શ્રાવણ ના ગીત : : આજ વાદળી એ આખી રાત વરસ્યા કીધું : (૧) : કૃષ્ણલાલ શ્રીધરાણી : ગાર્ગી વોરા : અમર ભટ્ટ : : હું વરસું છું , તું વરસે છે : (૨) : રાજેન્દ્ર શુક્લ : રેખા ત્રિવેદી અને સુરેશ જોશી : સુરેશ જોશી : : વર્ષા ગીત : PART ( XIV ) : :

https://drive.google.com/file/d/1lkGla02o8xWJOFwp2mW0o3FJwbNiXwwF/view?usp=drivesdk            આજ વાદળીએ આખી રાત વરસ્યા કીધું આજ વાદળીએ આખી રાત વરસ્યા કીધુંમેહુલાએ માંડી મીટ;ધરણીએ પ્રેમરસ પ્યાલું પીધું! નદીઓનાં નીર માંહી જોબન ચડ્યાંએની ફાટ ફાટ કાય;એની છાતી ના સમાય;ટમકીને મેઘલાએ ચુંબન મઢયાં! ઉરને એકાંત ગોખ એકલતા આરડે !કોઈ આવો વેચાઉ;જ્યાં દોરો ત્યાં જાઉં;મારા અંગ અંગ ભૂખ્યાં;ઝરો પ્રેમરસ! સૂક્યાં;લઇ જાઓ !આ એકલતા શેય ના સહાય!વર્ષા રડે,Continue reading “શ્રાવણ ના ગીત : : આજ વાદળી એ આખી રાત વરસ્યા કીધું : (૧) : કૃષ્ણલાલ શ્રીધરાણી : ગાર્ગી વોરા : અમર ભટ્ટ : : હું વરસું છું , તું વરસે છે : (૨) : રાજેન્દ્ર શુક્લ : રેખા ત્રિવેદી અને સુરેશ જોશી : સુરેશ જોશી : : વર્ષા ગીત : PART ( XIV ) : :”

શ્રાવણના ગીત : : કે હે આવે મેહુલિયો ! : (૧) : અવિનાશ વ્યાસ : શ્રૃતિ ગાયક વૃંદ : ક્ષેમુ દિવેટિયા : : મેહુલો ગાજે ને માધવ નાચે : (૨) : નરસિંહ મહેતા : પુરુષોત્તમ ઉપાધ્યાય : : વર્ષા ગીત : PART ( XX ) : :

https://drive.google.com/file/d/1b5VSDpHWInSAOecMueGhrhw2eqvATOKf/view?usp=drivesdk કાનમાં પવન કહીને ચાલ્યો કાનમાં પવન કહીને ચાલ્યો – કે હે આવે મેહુલિયો!ધીખતી ધરતીને માથે ભીનો ભીનો વીંઝણલો ઢાળ્યો દૂર દૂર દૂર દખ્ખણના ઢોલ વાગ્યાઃ મસ્ત મેહુલિયો આયો રે!બજે આભે નિશાન ડંકો, એને પવન નાંખતો પંખો;થયો ધરતીનો પાવન મનખો આજ ઘર આવે એનો બંકો.દળ વાદળનાં મોતી વેરતાં, ગગન મલ્હાર ગવાયો રે! લીલી લીલી ધરતીContinue reading “શ્રાવણના ગીત : : કે હે આવે મેહુલિયો ! : (૧) : અવિનાશ વ્યાસ : શ્રૃતિ ગાયક વૃંદ : ક્ષેમુ દિવેટિયા : : મેહુલો ગાજે ને માધવ નાચે : (૨) : નરસિંહ મહેતા : પુરુષોત્તમ ઉપાધ્યાય : : વર્ષા ગીત : PART ( XX ) : :”

શ્રાવણ ના ગીત : હે જી એવાં કોરાં રે અષાઢ શ્રાવણ કોરાં રે : (૧) : શિવરાજ આકાશ : નયનેશ જાની : : (૨) : અનુપા પોટા : નયનેશ જાની : : ટહુકે છે લીલીછમ ડાળ ( વરસાદ  તો ક્યારનો રહી ગયો , હાલ ) : (૩) : અનિલ જોશી : ફાલ્ગુની શેઠ : અજિત શેઠ : : શ્રાવણી : વર્ષા ગીત : PART (XI) : :

https://drive.google.com/file/d/0B9mFHXBNkH3rOVFjamROS2puM1k/view?usp=drivesdk&resourcekey=0-GTtqjLfVhPe-iK0k_qFM8w હે જી એવા કોરાં રે અષાઢ, શ્રાવણ કોરાં હો જીહે જી એવા મેહુલીયા વરસેને હૈયા કોરાં હો જી. હે અમને હાંભરે મેળાને હાંભરે ફરતા એ ચકડોળમેળે મનડું ના લાગે ભમતો મનડાનો મોર.હે જી તમે દૂર દેશાવાર, નથી કંઈ ઓરા હો જી,હે જી એવા મેહુલીયા વરસેને હૈયા કોરાં હો જી.હે જી એવા કોરાં રે અષાઢ..Continue reading “શ્રાવણ ના ગીત : હે જી એવાં કોરાં રે અષાઢ શ્રાવણ કોરાં રે : (૧) : શિવરાજ આકાશ : નયનેશ જાની : : (૨) : અનુપા પોટા : નયનેશ જાની : : ટહુકે છે લીલીછમ ડાળ ( વરસાદ  તો ક્યારનો રહી ગયો , હાલ ) : (૩) : અનિલ જોશી : ફાલ્ગુની શેઠ : અજિત શેઠ : : શ્રાવણી : વર્ષા ગીત : PART (XI) : :”

Design a site like this with WordPress.com
Get started