ગણેશ વંદના : ગણરાજ તું..મહારાજ તું : (૧) : પ્રશાંત ઈંગોલે : સુનિધિ ચૌહાણ : શ્રેયસ પુરણિક : : (૨) ડો. સાવનિ શાહ દિવેટિયા : : ગજવદના ગણનાથ પ્રભુ : (૩) : Glory of Lord Ganesha : P Sankaran Nambeesan : Sooryagayathri : Prashantha Sankar : : ( ૪ ) : શ્રી ગણેશ પાંચ બોધપાઠ : : ( 5 ) :  Ganesha Pancharatnam : Mudakarathna ModaKam : Singer : Shalmalee Srinivasan : :

https://youtu.be/y8Bew4O6ZFk   🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️ ગણરાજ તું . મેરા ગણરાજ તું . ગણરાજ તું , મેરા ગણરાજ તું . ચારો દિશા મેં તેરી કાયા , સબ જાને હૈ તેરી માયા . વક્રતુંડ તું , હૈ મહારાજ ભી તું . ગણરાજ તું . મેરા મહારાજ તું . ગણરાજ તું , મેરા ગણરાજ તું . 🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️  વિઘ્નો કા તું નાશContinue reading “ગણેશ વંદના : ગણરાજ તું..મહારાજ તું : (૧) : પ્રશાંત ઈંગોલે : સુનિધિ ચૌહાણ : શ્રેયસ પુરણિક : : (૨) ડો. સાવનિ શાહ દિવેટિયા : : ગજવદના ગણનાથ પ્રભુ : (૩) : Glory of Lord Ganesha : P Sankaran Nambeesan : Sooryagayathri : Prashantha Sankar : : ( ૪ ) : શ્રી ગણેશ પાંચ બોધપાઠ : : ( 5 ) :  Ganesha Pancharatnam : Mudakarathna ModaKam : Singer : Shalmalee Srinivasan : :”

કેવડિયા નો કાંટો : રાજેન્દ્ર શાહ :  સરોજ ગુંદાણી : ( ૧ ) : : માધવી મેહતા : સં. નિયોજન : કુમાર મજમુદાર : ( ૨ ) : અજીત મરચન્ટ : : કેવડા  ફૂલ નું ગીત : :   ભાદ્રપદી : વર્ષા ગીત : PART ( IXXXX ) : :

https://drive.google.com/file/d/1a78AuZw7zC0diawHAz72gxOfSYD-g5So/view?usp=drivesdk કેવડિયાનો કાંટો અમને વનવગડામાં વાગ્યો રેમૂઈ રે એની મ્હેક કલેજે દવ ઝાઝેરો લાગ્યો રે બાવળિયાની શૂળ હોય તો ખણી કાઢીએ મૂળકેર થોરના કાંટા અમને કાંકરિયાળી ધૂળ આ તો અણદીઠાનો અંગે (અંગે) ખટકો જાલિમ જાગ્યો રેકેવડિયાનો કાંટો અમને વનવગડામાં વાગ્યો રે તાવ હોય જો કડો ટાઢિયો કવાથ કુલડી ભરીએ રેવાંતરિયો વળગાડ હોય તો ભૂવો કરીContinue reading “કેવડિયા નો કાંટો : રાજેન્દ્ર શાહ :  સરોજ ગુંદાણી : ( ૧ ) : : માધવી મેહતા : સં. નિયોજન : કુમાર મજમુદાર : ( ૨ ) : અજીત મરચન્ટ : : કેવડા  ફૂલ નું ગીત : :   ભાદ્રપદી : વર્ષા ગીત : PART ( IXXXX ) : :”

આછા આછા રે વાદળ..વરસે અનરાધાર : લાલજી કાનપરિયા : સ્વરલ નાયક : રવિન નાયક : : ભાદ્રપદી : વર્ષા ગીત : PART ( XXXVIII ) : :

