હરિવરને કાગળ લખીએ રે …ભગવતીકુમાર શર્મા હરિવરને કાગળ લખીએ રે … લઇને જમુના જળ લખીએ રે … જત લખવાનું કે કરવી છે, થોડી ઝાઝી રાવવ્હાલા હારે વઢવાનો યે લેવો લીલો લ્હાવઅમે તમારા ચરણકમળને પખાળવા આતુરહવે નૈણમાં વરસો થઇ ચોમાસુ ગાંડુતુરકંઇ ભીની ઝળહળ લખીએ રે … લઇને જમુના જળ લખીએ રે … શ્વાસમાં વરસે નામ રટણનાContinue reading “હરિવર ને કાગળ લખીએ રે : ભગવતીકુમાર શર્મા : સોલી કાપડિયા : ( ૧ ) : : કે કાગળ હરિ લખે તો બને : રમેશ પારેખ : આસિત દેસાઈ ( LIVE 1989 ) : ( ૨ ) : : આસિત દેસાઈ ( સ્ટુડિયો રેકોર્ડિંગ ) : ( ૩ ) : : વૈશાખી દેસાઈ દવે : સંજીવ મુનશી : ( ૪ ) : : ચાલ સાથે બેસી કાગળ વાંચીએ : ભગવતીકુમાર શર્મા : બંસરી ભટ્ટ : હરેશ બક્ષી : ( એ ) નેરેટીવ વિડીયો સોંગ : મનહર ઉધાસ : LIVE (બી ) : : દેવેશ દવે અને મનીષા દવે : દેવેશ દવે: LIVE ( સિ ) : : પત્ર ગીત : Letter Songs : : ભાદ્રપદી : વર્ષા ગીત : PART ( LI )”
Author Archives: Jayaraj Vyas
જળ પ્રપાત હે વહો નિરંતર : ભાગ્યેશ જહા : સોલી કાપડિયા : : ભાદ્રપદી : વર્ષા ગીત : PART ( L ) : :
https://youtu.be/xwRN2BeXY0M જળ પ્રપાત હે વહો નિરંતર (૨) , અનંત યુગોથી અનંત રાગથી,ગીત ઊઠે તુજ મહા નિરંતર, જળ પ્રપાત હે વહો નિરંતર. જળ પ્રપાત હે વહો નિરંતર. મહાર્ણ્વોનું મૌન ઓગળે, વાદળ વરાળ આગ ઓગળે (૨) ;સતત સતત આ ધૈર્ય ભાવનું કેવું વિસ્મિત જંતર !જળ પ્રપાત હે વહો નિરંતર. જળ પ્રપાત હે વહો નિરંતર. અનરાધાર તું, ધોધમારContinue reading “જળ પ્રપાત હે વહો નિરંતર : ભાગ્યેશ જહા : સોલી કાપડિયા : : ભાદ્રપદી : વર્ષા ગીત : PART ( L ) : :”
મારી આંખમાં થી ખરતો આ શ્રાવણ ભાદરવો..તો લ્યો પારખો : દેવેન શાહ : પરેશ ભટ્ટ : સંગીત નિયોજન : પરેશ ભટ્ટ ( ૧ ) : : દ્રષ્ટિ પટેલ : પરેશ ભટ્ટ : સંગીત નિયોજન : નિશીથ ધિનોરા : ( ૨ ) : : ભાદ્રપદી : વર્ષા ગીત : PART ( XLIX ) : :
મારી આંખમાંથી ખરતો મારી આંખમાંથી ખરતો આ શ્રાવણ ભાદરવોતમે સાચવી શકો તો લ્યો સાચવોતમે પારખી શકો તો લ્યો પારખો (X૨)મારી આંખમાં થી ખરતો આ શ્રાવણ ભાદરવો .ઈ રે પાણીના રે પરપોટે પરપોટે ઊગ્યાં (છે)પીડાના વન કાંઈ એટલાં હોઓઓ . (૨)છાતી સમાણાં અમે પરપોટે ડૂબ્યા પછીડૂક્યા’તા મન કંઈ એટલાં અરે મારા રે નામમાંથી પડતો આContinue reading “મારી આંખમાં થી ખરતો આ શ્રાવણ ભાદરવો..તો લ્યો પારખો : દેવેન શાહ : પરેશ ભટ્ટ : સંગીત નિયોજન : પરેશ ભટ્ટ ( ૧ ) : : દ્રષ્ટિ પટેલ : પરેશ ભટ્ટ : સંગીત નિયોજન : નિશીથ ધિનોરા : ( ૨ ) : : ભાદ્રપદી : વર્ષા ગીત : PART ( XLIX ) : :”
