શ્રાવણ ના ગીત : : રિમઝિમ રિમઝિમ બાદલ બરસે : (૧) : સુન્દરમ્ : વિભા દેસાઈ અને ગાયક વૃંદ : ક્ષેમુ દિવેટિયા ( ૯/૧/૧૯૭૭ ) : : આ નેણ નથી છે શ્રાવણ : સુધીર દેસાઈ : અનુરાધા પૌંડવાલ : રાસબિહારી દેસાઈ ( ૨ ) એ : : નિશા ઉપાધ્યાય કાપડિયા : રાસબિહારી દેસાઈ : સં. પ્રહર વોરા ( ૬/૩/૨૦૨૬ ) : ( ૨ ) બી : : સાવન કી રીમઝીમ મેં થીરક થીરક નાચે રે , મયુર પંખી રે , સપને  : ( ૩ ) : મધુકર રાજસ્થાની : મન્ના ડે : શ્યામ સાગર : : શ્રાવણી : : વર્ષા ગીત : :

રિમઝિમ બરસે બાદલ બરસે https://youtu.be/UyyJGSxC02o?si=P8-9BOKFmVBgqOTQ સ્વર : વિભા દેસાઈ : : સ્વરાંકન : ક્ષેમુ દિવેટીયા: : ( ૯/૧/૧૯૭૭ રીલિઝ ) રિમઝિમ બરસે બાદલ બરસેમ્હારું મન ગુંજે ઝંકાર…સાવનની સખી સાંજ સુહાગીકરતાં મોર પુકાર ગગનગોખથી મદભર નેણાંવીજ કરે ચમકાર..અંજન આંજુ પહેરું પટોળાંસોળ સજું શણગાર મોરે પિયા પરદેશ બસેઆ સાવન આવણહારહું મંદિરના દીપ સજાવુંગૂંથું ફૂલની માળકઈ દીશથી મ્હારોContinue reading “શ્રાવણ ના ગીત : : રિમઝિમ રિમઝિમ બાદલ બરસે : (૧) : સુન્દરમ્ : વિભા દેસાઈ અને ગાયક વૃંદ : ક્ષેમુ દિવેટિયા ( ૯/૧/૧૯૭૭ ) : : આ નેણ નથી છે શ્રાવણ : સુધીર દેસાઈ : અનુરાધા પૌંડવાલ : રાસબિહારી દેસાઈ ( ૨ ) એ : : નિશા ઉપાધ્યાય કાપડિયા : રાસબિહારી દેસાઈ : સં. પ્રહર વોરા ( ૬/૩/૨૦૨૬ ) : ( ૨ ) બી : : સાવન કી રીમઝીમ મેં થીરક થીરક નાચે રે , મયુર પંખી રે , સપને  : ( ૩ ) : મધુકર રાજસ્થાની : મન્ના ડે : શ્યામ સાગર : : શ્રાવણી : : વર્ષા ગીત : :”

શ્રાવણ ના ગીત : : કોઈ ધોધમાર વરસે રે સૈ ! : : હિતેન આનંદ પરા : રેખા ત્રિવેદી : ( ૧ ) : :  નિશા પરિધિ : ( ૨ )  : આ ધોધમાર વરસે  : નયના જાની : પાર્થિવ ગોહિલ : આલાપ દેસાઈ ( ૩ ) : : ધોધમાર વરસાદે ભીંજાયા તોય હજુ : નંદિતા ઠાકોર : ડો. વિજલ પટેલ : સંગીત પ્રતિક  શાહ : ( ૪ ) : : વર્ષા ગીત : શ્રાવણી  : PART ( XVI ) : :

