુરા : ( ૧ ) : : કે વરસાદ પડે છે : મુકેશ જોષી : ( ૨ ) : : ભાદ્રપદી : વર્ષા ગીત : PART ( LXIV ) : :”
આખું ચોમાસું તે મોકલ્યું ટપાલ માં : સંદિપ ભાટિયા : પ્રહર વોરા : રાસબિહારી દેસાઈ : : ભાદ્રપદી : વર્ષા ગીત : PART ( LXIII ) : :
https://drive.google.com/file/d/1R7h2hNcowWmOJLHTI0_5Vrm0dU8jfdhv/view?usp=drivesdk આખું ચોમાસું તેં મોકલ્યું આખું ચોમાસું તેં મોકલ્યું ટપાલમાંને પરબીડિયું ગયું ગેરવલ્લેહવે મારું ભીંજાવું ચડયું ટલ્લે. છત્રીને થાય, એક નળિયાને થાય, કોઈ નેવાને થાય એવું થાતું;ખુલ્લા થયા ને તો યે કોરા રહ્યાનું શૂળ છાતીમાં ઊંડે ભોકાતું; વાદળાંની વચ્ચોવચ હોવું ને તોય કદિ,છાંટા ન પામવા જવલ્લે-હવે મારું ભીંજાવું ચડવું ટલ્લે. ભીંજેલા દિવસોને તડકાની ડાળી પરContinue reading “આખું ચોમાસું તે મોકલ્યું ટપાલ માં : સંદિપ ભાટિયા : પ્રહર વોરા : રાસબિહારી દેસાઈ : : ભાદ્રપદી : વર્ષા ગીત : PART ( LXIII ) : :”
અંબર કી એક પાક સુરાહી : અમૃતા પ્રીતમ : આશા ભોંસલે : વિલાયત અલીખાં : ફિલ્મ : કાદંબરી (૧૯૭૫) : : ભાદ્રપદી : વર્ષા ગીત : PART ( LXII ) : :
अम्बर की एक पाक सुराहीબાदल का एक जाम उठा करअम्बर की एक पाक सुराहीબાदल का एक जाम उठा करघूंट चांदनी पि है हमनेबात कुफ़्र की की है हमनेअम्बर की एक पाक सुराहीબાदल का एक जाम उठा कर कैसे इस का कर्ज़ चुकाएंमांग के अपनी मौत के हाथोंकैसे इस का कर्ज़ चुकाएंमांग के अपनी मौत केContinue reading “અંબર કી એક પાક સુરાહી : અમૃતા પ્રીતમ : આશા ભોંસલે : વિલાયત અલીખાં : ફિલ્મ : કાદંબરી (૧૯૭૫) : : ભાદ્રપદી : વર્ષા ગીત : PART ( LXII ) : :”