બરસે બૂંદિયા સાવન કી : મીરાંબાઈ :(૧) : (૧૯૯૩) : લતા મંગેશકર : હ્રદયનાથ મંગેશકર : : બરસે બદરિયા સાવન કી : (૨) : સુધા મલ્હોત્રા : : બરસે બદરિયા સાવન કી : (૩) : (૧૯૫૪) : ગીતા દત્ત : : સાવન ભાદોં કે ગીત : ભાદ્રપદી : વર્ષા ગીત : PART ( XLVIII ) : :
https://youtu.be/IQyINY7gMRo 🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️ કવયિત્રી : મીરાંબાઈ : સ્વર : લતા મંગેશકર : સ્વરાંકન : સંગીત : હ્રદયનાથ મંગેશકર (૧૯૯૩) 🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️ બરસે બૂંદિયા સાવન કી , સાવન કી , મનભાવન કી બરસે બૂંદિયા સાવન કી , સાવન કી , મનભાવન કી 🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️ સાવન મેં ઉમગ્યો મેરો મન , સાવન મેં ઉમગ્યો મેરો મન , ભનક સુની હરિContinue reading “બરસે બૂંદિયા સાવન કી : મીરાંબાઈ :(૧) : (૧૯૯૩) : લતા મંગેશકર : હ્રદયનાથ મંગેશકર : : બરસે બદરિયા સાવન કી : (૨) : સુધા મલ્હોત્રા : : બરસે બદરિયા સાવન કી : (૩) : (૧૯૫૪) : ગીતા દત્ત : : સાવન ભાદોં કે ગીત : ભાદ્રપદી : વર્ષા ગીત : PART ( XLVIII ) : :”
મોરે સૈયા તોહૈ પરદેશ , મૈં ક્યાં કરું સાવન કો !? : (૧) : નસરત ફતેહ અલીખાન : : પાર લગા દે મોરી નૈયા .. કુંવર કનૈયા .. મોરે સૈયા તો હૈ પરદેશ , મૈં ક્યાં કરું સાવન કો : (૨) : સ્નિતિ મિશ્રા : : સાવન ભાદોં કે ગીત : ભાદ્રપદી : PART ( XLVII ) : :
https://youtu.be/vAoQhkRr0ME सावन आया रिम झिम सवारेआये बदल करे करे मतवारेप्यार प्यारे मोरे अंगना झूम केघिर घिर आयी उडी उडी देखो मस्त घटायेफर फर आज उडाये આંचल मोरा सર્દ હવાએંदरी दरि पे भवृ घूम केआये कलियो के मुखड़े चुम केजिया मोरा जलाये हाय रेप्यारी प्यारी रुत સાંવરે . मोरे सैया तो है परदेशमैं क्या करून सावनContinue reading “મોરે સૈયા તોહૈ પરદેશ , મૈં ક્યાં કરું સાવન કો !? : (૧) : નસરત ફતેહ અલીખાન : : પાર લગા દે મોરી નૈયા .. કુંવર કનૈયા .. મોરે સૈયા તો હૈ પરદેશ , મૈં ક્યાં કરું સાવન કો : (૨) : સ્નિતિ મિશ્રા : : સાવન ભાદોં કે ગીત : ભાદ્રપદી : PART ( XLVII ) : :”
બરસન લાગી બદરિયા રૂમઝૂમ કે : શુભમિતા બેનરજી : (૧) : ગિરિજા દેવી અને રવિ કીચલુ : (૨) : : કજરિ ( બનારસ ઘરાના ) : ભાદ્રપદી : વર્ષા ગીત : PART ( XLVI ) : :
