શ્રાવણ ના ગીત : : ઝરમર ઝરમર ક્યાંથી વરસ્યા શ્રાવણ ના આ પાણી : ડો. દિનેશ શાહ : શ્રાવણી  ઝરમર નું ગીત  : (૧) : રીંકિ શેઠ : જયદેવ ભોજક : : (૨) : રાસબિહારી દેસાઈ : : (૩) : આસિત દેસાઈ અને હેમાંગિની દેસાઈ : આસિત દેસાઈ  : : બુંદન બુંદન બરસે નેહા : શ્રાવણી ઝરમર નું ગીત : ( ૪ ) : ઉન્નતિ ઠાકરિયા : Monsoon Fusion : માલવ મારું : : ( ૫ ) સખી , નીતરે શ્રાવણ એમ નીતરે આ નૈન : શ્રાવણી  વિરહ વેદના નું ગીત : સખી સૈયર નું ગીત : સુધા મલ્હોત્રા : મોહન  દેસાઈ : : શ્રાવણી : વર્ષા ગીત : PART (X) : :

https://youtu.be/QPOXaVA1GEw?si=Wq2ccq6F6ccxMi-t સખી, નીતરે શ્રાવણ, એમ નીતરે આ નૈણ… ( અહીં ઉપર ક્લિક કરીને સાંભળીએ : : : : 🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️ : : : : HMV  Release : 9/1//1981 : : સા રે ગા મા આલ્બમ  : Old Gujarati Songs : Volume 3 ( 2020 ) : : સ્વરાંકન અને સંગીત નિયોજન : મોહન દેસાઈ : : સ્વર :Continue reading “શ્રાવણ ના ગીત : : ઝરમર ઝરમર ક્યાંથી વરસ્યા શ્રાવણ ના આ પાણી : ડો. દિનેશ શાહ : શ્રાવણી  ઝરમર નું ગીત  : (૧) : રીંકિ શેઠ : જયદેવ ભોજક : : (૨) : રાસબિહારી દેસાઈ : : (૩) : આસિત દેસાઈ અને હેમાંગિની દેસાઈ : આસિત દેસાઈ  : : બુંદન બુંદન બરસે નેહા : શ્રાવણી ઝરમર નું ગીત : ( ૪ ) : ઉન્નતિ ઠાકરિયા : Monsoon Fusion : માલવ મારું : : ( ૫ ) સખી , નીતરે શ્રાવણ એમ નીતરે આ નૈન : શ્રાવણી  વિરહ વેદના નું ગીત : સખી સૈયર નું ગીત : સુધા મલ્હોત્રા : મોહન  દેસાઈ : : શ્રાવણી : વર્ષા ગીત : PART (X) : :”

શ્રાવણ ના ગીત : : આ શ્રાવણ નીતર્યો સરવડે કોઈ ઝીલો જી : (૧) :  બાલમુકુન્દ દવે : કાજલ કેવલરામાની અને અમર ભટ્ટ : ક્ષેમુ દિવેટિયા : : આજ ઘન બરસો ઘનશ્યામ : (૨) : ભાસ્કર વોરા : નીરજ પાઠક : રસિકલાલ ભોજક : : બરસો રે વર્ષા ની ધાર : (૩) : મન્ના ડે : અવિનાશ વ્યાસ : ફિલ્મ : કુંવરબાઈનું મામેરું (૧૯૭૪) : : શ્રાવણી : વર્ષા ગીત : PART (IX)

આ શ્રાવણ નીતર્યો સરવડે કોઇ ઝીલો જીપેલાં રેલી ચાલ્યાં રૂપ હો કોઇ ઝીલો જી.આ કપૂર-કાયા સરી જશે કોઇ ઝીલો જીપેલા ઊડી ચાલ્યા ધૂપ હો કોઇ ઝીલો જી. આ જલધારામાં ઝૂલતી કોઇ ઝીલો જીપેલી તૂટે મોતનમાળ હો કોઇ ઝીલો જીઆ લટ લહેરાતી લળી લળી કોઇ ઝીલો જીપેલું કોણ હસે મરમાળ? હો કોઇ ઝીલો જી. આ નથીContinue reading “શ્રાવણ ના ગીત : : આ શ્રાવણ નીતર્યો સરવડે કોઈ ઝીલો જી : (૧) :  બાલમુકુન્દ દવે : કાજલ કેવલરામાની અને અમર ભટ્ટ : ક્ષેમુ દિવેટિયા : : આજ ઘન બરસો ઘનશ્યામ : (૨) : ભાસ્કર વોરા : નીરજ પાઠક : રસિકલાલ ભોજક : : બરસો રે વર્ષા ની ધાર : (૩) : મન્ના ડે : અવિનાશ વ્યાસ : ફિલ્મ : કુંવરબાઈનું મામેરું (૧૯૭૪) : : શ્રાવણી : વર્ષા ગીત : PART (IX)”