* કોઈ ધોધમાર વરસે રે … : હિતેન આનંદપરા : : https://youtu.be/J3jMXOlf2j4?si=-Lo7Rk1dGXM-E6Cu કોઈ ધોધમાર વરસે રે સૈ,નસનસમાં તસતસતી ભીંસ કોઈ વાવીને,કહે છે તું આજ ગઈ. હાથ હાથ આવીને છટકી જવાના ખેલ,રમવામાં હાર બી તો થાય;રાત રાત આવીને સામે ઉભી રે તો,નીકળે છે શરમાતી હાય.ઉછળતા મોજામાં ભીંજાતી પાનીએ,ઝાંઝર બોલે છે તા થૈ.. વેંત વેંત અંતરને ઓછુંContinue reading “શ્રાવણ ના ગીત : : કોઈ ધોધમાર વરસે રે સૈ ! : : હિતેન આનંદ પરા : રેખા ત્રિવેદી : ( ૧ ) : :  નિશા પરિધિ : ( ૨ )  : આ ધોધમાર વરસે  : નયના જાની : પાર્થિવ ગોહિલ : આલાપ દેસાઈ ( ૩ ) : : ધોધમાર વરસાદે ભીંજાયા તોય હજુ : નંદિતા ઠાકોર : ડો. વિજલ પટેલ : સંગીત પ્રતિક  શાહ : ( ૪ ) : : વર્ષા ગીત : શ્રાવણી  : PART ( XVI ) : :”

શ્રાવણ ના ગીત : : ધરા જરા ધીરી થા : (૧) : અવિનાશ વ્યાસ : રુચિર દવે અને કાજલ ચંદીરામાનિ : શ્યામલ – સૌમિલ – આરતી મુનશી & પ્રહર વોરા ( ૨ ) : સાજણ ધોધમાર વરસાદ પડે છે : (૨) : વિમલ અગ્રાવત : ગાર્ગી વોરા : ડો. ભરત પટેલ : : વર્ષા ગીત : શ્રાવણી : PART ( XV ) : :

ધરા જરી ધીરી થા : અવિનાશ વ્યાસ : : : : ધરા જરી ધીરી થા! આટલી અધીર કાં !?તારો સાજન શ્રાવણ આવે રે! ઓ આવે, ઓ આવે ઓ આવે રે! ડુંગરાની કોરે, મોરલાના શોરે, વાદળના ગિરિમાંતારો  સાજન શ્રાવણ આવે રે! ઓ આવે, ઓ આવે ઓ આવે રે! ઝનન ઝનન ઝન ઝનનનનન વર્ષાની ઝાંઝરી વાગે રેContinue reading “શ્રાવણ ના ગીત : : ધરા જરા ધીરી થા : (૧) : અવિનાશ વ્યાસ : રુચિર દવે અને કાજલ ચંદીરામાનિ : શ્યામલ – સૌમિલ – આરતી મુનશી & પ્રહર વોરા ( ૨ ) : સાજણ ધોધમાર વરસાદ પડે છે : (૨) : વિમલ અગ્રાવત : ગાર્ગી વોરા : ડો. ભરત પટેલ : : વર્ષા ગીત : શ્રાવણી : PART ( XV ) : :”

શ્રાવણના ગીત : : ચાલ , વરસાદની મોસમ છે : (૧) : હરીન્દ્ર દવે : નયન પંચોલી : (૨)અ :  ફાલ્ગુની શેઠ અને ઉત્તંક  ધોળકીયા  : ફાલ્ગુની શેઠ અને ઉત્તંક વોરા : ( ૨ )બ : : ( ૩) : :  સોલી કાપડિયા અને નિશા ઉપાધ્યાય કાપડિયા : સં. આસિત દેસાઈ : ( ૪ ) : મિરાન્દે શાહ : નયન પંચોલી : : ( ૫ ) ચાંદની એ વાદળ થી ગોઠડી કરી : હરીન્દ્ર દવે : ગાર્ગી વોરા : રુદ્રદત્ત ભટ્ટ : સં. નીરવ અને જ્વલંત  : : શ્રાવણી : વર્ષા ગીત : PART ( XIV )