આછાં આછાં રે વાદળમાં ઘાટી કુંજડિયું ની હાર રે : લાલજી કાનપરિયા : : આછાં આછાં રે વાદળમાં ઘાટી કુંજડિયું ની હાર રેઝંખો એકાદો છાંટો ને ત્યાં તો વરસે અનરાધારઆછાં આછાં રે… ભીનાં ભીનાં વાયક લઈને કોણ ફરીથી આવે સૈયરલીલીછમ ઈચ્છાનો ઉઘાડ કોણ ફરીથી લાવે સૈયરઉઘડે જૂગ જૂગની ઓળખનો ઝાંખો નજર્યુંના અણસાર રેઝંખો એકાદો છાંટોContinue reading “આછા આછા રે વાદળ..વરસે અનરાધાર : લાલજી કાનપરિયા : સ્વરલ નાયક : રવિન નાયક : : ભાદ્રપદી : વર્ષા ગીત : PART ( XXXVIII ) : :”

વરસું તો હું ભાદરવો : ભગવતીકુમાર શર્મા : નયના ભટ્ટ : હરીશ ઉમરાવ : : ભાદ્રપદી : વર્ષા ગીત : PART ( XXXVII ) : :

https://drive.google.com/file/d/1ygdGA3emiXJovT5znLJytpR7SglO7-1o/view?usp=drivesdk 🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️ 🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️      વરસું તો હું  ભાદરવો  ને  સળગું  તો વૈશાખ;મારી પાસે  બે જ વિકલ્પો, કાં આંસુ કાં રાખ. ઘેરાઉં તો  વાદળ કાળા,  વિખરાઉં  તો વ્હાલભિંજાઉં તો  શ્રાવણ  છલબલ, કોરું  તો દુષ્કાળ બીડાઉં  તો  સ્વપ્ન  સલુણું, ઊઘડું તો હું આશમારી પાસે  બે જ વિકલ્પો, કાં આંસુ કાં રાખ. વરસું તો હું ભાદરવો…                  ફોરું તો  હુંContinue reading “વરસું તો હું ભાદરવો : ભગવતીકુમાર શર્મા : નયના ભટ્ટ : હરીશ ઉમરાવ : : ભાદ્રપદી : વર્ષા ગીત : PART ( XXXVII ) : :”

ભીગી જાઉં મૈં પિયા બચાયે લિયો.. બરસાતકા મૌસમ : (૧) : ડો. સોમા ઘોષ : : ભીગી જાઉં મૈં પિયા, બચાયે લઈહો : (૨) : શુભમિતા બેનરજી : : ( 3 ) આઈ બરખા કી ઋત આઈ ( Traditional ) : સંગીતા પંત : મોહિન્દર સરીન : : સાવન- ભાદો : કજરિ : વર્ષા ગીત : PART ( XXXVI ) : :

https://youtu.be/I63tvYUhdsE  🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️ 🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️ દૂર દૂર તક છાયે થે બાદલ ઔર કહીં સાયા ન થા . ઈસ તરહ બરસાત કા મૌસમ કભી આયા ન થા . .  🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️  ભીગી જાઉં મૈં પિયા બચાયે લિયો (૨) રામ (X૨) બરસન લાગી  (૪) બદરિયા . ભીગી જાઉં મૈં..હા ભીગી જાઉં મૈં પિયા બચાયે લિયો (૨) ભીગી જાઉં મૈં . Continue reading “ભીગી જાઉં મૈં પિયા બચાયે લિયો.. બરસાતકા મૌસમ : (૧) : ડો. સોમા ઘોષ : : ભીગી જાઉં મૈં પિયા, બચાયે લઈહો : (૨) : શુભમિતા બેનરજી : : ( 3 ) આઈ બરખા કી ઋત આઈ ( Traditional ) : સંગીતા પંત : મોહિન્દર સરીન : : સાવન- ભાદો : કજરિ : વર્ષા ગીત : PART ( XXXVI ) : :”