શ્રાવણ ના ગીત : : આ શ્રાવણિયા ના જલ વરસે : શ્રાવણી ઝરમર નું ગીત : (૧) : હેમંત દેસાઈ : શ્રૃતિ ગાયક વૃંદ : ક્ષેમુ દિવેટિયા : : પ્રીત્યું તો શ્રાવણની સાંજ મોરી  સૈયર : સખી સૈયર નું ગીત : (૨) : વજુભાઈ ટાંક : હંસા દવે : ક્ષેમુ દિવેટિયા : :  જાઉં  બહાર તો શ્રાવણ ભીંજવે , ભીતર વરસે તું; સાજન  મારા કહે મને તું , મારે કરવું શું ? : સાજન સજની નું ગીત :  સાવનિ  શાહ દિવેટીયા : (૩) : : મના : કે નયણાં મત વરસો : વેણીભાઈ પુરોહિત : પુરુષોત્તમ ઉપાધ્યાય ( LIVE ) : અજીત મરચન્ટ : (૪) અ : : ક્રિષ્ણા કલ્લે : જગજીત સિંહ  : ફિલ્મ બહુરૂપી ( ૧૯૬૯ ) : (૪) બ : ઐશ્વર્યા મજમુદાર : (૪) ક : : શ્રાવણી : વર્ષા ગીત : PART (VIII) :

આ શ્રાવણિયાના જલ વરસેઝરમર ઝરમર ઝરમરતાં ફોરાં રેકોઈ વીંઝોળે નભ બોરડીદડ દડ, દડ દડ, દડ દડતાં બોરાં રે……..આ વીજળી રાધા કાન સઘન ધનએક થયાં બે વ્હાલાં રેકંઈ વરસે સ્નેહલ બાળ રસિયામાણો થઈ મતવાલા રે…દડ દડ…..આ શ્રાવણિયાના…આ કદીક સાંજુકના આકાશેઇન્દ્રધનુ ઘેરાતાં રેકોઇ જલકન્યાના પાલવનાએ રંગ છતાં લ્હેરાતા રે… ઝરમર…આ શ્રાવણિયાનાઆ અક્ષય ગોરસપાત્ર ફૂટતાંમહી ઢળે મરમાળાં રેકઈContinue reading “શ્રાવણ ના ગીત : : આ શ્રાવણિયા ના જલ વરસે : શ્રાવણી ઝરમર નું ગીત : (૧) : હેમંત દેસાઈ : શ્રૃતિ ગાયક વૃંદ : ક્ષેમુ દિવેટિયા : : પ્રીત્યું તો શ્રાવણની સાંજ મોરી  સૈયર : સખી સૈયર નું ગીત : (૨) : વજુભાઈ ટાંક : હંસા દવે : ક્ષેમુ દિવેટિયા : :  જાઉં  બહાર તો શ્રાવણ ભીંજવે , ભીતર વરસે તું; સાજન  મારા કહે મને તું , મારે કરવું શું ? : સાજન સજની નું ગીત :  સાવનિ  શાહ દિવેટીયા : (૩) : : મના : કે નયણાં મત વરસો : વેણીભાઈ પુરોહિત : પુરુષોત્તમ ઉપાધ્યાય ( LIVE ) : અજીત મરચન્ટ : (૪) અ : : ક્રિષ્ણા કલ્લે : જગજીત સિંહ  : ફિલ્મ બહુરૂપી ( ૧૯૬૯ ) : (૪) બ : ઐશ્વર્યા મજમુદાર : (૪) ક : : શ્રાવણી : વર્ષા ગીત : PART (VIII) :”