ચાલ, વરસાદની મોસમ છે  : હરીન્દ્ર દવે  : :  સ્વર : ફાલ્ગુની શેઠ અને ઉત્તંક વોરા  : : સ્વરાંકન : નિરૂપમા શેઠ અને અજીત શેઠ : : સંગીત : નીરજ – ઉત્તંક : :  નેરેટીવ વિડિયો એડિટ એન્ડ મેનેજમેન્ટ – અકૈવ માર્કોમ (Akaiv Marcom LLP) : : સંગીત ભવન ટ્રસ્ટ યુ ટ્યુબ રિલીઝ ૯ /Continue reading “શ્રાવણના ગીત : : ચાલ , વરસાદની મોસમ છે : (૧) : હરીન્દ્ર દવે : નયન પંચોલી : (૨)અ :  ફાલ્ગુની શેઠ અને ઉત્તંક  ધોળકીયા  : ફાલ્ગુની શેઠ અને ઉત્તંક વોરા : ( ૨ )બ : : ( ૩) : :  સોલી કાપડિયા અને નિશા ઉપાધ્યાય કાપડિયા : સં. આસિત દેસાઈ : ( ૪ ) : મિરાન્દે શાહ : નયન પંચોલી : : ( ૫ ) ચાંદની એ વાદળ થી ગોઠડી કરી : હરીન્દ્ર દવે : ગાર્ગી વોરા : રુદ્રદત્ત ભટ્ટ : સં. નીરવ અને જ્વલંત  : : શ્રાવણી : વર્ષા ગીત : PART ( XIV )”

શ્રાવણ ના ગીત : : વરસાદ નામે લખીએ હૂંડી : (૧) : રમેશ પારેખ : ઓસમાણ મીર : હરિશ્ચંદ્ર જોશી : : અઢી અક્ષરનું ચોમાસું : : ભગવતીકુમાર શર્મા : આસિત દેસાઈ અને હેમા દેસાઈ : રાસબિહારી દેસાઈ : : સંગીત નિયોજન : આસિત દેસાઈ : ( ૨ ) : : રાસબિહારી દેસાઈ અને વિભા દેસાઈ : ( ૩ ) : : સંગીત નિયોજન : આસિત દેસાઈ  : : શ્રાવણી : વર્ષા ગીત : PART ( XIII ) : :

https://drive.google.com/file/d/1ECtJUCIOaMmed-I77mhhb_xyu6HD_qBp/view?usp=drivesdk વરસાદના નામે લખીએ હૂંડી https://youtu.be/LYUrNwO6vQo?si=9PhYEriLo5GLhQyS કોણ  વરસાદનું  કદ જુએ  છે?  કોણ  છાંટાના  નિરખે ઠઠારા?કોણ  જુએ છે રેલાની  દાનત?  કોણ  જાણે  છે ઝીણા મૂંઝારા? આ  તે ચોમાસું છે કે  જુલમ છે? અમને વાગે છે ઘોંઘાટ વસમો,પડતો વરસાદ  દાંડીની પેઠે : થઈ  જતા  સર્વ  માણસ નગારાં! એક   વરસાદના  અર્થ  થાતાં   છાપરે  છાપરે  સાવ  નોખા,ક્યાંક  કહેવાય  એનેContinue reading “શ્રાવણ ના ગીત : : વરસાદ નામે લખીએ હૂંડી : (૧) : રમેશ પારેખ : ઓસમાણ મીર : હરિશ્ચંદ્ર જોશી : : અઢી અક્ષરનું ચોમાસું : : ભગવતીકુમાર શર્મા : આસિત દેસાઈ અને હેમા દેસાઈ : રાસબિહારી દેસાઈ : : સંગીત નિયોજન : આસિત દેસાઈ : ( ૨ ) : : રાસબિહારી દેસાઈ અને વિભા દેસાઈ : ( ૩ ) : : સંગીત નિયોજન : આસિત દેસાઈ  : : શ્રાવણી : વર્ષા ગીત : PART ( XIII ) : :”