શ્રાવણ વરસે સરવડે…કહાના આવે તારી યાદ : ફાલ્ગુની શેઠ : અજીત શેઠ : ( ૧ ) : : નેણ રુંવે રાધાના : હસુ પરીખ હિમાંશુ મકવાણા : રસિકલાલ ભોજક : રાધાજીના ગીત : ( ૨ ) : : શ્રાવણી : વર્ષા ગીત : PART ( XXXV ) : :

https://youtu.be/PVA7qhAFx7k હોઓઅઅ . શ્રાવણ વરસે સરવડે એને ઝરમરીયો વરસાદ ; કહાના આવે તારી યાદ !ક્હાના આવે તારી યાદ ! ( X૨ ) !વીજ ઝબૂકે વાદળ વચ્ચે તરવરીયો ઉન્માદ,ક્હાના આવે તારી યાદ ! ઓહો હોઅઅ . શ્રાવણ વરસે સરવડે એને ઝરમરિયો વરસાદ ; કહાના આવે તારી યાદ ! કહાના આવે તારી યાદ ! જમણી આંખ ગઇContinue reading “શ્રાવણ વરસે સરવડે…કહાના આવે તારી યાદ : ફાલ્ગુની શેઠ : અજીત શેઠ : ( ૧ ) : : નેણ રુંવે રાધાના : હસુ પરીખ હિમાંશુ મકવાણા : રસિકલાલ ભોજક : રાધાજીના ગીત : ( ૨ ) : : શ્રાવણી : વર્ષા ગીત : PART ( XXXV ) : :”

શહેર આખું તરબતર વરસાદમાં : ધ્વનિલ પારેખ : સં . પ્રેમ સાગર ઉમરાવ : હરીશ ઉમરાવ : ( ૧ ) : : સૂરત  નો વરસાદ : નયન દેસાઈ : ગાયક વૃંદ : સુનીલ રેવર : ( ૨ ) : : રંગભેદ ( ચામડી ના ગણવેશ માં ) : કાળો વરસાદ મારા દેશમાં નથી , કે નથી પીળો વરસાદ તારા દેશમાં : અનિલ જોશી : ( ૩ ) : : શ્રાવણી : વર્ષા ગીત : PART ( XXXIV )

શહેર આખું તરબતર વરસાદમાં : : ધ્વનિલ પારેખ : હરીશ ઉમરાવ : : : ,: શહેર આખું તરબતર વરસાદ માંકોણ ક્યાં છે શું ખબર વરસાદમાં વૃક્ષ નીચે આશરો જ્યારે મળેહોય જાણે એક ઘર વરસાદ માં પૂર આવે એટલું પાણી છતાંતું વરસથી માપસર વરસાદમાં એક બે ટીપાં પડીને શાંત છેકોની છે આ કરકસર વરસાદમાં — ધ્વનિલContinue reading “શહેર આખું તરબતર વરસાદમાં : ધ્વનિલ પારેખ : સં . પ્રેમ સાગર ઉમરાવ : હરીશ ઉમરાવ : ( ૧ ) : : સૂરત  નો વરસાદ : નયન દેસાઈ : ગાયક વૃંદ : સુનીલ રેવર : ( ૨ ) : : રંગભેદ ( ચામડી ના ગણવેશ માં ) : કાળો વરસાદ મારા દેશમાં નથી , કે નથી પીળો વરસાદ તારા દેશમાં : અનિલ જોશી : ( ૩ ) : : શ્રાવણી : વર્ષા ગીત : PART ( XXXIV )”

ભીનું ભીનું અંધારું વ્હાલમા : (૧) : વેણીભાઈ પુરોહિત : કૌમુદી મુનશી અને ગાયક વૃંદ : નવીન શાહ : : શ્રાવણ ના મેળામાં .. વરસીને મન ભીનું કીધું : (૨) : ધનજીભાઈ પટેલ : નિશા (ઉપાધ્યાય) કાપડિયા : સોલી કાપડિયા : : શ્રાવણી : વર્ષા ગીત : PART ( XXXIII ) : :