અષાઢના ગીતો : વરસનો આ પહેલો વરસતો વરસાદ : (૧) : રાજેશ કનામિયા : સાંત્વનિ ત્રિવેદી : ભાર્ગવ પંડ્યા : : હવે પહેલો વરસાદ : (૨) : ભગવતીકુમાર શર્મા : સોલી કાપડિયા : સોલી કાપડીયા : : પહેલા વરસાદમાં ભીના થયા ને કાંઈ : (૩) : વંચિત કુકમાવાળા : નિધિ ધોળકિયા અને નિગમ ઉપાધ્યાય : ડો. ભરત પટેલ : : પહેલો વરસાદ જે માટીને સ્પર્શે : મેઘબિંદુ : વીજલ પટેલ : ( ૪ ) : : પહેલો વરસાદ ઘણી ખમ્મા : હરીન્દ્ર દવે : ( ૫ ) : : સાવ અચાનક મૂશળધારે : તુષાર શુક્લ : સોલી કાપડિયા : ( ૬ ) : : વર્ષા ગીતો : PART (VII) : :

https://youtu.be/iWn_EHFIY_s નન્નાના નન્ના … વુઉઅ નન્નાના નન્ના … … … વરસનો આ પહેલો વરસતો વરસાદ  🌧️  🌧️  🌧️ જોઈ વરસાદને આવી તારી યાદ  ( X2 ) . આ વેરી વરસાદે આવી તારી યાદ ( ૨ )  🌧️  🌧️  🌧️ ખુલ્લા કરી હાથે ઝરમર વરસાદે . બંધ બે આંખે ઝૂમું જોઈ આકાશે . એક જ શ્ર્વાસેContinue reading “અષાઢના ગીતો : વરસનો આ પહેલો વરસતો વરસાદ : (૧) : રાજેશ કનામિયા : સાંત્વનિ ત્રિવેદી : ભાર્ગવ પંડ્યા : : હવે પહેલો વરસાદ : (૨) : ભગવતીકુમાર શર્મા : સોલી કાપડિયા : સોલી કાપડીયા : : પહેલા વરસાદમાં ભીના થયા ને કાંઈ : (૩) : વંચિત કુકમાવાળા : નિધિ ધોળકિયા અને નિગમ ઉપાધ્યાય : ડો. ભરત પટેલ : : પહેલો વરસાદ જે માટીને સ્પર્શે : મેઘબિંદુ : વીજલ પટેલ : ( ૪ ) : : પહેલો વરસાદ ઘણી ખમ્મા : હરીન્દ્ર દવે : ( ૫ ) : : સાવ અચાનક મૂશળધારે : તુષાર શુક્લ : સોલી કાપડિયા : ( ૬ ) : : વર્ષા ગીતો : PART (VII) : :”

અષાઢના ગીત : : ઓ બરસા કે પહલે બાદલ : ૧૯૪૫ : (૧) : જગમોહન (સૂરસાગર) : ફૈયાઝ હાશમી : કમલ દાસ ગુપ્તા : : અષાઢસ્ય પ્રથમ દિવસે : (૨) : સુરેશ દલાલ : પ્રહર વોરા : આલાપ દેસાઈ : : મેઘ દર્શન : ઉમાશંકર જોશી : ( ૩ ) : : હવામાં આજ વહે છે ધરતી કેરી ખુશખુશાલી : નાથાલાલ દવે : સેજલ માંકડ વૈદ્ય : ભાઈલાલ શાહ : સી એન વિદ્યા વિહાર ના  ગીતો : ( ૪ ) : : અષાઢી : : વર્ષા ગીતો : PART (VI) : :