શ્રાવણ ના ગીત : : શ્રાવણના શૃંગાર , તારે રે દરબાર મેઘારાણા : (૧) ૧૯૬૯ : ભાસ્કર વોરા : હંસા દવે : પુરુષોત્તમ ઉપાધ્યાય : : પિયુ કહો અંતર કેમ ઉદાસ !? : (૨) ૧૯૭૪ : પ્રેમશંકર ભટ્ટ : હંસા દવે : પુરુષોત્તમ ઉપાધ્યાય : : શ્રાવણી :વર્ષા ગીત : PART ( XII )

https://drive.google.com/file/d/1bzgx17xPp0VXNoKKuUdv8lt5AS-VVdWO/view?usp=drivesdkhttps://youtu.be/o9PwmZ_d0u4?si=YNcWsqf8fmoMKKa8 તારે રે દરબાર મેઘારાણા  તારે રે દરબારકોણ રે છેડે ઓલ્યા  ગેબી  વીણાના તારતારે રે દરબાર મેઘારાણા  તારે રે દરબાર વીજ નાચે એનું નવલું રે નર્તન                         રૂપ રૂપનો અંબારવાદળીઓના રમ્ય તારે ઝાંઝરનો ઝણકારતારે રે દરબાર મેઘારાણા  તારે રે દરબાર સાગર સીમાડે કોઈ ગાતું  રાગ મેઘમલ્હારપૂછે પ્રકૃતિ કઈ દિશામાં સંતાડ્યા શૃંગાર-શ્રાવણના શૃંગાર                   તારે રે દરબારContinue reading “શ્રાવણ ના ગીત : : શ્રાવણના શૃંગાર , તારે રે દરબાર મેઘારાણા : (૧) ૧૯૬૯ : ભાસ્કર વોરા : હંસા દવે : પુરુષોત્તમ ઉપાધ્યાય : : પિયુ કહો અંતર કેમ ઉદાસ !? : (૨) ૧૯૭૪ : પ્રેમશંકર ભટ્ટ : હંસા દવે : પુરુષોત્તમ ઉપાધ્યાય : : શ્રાવણી :વર્ષા ગીત : PART ( XII )”

શ્રાવણ ના ગીત : હે જી એવાં કોરાં રે અષાઢ શ્રાવણ કોરાં રે : (૧) : શિવરાજ આકાશ : નયનેશ જાની : : (૨) : અનુપા પોટા : નયનેશ જાની : : ટહુકે છે લીલીછમ ડાળ ( વરસાદ  તો ક્યારનો રહી ગયો , હાલ ) : (૩) : અનિલ જોશી : ફાલ્ગુની શેઠ : અજિત શેઠ : : શ્રાવણી : વર્ષા ગીત : PART (XI) : :

https://drive.google.com/file/d/0B9mFHXBNkH3rOVFjamROS2puM1k/view?usp=drivesdk&resourcekey=0-GTtqjLfVhPe-iK0k_qFM8w હે જી એવા કોરાં રે અષાઢ, શ્રાવણ કોરાં હો જીહે જી એવા મેહુલીયા વરસેને હૈયા કોરાં હો જી. હે અમને હાંભરે મેળાને હાંભરે ફરતા એ ચકડોળમેળે મનડું ના લાગે ભમતો મનડાનો મોર.હે જી તમે દૂર દેશાવાર, નથી કંઈ ઓરા હો જી,હે જી એવા મેહુલીયા વરસેને હૈયા કોરાં હો જી.હે જી એવા કોરાં રે અષાઢ..Continue reading “શ્રાવણ ના ગીત : હે જી એવાં કોરાં રે અષાઢ શ્રાવણ કોરાં રે : (૧) : શિવરાજ આકાશ : નયનેશ જાની : : (૨) : અનુપા પોટા : નયનેશ જાની : : ટહુકે છે લીલીછમ ડાળ ( વરસાદ  તો ક્યારનો રહી ગયો , હાલ ) : (૩) : અનિલ જોશી : ફાલ્ગુની શેઠ : અજિત શેઠ : : શ્રાવણી : વર્ષા ગીત : PART (XI) : :”

