https://youtu.be/ooe8J9fVSzE પાંદડું કેવી રીતે પીળું થયું કોને ખબર ? : રમેશ પારેખ : : સ્વર : આશિત દેસાઈ : : સ્વરાંકન : આશિત દેસાઈ : : આલાપ દેસાઈ મ્યુઝિક યુ ટ્યુબ રિલીઝ ૨૨/ ૪ / ૨૦૨૦ : : અહીં ઉપર ક્લિક કરીને સાંભળીએ : : : : પાંદડું કેવી રીતે પીળું થયું કોને ખબર :Continue reading “પાંદડું કેવી રીતે પીળું થયું , કોને ખબર ? : ( ગઝલ ) કરુણ ગીત : રમેશ પારેખ : આશિત દેસાઈ : ( ૧ ) : : આશિત દેસાઈ ( LIVE ) : ( ૨ ) : : આલાપ દેસાઈ : આશિત દેસાઈ : ( ૩ ) : : રમેશ પારેખ : અનિકેત ખાંડેકર : ( ૪ ) : : રોજ એક લીલું પાન ફૂટે ને થાય કે તારો કાગળ છે : મુકેશ માલવણકર : પરેશ ભટ્ટ : ( ૫ ) : : ચાલ સખી પાંદડી માં! : ધૃવ ભટ્ટ : અમર ભટ્ટ : ક્ષેમુ દિવેટીયા : ( ૬ ) : : અમર ભટ્ટ ( LIVE ) : ક્ષેમુ દિવેટીયા : જલસો મ્યુઝિક ટીમ : ( ૭ ) : : શ્રદ્ધા શ્રીધરાણી ( LIVE ) : ક્ષેમુ દિવેટીયા : આલાપ દેસાઈ : ભારતીય વિદ્યા ભવન કલા કેન્દ્ર : ( ૮ ) : : રિદ્ધિ આચાર્ય ( LIVE ) : ક્ષેમુ દિવેટીયા : જલસો મ્યુઝિક ટીમ : ( ૯ ) : : ને તમે યાદ આવ્યાં, પાન લીલું જોયું : ( વિરહ ગીત ) : હરીન્દ્ર દવે : હંસા દવે : પુરુષોત્તમ ઉપાધ્યાય : ( ૧૦ ) : : રાસબિહારી દેસાઈ : વિભા દેસાઈ : રાસબિહારી દેસાઈ : ( ૧૧ ) : : નેરેટીવ લિરીકસ વિડીયો : ( ૧૨ ) : : પર્ણ / પાંદડાં ના કાવ્ય ગીત : :”
Tag Archives: મન
ભીનું ભીનું અંધારું વ્હાલમા : (૧) : વેણીભાઈ પુરોહિત : કૌમુદી મુનશી અને ગાયક વૃંદ : નવીન શાહ : : શ્રાવણ ના મેળામાં .. વરસીને મન ભીનું કીધું : (૨) : ધનજીભાઈ પટેલ : નિશા (ઉપાધ્યાય) કાપડિયા : સોલી કાપડિયા : : શ્રાવણી : વર્ષા ગીત : PART ( XXXIII ) : :
https://drive.google.com/file/d/1DgU-tCb4fLao73vb9u_jZd-ioHhJ0KHG/view?usp=drivesdk ભીનું ભીનું અંધારુંને વર્ષાનું વાલમાસપના સુકાઈ ગયા ભીનાં રૂમાલમાં ભીની ભીની ધરતીને ભીનું ભીનું આભએની વાદળીનો ગંજ ઘટાટોપ- હો મારા વાલમાતું યે ઝૂરે ને હું યે ઝૂરું ઝરમરિયા તાલમાંસપના સુકાઈ ગયા ભીનાં રૂમાલમાં ભીની ભીની ઢેલડ ને, થનગનતો મોરકેવો નાચે ગુલતાન છમાછમ – હો મારા વાલમામોસમ છે મદઘેલી તરવરિયા તાલમાંગલગોટા કરમાણાં ગોર ગોરા ગાલમાંContinue reading “ભીનું ભીનું અંધારું વ્હાલમા : (૧) : વેણીભાઈ પુરોહિત : કૌમુદી મુનશી અને ગાયક વૃંદ : નવીન શાહ : : શ્રાવણ ના મેળામાં .. વરસીને મન ભીનું કીધું : (૨) : ધનજીભાઈ પટેલ : નિશા (ઉપાધ્યાય) કાપડિયા : સોલી કાપડિયા : : શ્રાવણી : વર્ષા ગીત : PART ( XXXIII ) : :”