https://youtu.be/k6dQSfdmMys वर्षा के पहले बदलमेरा संदेशा ले जानाओ वर्षा के पहले बदलमेरा संदेशा ले जानाअसुवन की बूंदें बरसकरअसुवन की बूंदें बरसकरअलका नगरी में तुम जाकरखबर मेरी पहुँचानाओ वर्षा के पहले बदलमेरा संदेशा ले जाना मॉल भूमि और आम्रकूट सेविन्ध्याचल विदिशा नगरीऔर होकर आगे पाँव बढ़ानाआग विरह की जहाँ भी पानाआग विरह की जहाँ भी पानाबरसContinue reading “અષાઢના ગીત : : ઓ બરસા કે પહલે બાદલ : ૧૯૪૫ : (૧) : જગમોહન (સૂરસાગર) : ફૈયાઝ હાશમી : કમલ દાસ ગુપ્તા : : અષાઢસ્ય પ્રથમ દિવસે : (૨) : સુરેશ દલાલ : પ્રહર વોરા : આલાપ દેસાઈ : : મેઘ દર્શન : ઉમાશંકર જોશી : ( ૩ ) : : હવામાં આજ વહે છે ધરતી કેરી ખુશખુશાલી : નાથાલાલ દવે : સેજલ માંકડ વૈદ્ય : ભાઈલાલ શાહ : સી એન વિદ્યા વિહાર ના  ગીતો : ( ૪ ) : : અષાઢી : : વર્ષા ગીતો : PART (VI) : :”

Listen To The RHYTHM OF THE FALLING RAIN : John C Gummoe : 1962 (1) : THE CASCADES : : Rhythm Of The Rain ( Live ) : 1990 (2) : Dan Fogelberg : :

https://youtu.be/pt57gA1_W7c Listen to the rhythm of the falling rainTelling me just what a fool I’ve beenI wish that it would go and let me cry in vainAnd let me be alone again The only girl I care about has gone awayLooking for a brand new startBut little does she know that when she left thatContinue reading “Listen To The RHYTHM OF THE FALLING RAIN : John C Gummoe : 1962 (1) : THE CASCADES : : Rhythm Of The Rain ( Live ) : 1990 (2) : Dan Fogelberg : :”

Reflections Of My Life : Marmalade : (1) 1969 (UK) 1970 (US) : Dean Ford : : (2) : Dean Ford : Music : Joe Tansin : :

https://youtu.be/xTeI65yrhGw Reflections Of My LifeMarmalade11 Comments0 TagsTrack “Marmalade”on BandsintownThe changing of sunlight to moonlightReflections of my lifeOh, how they fill my eyes The greetings of people in troubleReflections of my lifeOh, how they fill my eyes Oh, my sorrowsSad tomorrowsTake me back to my own home Oh, my crying (Oh, my crying)Feel I’m dying, dyingTakeContinue reading “Reflections Of My Life : Marmalade : (1) 1969 (UK) 1970 (US) : Dean Ford : : (2) : Dean Ford : Music : Joe Tansin : :”

OLD AND WISE : (1) Live ( August 31 , 2013 ) At Colombia : Colin Blunstone : Alan Parsons & Eric Woolfson : (2) Lyrics Video On Alan Parsons Project (2008-11-10) “Eye in the Sky” Album : : ( 3 ) When You Are Old : William Butler Yeats

https://youtu.be/Ow3cDKwIiMg As far as my eyes can seeThere are Shadows approaching meAnd to those I left behindI wanted you to KnowYou’ve always shared my deepest thoughtsYou follow where I go And oh when I’m old and wiseBitter words mean little to meAutumn Winds will blow right through meAnd someday in the mist of timeWhen theyContinue reading “OLD AND WISE : (1) Live ( August 31 , 2013 ) At Colombia : Colin Blunstone : Alan Parsons & Eric Woolfson : (2) Lyrics Video On Alan Parsons Project (2008-11-10) “Eye in the Sky” Album : : ( 3 ) When You Are Old : William Butler Yeats”

FRIENDSHIP DAY : મિત્રતા દિવસ : ઓગસ્ટે રવિ : First Sunday Of August : : કેટલા હૈયા મહીં કીધો વિસામો દોસ્તો : ( ગઝલ  ) : ગની દહીંવાલા : બિરેન  પુરોહિત : ક્ષેમુ દિવેટીયા : ( ૧ ) : : જરાયે દોસ્તો ખબર નથી કે અમોને શાની સજા મળી છે : મનોજ ખંડેરિયા : અમર ભટ્ટ : ( ૩ ) અ : અમર ભટ્ટ : સં. ગૌરાંગ વ્યાસ ( આલ્બમ કોશિશ ) : ( ૩ ) બ : : જનારા વિહંગમે : મિત્રને  જુદા ગણીને ઓળખ્યા નથી : રઘુવીર ચૌધરી : ( ૪ ) : : ऐ अजनबी दोस्त : अहमद फ़राज़ : ઉર્દુ ગઝલ : હમરાઝ : ( ૫ ) અ  : નિશાંત અકસર ( ૫ ) બ : : મિત્રતા / મૈત્રી ભાવ ના કાવ્ય ગીત : :