શ્રાવણ ના ગીત : : ઝરમર ઝરમર ક્યાંથી વરસ્યા શ્રાવણ ના આ પાણી : ડો. દિનેશ શાહ : શ્રાવણી  ઝરમર નું ગીત  : (૧) : રીંકિ શેઠ : જયદેવ ભોજક : : (૨) : રાસબિહારી દેસાઈ : : (૩) : આસિત દેસાઈ અને હેમાંગિની દેસાઈ : આસિત દેસાઈ  : : બુંદન બુંદન બરસે નેહા : શ્રાવણી ઝરમર નું ગીત : ( ૪ ) : ઉન્નતિ ઠાકરિયા : Monsoon Fusion : માલવ મારું : : ( ૫ ) સખી , નીતરે શ્રાવણ એમ નીતરે આ નૈન : શ્રાવણી  વિરહ વેદના નું ગીત : સખી સૈયર નું ગીત : સુધા મલ્હોત્રા : મોહન  દેસાઈ : : શ્રાવણી : વર્ષા ગીત : PART (X) : :

https://youtu.be/QPOXaVA1GEw?si=Wq2ccq6F6ccxMi-t સખી, નીતરે શ્રાવણ, એમ નીતરે આ નૈણ… ( અહીં ઉપર ક્લિક કરીને સાંભળીએ : : : : 🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️ : : : : HMV  Release : 9/1//1981 : : સા રે ગા મા આલ્બમ  : Old Gujarati Songs : Volume 3 ( 2020 ) : : સ્વરાંકન અને સંગીત નિયોજન : મોહન દેસાઈ : : સ્વર :Continue reading “શ્રાવણ ના ગીત : : ઝરમર ઝરમર ક્યાંથી વરસ્યા શ્રાવણ ના આ પાણી : ડો. દિનેશ શાહ : શ્રાવણી  ઝરમર નું ગીત  : (૧) : રીંકિ શેઠ : જયદેવ ભોજક : : (૨) : રાસબિહારી દેસાઈ : : (૩) : આસિત દેસાઈ અને હેમાંગિની દેસાઈ : આસિત દેસાઈ  : : બુંદન બુંદન બરસે નેહા : શ્રાવણી ઝરમર નું ગીત : ( ૪ ) : ઉન્નતિ ઠાકરિયા : Monsoon Fusion : માલવ મારું : : ( ૫ ) સખી , નીતરે શ્રાવણ એમ નીતરે આ નૈન : શ્રાવણી  વિરહ વેદના નું ગીત : સખી સૈયર નું ગીત : સુધા મલ્હોત્રા : મોહન  દેસાઈ : : શ્રાવણી : વર્ષા ગીત : PART (X) : :”

શ્રાવણ ના ગીત : : આ શ્રાવણ નીતર્યો સરવડે કોઈ ઝીલો જી : (૧) :  બાલમુકુન્દ દવે : કાજલ કેવલરામાની અને અમર ભટ્ટ : ક્ષેમુ દિવેટિયા : : આજ ઘન બરસો ઘનશ્યામ : (૨) : ભાસ્કર વોરા : નીરજ પાઠક : રસિકલાલ ભોજક : : બરસો રે વર્ષા ની ધાર : (૩) : મન્ના ડે : અવિનાશ વ્યાસ : ફિલ્મ : કુંવરબાઈનું મામેરું (૧૯૭૪) : : શ્રાવણી : વર્ષા ગીત : PART (IX)

આ શ્રાવણ નીતર્યો સરવડે કોઇ ઝીલો જીપેલાં રેલી ચાલ્યાં રૂપ હો કોઇ ઝીલો જી.આ કપૂર-કાયા સરી જશે કોઇ ઝીલો જીપેલા ઊડી ચાલ્યા ધૂપ હો કોઇ ઝીલો જી. આ જલધારામાં ઝૂલતી કોઇ ઝીલો જીપેલી તૂટે મોતનમાળ હો કોઇ ઝીલો જીઆ લટ લહેરાતી લળી લળી કોઇ ઝીલો જીપેલું કોણ હસે મરમાળ? હો કોઇ ઝીલો જી. આ નથીContinue reading “શ્રાવણ ના ગીત : : આ શ્રાવણ નીતર્યો સરવડે કોઈ ઝીલો જી : (૧) :  બાલમુકુન્દ દવે : કાજલ કેવલરામાની અને અમર ભટ્ટ : ક્ષેમુ દિવેટિયા : : આજ ઘન બરસો ઘનશ્યામ : (૨) : ભાસ્કર વોરા : નીરજ પાઠક : રસિકલાલ ભોજક : : બરસો રે વર્ષા ની ધાર : (૩) : મન્ના ડે : અવિનાશ વ્યાસ : ફિલ્મ : કુંવરબાઈનું મામેરું (૧૯૭૪) : : શ્રાવણી : વર્ષા ગીત : PART (IX)”

