અષાઢ ના ગીતો : આષાઢ કા પહલા દિન : (૧) ભવાની પ્રસાદ મિશ્ર : : તમે રે અષાઢી નભના વાદળા : (૨) A : બકુલા પુરુરાજ જોશી : ડો . સાવનિ દિવેટિયા શાહ : રાસબિહારી દેસાઈ : (૨) B : જલસો LIVE : : આવ રે વરસાદ : (૩) ફિલ્મી ગીત : પ્રફુલ્લ દવે અને સાથી :: શ્રાવણી : વર્ષા ગીતો : અષાઢી : PART (1) : :

હવા કા જ઼ોર વર્ષા કી ઝડ઼ી, ઝાડ઼ોં કા ગિર પડ઼નાકહીં ગરજન કા જાકર દૂર સિર કે પાસ ફિર પડ઼નાઉમડ઼તી નદી કા ખેતી કી છાતી તક લહર ઉઠનાધ્‍વજા કી તરહ બિજલી કા દિશાઓં મેં ફહર ઉઠનાયે વર્ષા કે અનોખે દૃશ્ય જિસકો પ્રાણ સે પ્‍યારેજો ચાતક કી તરહ તકતા હૈ બાદલ ઘને કજરારેજો ભૂખા રહકર, ધરતી ચીરકરContinue reading “અષાઢ ના ગીતો : આષાઢ કા પહલા દિન : (૧) ભવાની પ્રસાદ મિશ્ર : : તમે રે અષાઢી નભના વાદળા : (૨) A : બકુલા પુરુરાજ જોશી : ડો . સાવનિ દિવેટિયા શાહ : રાસબિહારી દેસાઈ : (૨) B : જલસો LIVE : : આવ રે વરસાદ : (૩) ફિલ્મી ગીત : પ્રફુલ્લ દવે અને સાથી :: શ્રાવણી : વર્ષા ગીતો : અષાઢી : PART (1) : :”

Have You Ever Seen The Rain ? : CCR (1971) : John Fogerty : Credence Clearwater ( Revival )

“Have You Ever Seen The Rain” Someone told me long agoThere’s a calm before the stormI know, it’s been comin’ for some timeWhen it’s over, so they sayIt’ll rain a sunny dayI know, shinin’ down like water I want to know, have you ever seen the rain?I want to know, have you ever seen theContinue reading “Have You Ever Seen The Rain ? : CCR (1971) : John Fogerty : Credence Clearwater ( Revival )”

What Have They Done To The Rain ?! : Malvin Reynolds : Marianne Faithful : 1965 : (1) : : Malvin Reynolds : 1967 /2008 : (2) : : Joan Biaz : 1962 : (3) : : Searchers : 1964 UK 1965 US : (4) : :

What Have They Done To The Rain, lyric by Malvin Reynoldsfrom the songs album Marianne Faithfull Just a little rain falling all around,The grass lifts its head to the heavenly sound.Just a little rain, just a little rain,What have they done to the rain ? Just a little boy, standing in the rain,A gentle rainContinue reading “What Have They Done To The Rain ?! : Malvin Reynolds : Marianne Faithful : 1965 : (1) : : Malvin Reynolds : 1967 /2008 : (2) : : Joan Biaz : 1962 : (3) : : Searchers : 1964 UK 1965 US : (4) : :”

પોયણી એ ઊંચું જોયું રે આકાશમાં :(૧) : રાજેન્દ્ર શાહ : : વનચંપો : (૨) : બાલમુકુંદ દવે : : પોયણી રંગભીની : (૩) : દામોદર ખુશાલદાસ બોટાદકર : :

https://rankaar.com/blog/archives/2204 પોયણીએ ઊંચું જોયું રે આકાશમાં. કોણને એ મ્હોતી,ને નેણ ભરી જોતી,શું જાણ એને ન્હોતી ?કે ચાંદલો બંધાણો પાણીનાં પાશમાં… પોયણી o તમરાએ ગાન મહીં,વાયરાને કાન કહી,વન વન વાત વહી,ઢૂંઢતી એ કોને આટલા ઉજાસમાં… પોયણી o અંકમાં મયંક છે,ન તોય જરી જંપ છે,અંગમાં અનંગ છે,શિ બાવરી બનેલ અભિલાષના હુતાશમાં… પોયણી o -રાજેન્દ્ર શાહ. ‌ (Continue reading “પોયણી એ ઊંચું જોયું રે આકાશમાં :(૧) : રાજેન્દ્ર શાહ : : વનચંપો : (૨) : બાલમુકુંદ દવે : : પોયણી રંગભીની : (૩) : દામોદર ખુશાલદાસ બોટાદકર : :”