https://youtu.be/z7G_iTCq5_c બરસન લાગી બદરિયા રૂમઝૂમ કે . બરસન લાગી બદરિયા રૂમઝૂમ કે . બરસન લાગી હાઆઅ બરસન લાગી રૂમઝૂમ કે . બરસન લાગી હાઆઅ બરસન લાગી રૂમઝૂમ કે . બરસન લાગી . બરસન લાગી (૩) બરસન લાગી બદરિયા રૂમઝૂમ કે . બરસન લાગી . બરસન લાગી રે.બરસન લાગી(૩) બરસન લાગી બદરિયા રૂમઝૂમ કે (૨) બરસનContinue reading “બરસન લાગી બદરિયા રૂમઝૂમ કે : શુભમિતા બેનરજી : (૧) : ગિરિજા દેવી અને રવિ કીચલુ : (૨) : : કજરિ ( બનારસ ઘરાના ) : ભાદ્રપદી : વર્ષા ગીત : PART ( XLVI ) : :”
બદરા રે તું જલ ભરી લે આયો : મીરાંબાઈ : (૧) : કિશોરી આમોનકર : : સાવન દે રહા જોરા રે : મીરાંબાઈ : કિશોરી આમોનકર : (૨) : સ્વામી અનિમેષાનંદ : દૂરબાદલ ચેટરજી : (૩) : : જોગન કથક ડાન્સ બેલે (૨૦૧૮) : હિમાલી વ્યાસ , કૃતિ રાકેશ અને બ્રિજ જોષી : બ્રિજ જોષી : (૪) : : ભાદ્રપદી : PART ( XLV ) : :
https://youtu.be/sk9i67oLKuU ઓ બદરા . . રે બદરા .. બદરા રે તું જલ ભરી લે આયો . બદરા રે તું જલ ભરી લે આયો . 🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️ છોટી છોટી બુંદન , બદરા , છોટી છોટી બુંદન બરસન લાગી . છોટી છોટી બુંદન બરસન લાગી . કોયલ શબદ સુનાયો . ઓ બદરા , ગાજે બાજે પવન મધુરિયા .Continue reading “બદરા રે તું જલ ભરી લે આયો : મીરાંબાઈ : (૧) : કિશોરી આમોનકર : : સાવન દે રહા જોરા રે : મીરાંબાઈ : કિશોરી આમોનકર : (૨) : સ્વામી અનિમેષાનંદ : દૂરબાદલ ચેટરજી : (૩) : : જોગન કથક ડાન્સ બેલે (૨૦૧૮) : હિમાલી વ્યાસ , કૃતિ રાકેશ અને બ્રિજ જોષી : બ્રિજ જોષી : (૪) : : ભાદ્રપદી : PART ( XLV ) : :”
મોરે નયના સાવન ભાદોં : (૧) : પ્રહલાદ શર્મા : લતા મંગેશકર : વિ બલસારા : ફિલ્મ : વિદ્યાપતિ (૧૯૬૪) : : ફિરસે આઇયો બદરા બિદેશી : (૨) : ગુલઝાર : આશા ભોંસલે : રાહુલ દેવ બર્મન : ફિલ્મ : નમકીન (૧૯૮૨) : : ભાદ્રપદી : PART ( XLIV ) : :
https://youtu.be/Ai0vUJ2GZ9s મોરે નૈના સાવન ભાદો, તોરી રહ રહ યાદ સતાયેબાલમ કિત જાઊઁ મૈં મૈં તો રો રો કર મર જાઊઁ રે આઈ રસ કી ભરી ફુહારે, મોરી ભીજ રહી રે અખિયાઁઇસ રિમ-ઝિમ મેં સાઁવરિયા, મોરી સુલગ રહી રે બગિયામોરી સુલગ રહી રે બગિયામૈં તો પ્રીત કિયે પછતાઈ રે મોરા દરદ ન જાને કોઈબાલમ કિત જાઊઁContinue reading “મોરે નયના સાવન ભાદોં : (૧) : પ્રહલાદ શર્મા : લતા મંગેશકર : વિ બલસારા : ફિલ્મ : વિદ્યાપતિ (૧૯૬૪) : : ફિરસે આઇયો બદરા બિદેશી : (૨) : ગુલઝાર : આશા ભોંસલે : રાહુલ દેવ બર્મન : ફિલ્મ : નમકીન (૧૯૮૨) : : ભાદ્રપદી : PART ( XLIV ) : :”