શ્રાવણ ના ગીત : : આ શ્રાવણિયા ના જલ વરસે : શ્રાવણી ઝરમર નું ગીત : (૧) : હેમંત દેસાઈ : શ્રૃતિ ગાયક વૃંદ : ક્ષેમુ દિવેટિયા : : પ્રીત્યું તો શ્રાવણની સાંજ મોરી  સૈયર : સખી સૈયર નું ગીત : (૨) : વજુભાઈ ટાંક : હંસા દવે : ક્ષેમુ દિવેટિયા : :  જાઉં  બહાર તો શ્રાવણ ભીંજવે , ભીતર વરસે તું; સાજન  મારા કહે મને તું , મારે કરવું શું ? : સાજન સજની નું ગીત :  સાવનિ  શાહ દિવેટીયા : (૩) : : મના : કે નયણાં મત વરસો : વેણીભાઈ પુરોહિત : પુરુષોત્તમ ઉપાધ્યાય ( LIVE ) : અજીત મરચન્ટ : (૪) અ : : ક્રિષ્ણા કલ્લે : જગજીત સિંહ  : ફિલ્મ બહુરૂપી ( ૧૯૬૯ ) : (૪) બ : ઐશ્વર્યા મજમુદાર : (૪) ક : : શ્રાવણી : વર્ષા ગીત : PART (VIII) :

આ શ્રાવણિયાના જલ વરસેઝરમર ઝરમર ઝરમરતાં ફોરાં રેકોઈ વીંઝોળે નભ બોરડીદડ દડ, દડ દડ, દડ દડતાં બોરાં રે……..આ વીજળી રાધા કાન સઘન ધનએક થયાં બે વ્હાલાં રેકંઈ વરસે સ્નેહલ બાળ રસિયામાણો થઈ મતવાલા રે…દડ દડ…..આ શ્રાવણિયાના…આ કદીક સાંજુકના આકાશેઇન્દ્રધનુ ઘેરાતાં રેકોઇ જલકન્યાના પાલવનાએ રંગ છતાં લ્હેરાતા રે… ઝરમર…આ શ્રાવણિયાનાઆ અક્ષય ગોરસપાત્ર ફૂટતાંમહી ઢળે મરમાળાં રેકઈContinue reading “શ્રાવણ ના ગીત : : આ શ્રાવણિયા ના જલ વરસે : શ્રાવણી ઝરમર નું ગીત : (૧) : હેમંત દેસાઈ : શ્રૃતિ ગાયક વૃંદ : ક્ષેમુ દિવેટિયા : : પ્રીત્યું તો શ્રાવણની સાંજ મોરી  સૈયર : સખી સૈયર નું ગીત : (૨) : વજુભાઈ ટાંક : હંસા દવે : ક્ષેમુ દિવેટિયા : :  જાઉં  બહાર તો શ્રાવણ ભીંજવે , ભીતર વરસે તું; સાજન  મારા કહે મને તું , મારે કરવું શું ? : સાજન સજની નું ગીત :  સાવનિ  શાહ દિવેટીયા : (૩) : : મના : કે નયણાં મત વરસો : વેણીભાઈ પુરોહિત : પુરુષોત્તમ ઉપાધ્યાય ( LIVE ) : અજીત મરચન્ટ : (૪) અ : : ક્રિષ્ણા કલ્લે : જગજીત સિંહ  : ફિલ્મ બહુરૂપી ( ૧૯૬૯ ) : (૪) બ : ઐશ્વર્યા મજમુદાર : (૪) ક : : શ્રાવણી : વર્ષા ગીત : PART (VIII) :”

Design a site like this with WordPress.com
Get started