તબીબો પાસેથી હું નીકળ્યો દિલની દવા લઈને : બેફામ : આસિત દેસાઇ : ૧ જુલાઈ : નેશનલ ડોક્ટર્સ ડે (India) : March 30 : Doctor’s Day (US) :

https://drive.google.com/file/d/0B9mFHXBNkH3rWmxTa3dIYjhTRVE/view?usp=drivesdk&resourcekey=0-a3R63WKVy_LWsf9jHq7wJg તબીબો પાસેથી હું નિકળ્યો દિલની દવા લઈને,જગત સામે જ ઊભેલું હતું દર્દો નવા લઈને. તરસને કારણે નહોતી રહી તાકાત ચરણોમાં,નહી તો હું તો નીકળી જાત રણથી ઝાંઝવા લઈને. હું રજકણથીય હલકો છું તો પર્વતથીય ભારે છું,મને ના તોળશો લોકો મારા ત્રાજવા લઈને. ગમી જાય છે ચેહરો કોઈ, તો એમ લાગે છે,પધાર્યા છો તમે ખુદContinue reading “તબીબો પાસેથી હું નીકળ્યો દિલની દવા લઈને : બેફામ : આસિત દેસાઇ : ૧ જુલાઈ : નેશનલ ડોક્ટર્સ ડે (India) : March 30 : Doctor’s Day (US) :”

You Are Always On My Mind : Wayne Carson , Johnny Christopher & Mark James : ( 1 ) : Elvis Presley : : 1982 Version : ( 2 ) : Willie Nelson : : 1987 UK Version : ( 3 ) : Pet Shop Boys : :

May be I didn’t treat you quite as good as I should haveMaybe I didn’t love youQuite as often as I could haveLittle things I should have said and doneI just never took the time You were always on my mindYou were always on my mind Tell me, tell me that your sweet love hasn’tContinue reading “You Are Always On My Mind : Wayne Carson , Johnny Christopher & Mark James : ( 1 ) : Elvis Presley : : 1982 Version : ( 2 ) : Willie Nelson : : 1987 UK Version : ( 3 ) : Pet Shop Boys : :”

Anniversary Songs : Through The Years : ( 1 ) Dorff Stephen Harley / Panzer Martin : Kenny Rogers : : Oh , how we danced on the night We were wed : ( 2 ) : Saul Chaplin / Al Jolson : Pat Boone : : You Decorated My Life : (3) : Debbie Hupp / Bob Morrison : Kenny Rogers : : એક સથવારો સગપણનો , મારગ મજિયારો બે જણનો : ( 4 ) વેણીભાઈ પુરોહિત : આસિત દેસાઇ અને હેમા દેસાઇ : ક્ષેમુ દિવેટિયા : :

( 1 ) “Through The Years” lyricsKenny Rogers LyricsTrack “Kenny Rogers” “Through The Years” I can’t remember when you weren’t thereWhen I didn’t care for anyone but youI swear we’ve been through everything there isCan’t imagine anything we’ve missedCan’t imagine anything the two of us can’t do Through the yearsYou’ve never let me downYou turnedContinue reading “Anniversary Songs : Through The Years : ( 1 ) Dorff Stephen Harley / Panzer Martin : Kenny Rogers : : Oh , how we danced on the night We were wed : ( 2 ) : Saul Chaplin / Al Jolson : Pat Boone : : You Decorated My Life : (3) : Debbie Hupp / Bob Morrison : Kenny Rogers : : એક સથવારો સગપણનો , મારગ મજિયારો બે જણનો : ( 4 ) વેણીભાઈ પુરોહિત : આસિત દેસાઇ અને હેમા દેસાઇ : ક્ષેમુ દિવેટિયા : :”