વાંકાબોલી , આ તારી વરણાગી વાંસળી : (૧) : સુરેશ દલાલ : કૌમુદી મુનશી : દિલીપ ધોળકિયા : : મુરલી વાગી રે મારા શ્યામ ની : (૨) : સુધા મલ્હોત્રા : : રાધાનું નામ વાંસળી ના સૂર મહીં વહેતું ન મેલો ઘનશ્યામ : (૩ અ) : સુરેશ દલાલ : ગાર્ગી વોરા : હંસા દવે ( ૩ બ ) : વિભા દેસાઈ & રાસબિહારી દેસાઈ ( ૩ ક ) : ક્ષેમુ દિવેટીયા : : વૃંદાવન વાટે સખી જાતાં ડર લાગે : : (૪) : નિનુ મઝુમદાર : કૌમુદી મુનશી : નિનુ મઝુમદાર : : સાંવરિયા કાહે હોત નઠોર : વેણીભાઈ પુરોહિત : ગાર્ગી વોરા: અમર ભટ્ટ : ( ૫ ) : : રાધાષ્ટમી : ભાદ્રપદી : PART ( XLIII ) : :
https://drive.google.com/file/d/1azPwWTqR1vjU5BORGk7iPXvzircecoLN/view?usp=drivesdk વાંકાબોલી (૨), આ તારી વરણાગી વાંસળી લાગે છે એવી અળખામણી! (X૨) છાવરું છું એમ છતી થાય છે ઓ છેલ મારા અંતરની છાનેરી લાગણી! હે..વાંકાબોલી (૨), આ તારી વરણાગી વાંસળી લાગે છે એવી અળખામણી! સૂરની તે સુંવાળી કેડીએ વ્હાલમા, મ્હાલવાની મોજ મને આવે (૨),ઘેરો ઘાલીને ઊભી લોકોની આંખ, મને તાકી તાકીને અકળાવે આઘુપાછું તે કાંઈContinue reading “વાંકાબોલી , આ તારી વરણાગી વાંસળી : (૧) : સુરેશ દલાલ : કૌમુદી મુનશી : દિલીપ ધોળકિયા : : મુરલી વાગી રે મારા શ્યામ ની : (૨) : સુધા મલ્હોત્રા : : રાધાનું નામ વાંસળી ના સૂર મહીં વહેતું ન મેલો ઘનશ્યામ : (૩ અ) : સુરેશ દલાલ : ગાર્ગી વોરા : હંસા દવે ( ૩ બ ) : વિભા દેસાઈ & રાસબિહારી દેસાઈ ( ૩ ક ) : ક્ષેમુ દિવેટીયા : : વૃંદાવન વાટે સખી જાતાં ડર લાગે : : (૪) : નિનુ મઝુમદાર : કૌમુદી મુનશી : નિનુ મઝુમદાર : : સાંવરિયા કાહે હોત નઠોર : વેણીભાઈ પુરોહિત : ગાર્ગી વોરા: અમર ભટ્ટ : ( ૫ ) : : રાધાષ્ટમી : ભાદ્રપદી : PART ( XLIII ) : :”
બરસે ઘન સારી રાત : રઘુવીર સહાય : (૧) : લતા મંગેશકર : વનરાજ ભાટિયા : ફિલ્મ : તરંગ (૧૯૮૪) : : સાવન કે દિન આયે સજનવા આન મિલો : મજરુહ સુલતાન પુરી : (૨) : પ્રીતિ સાગર અને ભૂપિન્દર સિંગ : વનરાજ ભાટિયા : ફિલ્મ : ભૂમિકા (૧૯૭૭) : ભાદ્રપદી : PART ( XLII ) : :
https://youtu.be/FVJoryl50Jk Barse Ghana Saari Raat Lyrics in Hindi :बरसे घाना सारी रात सारी रातसंग सो जाओ आओ रे संग सो जाओआओ रे प्रियतम आओ प्रिय आओ रेसंग सो जाओ संग सो जाओ नहलाओ साँसों से तनमेरा शीतल पानी याद आयेसागर नदिया सागर नदिया याद आयेशबनम धुला सवेरा शबनम धुलाहोंठों से तापन बुझाओ बुझाओप्रियतम आओ आओContinue reading “બરસે ઘન સારી રાત : રઘુવીર સહાય : (૧) : લતા મંગેશકર : વનરાજ ભાટિયા : ફિલ્મ : તરંગ (૧૯૮૪) : : સાવન કે દિન આયે સજનવા આન મિલો : મજરુહ સુલતાન પુરી : (૨) : પ્રીતિ સાગર અને ભૂપિન્દર સિંગ : વનરાજ ભાટિયા : ફિલ્મ : ભૂમિકા (૧૯૭૭) : ભાદ્રપદી : PART ( XLII ) : :”