https://drive.google.com/file/d/1DgU-tCb4fLao73vb9u_jZd-ioHhJ0KHG/view?usp=drivesdk ભીનું ભીનું અંધારુંને  વર્ષાનું વાલમાસપના સુકાઈ ગયા ભીનાં રૂમાલમાં ભીની ભીની ધરતીને ભીનું ભીનું આભએની વાદળીનો ગંજ ઘટાટોપ- હો મારા વાલમાતું યે ઝૂરે ને હું યે ઝૂરું ઝરમરિયા તાલમાંસપના સુકાઈ ગયા ભીનાં રૂમાલમાં ભીની ભીની ઢેલડ ને, થનગનતો મોરકેવો નાચે ગુલતાન છમાછમ – હો મારા વાલમામોસમ છે મદઘેલી તરવરિયા તાલમાંગલગોટા કરમાણાં ગોર ગોરા ગાલમાંContinue reading “ભીનું ભીનું અંધારું વ્હાલમા : (૧) : વેણીભાઈ પુરોહિત : કૌમુદી મુનશી અને ગાયક વૃંદ : નવીન શાહ : : શ્રાવણ ના મેળામાં .. વરસીને મન ભીનું કીધું : (૨) : ધનજીભાઈ પટેલ : નિશા (ઉપાધ્યાય) કાપડિયા : સોલી કાપડિયા : : શ્રાવણી : વર્ષા ગીત : PART ( XXXIII ) : :”

આજ પાની ગિર રહા હૈ : ઘરકી યાદ : ભવાની પ્રસાદ મિશ્ર : ડો. કુમાર વિશ્વાસ : :

परिचयरचनारचनाकारआज पानी गिर रहा है – भवानी प्रसाद जी कि कविता भवानी प्रसाद मिश्र ५ भाई-बहनों में सबसे छोटे और इसलिए सबसे दुलारे थे। स्वतंत्रता संग्राम के दौरान जब वो जेल गए तो उनके पिता बराबर अपने सबसे छोटे बेटे के लिए चिंतित रहने लगे। एक दिन भवानी प्रसाद जी ने जेल की खिड़की सेContinue reading “આજ પાની ગિર રહા હૈ : ઘરકી યાદ : ભવાની પ્રસાદ મિશ્ર : ડો. કુમાર વિશ્વાસ : :”

શ્રાવણ ના ગીત : : મને આવું ભીંજાવું ન ફાવે : ચૈતાલી જોગી : સુહાની શાહ : સુગમ વોરા : ( ૧ ) : : શ્રાવણ નો મહેરામણ : આ મસ્ત ઘટાઓ શ્રાવણની : વેણીભાઈ પુરોહિત : સંજય ઓઝા : દિલીપ ધોળકિયા : ગૌરાંગ વ્યાસ : ( ૨ ) અ : : ઈસ્માઈલ વાલેરા : દિલીપ ધોળકિયા : ફિલ્મ કંકુ ( ૨ ) બ : વર્ષા ગીત : શ્રાવણી : : PART ( IXXX ) : :

https://youtu.be/calqJyswpZ4 વાદલડી રોજ મારા આંગણિયે આવીનેછાંટાની રમઝટ બોલાવે,ધક્કો મારીને એને એટલુજ કહું,મને આવું ભીંજાવું નાં ફાવે . ટીપેટીપાંમાં હોય લથબથતું વ્હાલ,મને બોલાવે ઝટઝટ તું હાલ,શરમાતી જોઈ, મને ગભરાતી જોઈ કહે ,ભીંજાતા શીખવું હું હાલ.લૂચ્ચો વરસાદ,મને ટાણે-કટાણેભીંજવવાના બ્હાના બનાવે,ધક્કો મારીને એને એટલુજ કહું,મને આવું ભીંજાવું નાં ફાવે . આંખોની ટાઢક બહુ દુર જઈ બેઠી છેપાછી હુંContinue reading “શ્રાવણ ના ગીત : : મને આવું ભીંજાવું ન ફાવે : ચૈતાલી જોગી : સુહાની શાહ : સુગમ વોરા : ( ૧ ) : : શ્રાવણ નો મહેરામણ : આ મસ્ત ઘટાઓ શ્રાવણની : વેણીભાઈ પુરોહિત : સંજય ઓઝા : દિલીપ ધોળકિયા : ગૌરાંગ વ્યાસ : ( ૨ ) અ : : ઈસ્માઈલ વાલેરા : દિલીપ ધોળકિયા : ફિલ્મ કંકુ ( ૨ ) બ : વર્ષા ગીત : શ્રાવણી : : PART ( IXXX ) : :”

Create your own website, free on WordPress.com.Create your own website.
Start free