બુરાંસ : લાલ બુરાંશ : State tree of UK India : ઉત્તરાખંડ નું રાજ્ય વૃક્ષ : Rhododendron arboreum :

બુરાંસ , લાલ બુરાંશ (હીન્દી) , મુખ્યત્વે હિમાલયન વતની : ભારત ( કાશ્મીર થી હિમાચલ પ્રદેશ , સિક્કીમ , થી નાગાલેન્ડ ) ,‌ પાકિસ્તાન , ચીન , નેપાળ , થાઈલેન્ડ ઉપરાંત શ્રીલંકા ના પર્વતિય વિસ્તારમાં જોવા મળે . arboreum અર્થાત tree like : evergreen shrub / small tree with bright scarlet રંગના ફુલો થી લદાયેલુContinue reading “બુરાંસ : લાલ બુરાંશ : State tree of UK India : ઉત્તરાખંડ નું રાજ્ય વૃક્ષ : Rhododendron arboreum :”

એક સુસ્ત શરદની રાતે : ( ૧ ) : નિનુ મઝુમદાર : મીનળ પટેલ : : ફૂલડાં લ્યો કોઈ ફૂલડાં‌ લ્યો : ( ૨ ) : રમેશ ગુપ્તા : ગીતા રોય : ભાનુપ્રસાદ : : જુઇની મ્હોરી વેલ : ( ૩ ) : રાજેન્દ્ર શાહ : :

એક સુસ્ત શરદની રાતે . આળસ મરડી રહી’તી ક્ષિતિજો ને વ્યોમ બગાસું ખાતું હતું . આંખો ચોળી નિદ્રા ભારે પાંપણ પલકાવતી તારલીઓ . ભમતી ‘તી આછી વાદળીઓ . કંઈ ધ્યેય વિના અહીંયા તહીંયા . ચંદાએ દીવો ધીમો કરી મલમલની ચાદર ઓઢી લીધી . એક સુસ્ત શરદની રાતે ત્યાં , મંદ પવન લહેરાયો . ડાળે પંખીContinue reading “એક સુસ્ત શરદની રાતે : ( ૧ ) : નિનુ મઝુમદાર : મીનળ પટેલ : : ફૂલડાં લ્યો કોઈ ફૂલડાં‌ લ્યો : ( ૨ ) : રમેશ ગુપ્તા : ગીતા રોય : ભાનુપ્રસાદ : : જુઇની મ્હોરી વેલ : ( ૩ ) : રાજેન્દ્ર શાહ : :”

Father’s day :( 3rd Sunday each year) 20 June 2021 onwards : : પ્રશાંત સોમાણી : ડો. ભરત પટેલ : ( ૧ ) : : પા પા પગલી : વ્હાલનો દરિયો છે તું : નીરેન ભટ્ટ : ઈશાની દવે અને પ્રફુલ્લ દવે : સચિન – જીગર : ( ૨ ) : : ફાધર્સ ડે ( ત્રીજો રવિવાર પ્રતિ વર્ષ ) : :

https://youtu.be/oqsLT4TJylU?si=0dlxh4W4sdjQLDzk શ્રદ્ધાંજલિ : સાદર પ્રણામ : પ્રાર્થના : સ્વર્ગ થી આશિષ તમે આપો પપ્પા : : : : : : : ; ; : : ; : સ્વર્ગ થી આશિષ તમે આપો , પપ્પા (૨) હાથ મારા શીશ પર રાખો , પપ્પા . સ્વર્ગ થી ….પપ્પા. વૃક્ષ નો એ છાંયડો બનતા તમે (૨) આવનારા દુઃખContinue reading “Father’s day 😦 3rd Sunday each year) 20 June 2021 onwards : : પ્રશાંત સોમાણી : ડો. ભરત પટેલ : ( ૧ ) : : પા પા પગલી : વ્હાલનો દરિયો છે તું : નીરેન ભટ્ટ : ઈશાની દવે અને પ્રફુલ્લ દવે : સચિન – જીગર : ( ૨ ) : : ફાધર્સ ડે ( ત્રીજો રવિવાર પ્રતિ વર્ષ ) : :”

Design a site like this with WordPress.com
Get started