કેટલાં હૈયાં મહીં કીધો વિસામો દોસ્તો : ગઝલ : ગની દહીંવાલા : : કેટલાં હૈયાં મહીં કીધો વિસામો, દોસ્તો !યાત્રીએ જોયાં મજાનાં તીર્થધામો, દોસ્તો. સંસ્મરણનાં પુષ્પ હું સૂંઘી રહ્યો, વાંચી રહ્યો;પાંદડીઓ પર હતાં અગણિત નામો, દોસ્તો ! હોઠ પર હરદમ બિરાજો સ્મિતની થઈને લહેર;પાંપણે બિંદુ બની ક્યારેક ઝામો, દોસ્તો ! મારી દુનિયામાંય ધરતી છે, નેContinue reading “FRIENDSHIP DAY : મિત્રતા દિવસ : ઓગસ્ટે રવિ : First Sunday Of August : : કેટલા હૈયા મહીં કીધો વિસામો દોસ્તો : ( ગઝલ  ) : ગની દહીંવાલા : બિરેન  પુરોહિત : ક્ષેમુ દિવેટીયા : ( ૧ ) : : જરાયે દોસ્તો ખબર નથી કે અમોને શાની સજા મળી છે : મનોજ ખંડેરિયા : અમર ભટ્ટ : ( ૩ ) અ : અમર ભટ્ટ : સં. ગૌરાંગ વ્યાસ ( આલ્બમ કોશિશ ) : ( ૩ ) બ : : જનારા વિહંગમે : મિત્રને  જુદા ગણીને ઓળખ્યા નથી : રઘુવીર ચૌધરી : ( ૪ ) : : ऐ अजनबी दोस्त : अहमद फ़राज़ : ઉર્દુ ગઝલ : હમરાઝ : ( ૫ ) અ  : નિશાંત અકસર ( ૫ ) બ : : મિત્રતા / મૈત્રી ભાવ ના કાવ્ય ગીત : :”

અષાઢ ના ગીત : : એ જી , અષાઢે તણખલું ના તોડીએ  જી : ઉશનસ્ : ઓસમાણ મીર : અમર ભટ્ટ :  ( ૧ ) : : ગાયત્રી  ભટ્ટ : રાગ મહેતા અને ઝલક પંડ્યા : ( ૨ ) : : ન તારું ન મારું , ચોમાસે સંગાથે : ( ૩ ) : ગાર્ગી વોરા : : તારા વિનાનું  મારું પહેલું ચોમાસું : એષા દાદાવાળા : ( ૪ ) : : વર્ષા ગીત PART (V) : :

  https://share.google/ywRq33XK4ooHiZRYe અષાઢે : ઉશનસ્ : : સ્વર : ઓસમાણ મીર સ્વરાંકન : અમર ભટ્ટ : : સંગીત નિયોજન : અમિત ઠક્કર : :  આલ્બમ :  હરિ ને સંગે એ જી ,અષાઢે તણખલું ના તોડીએ જી,એ જી, એ તો ફૂટતું રે ઘાસ,એમાં ધરતીના શ્વાસ,એની પત્તીની પીમળમાં પોઢીએ જી…અષાઢે તણખલું ના તોડીએ જી. પ્રભાતે પછેડિયું નાContinue reading “અષાઢ ના ગીત : : એ જી , અષાઢે તણખલું ના તોડીએ  જી : ઉશનસ્ : ઓસમાણ મીર : અમર ભટ્ટ :  ( ૧ ) : : ગાયત્રી  ભટ્ટ : રાગ મહેતા અને ઝલક પંડ્યા : ( ૨ ) : : ન તારું ન મારું , ચોમાસે સંગાથે : ( ૩ ) : ગાર્ગી વોરા : : તારા વિનાનું  મારું પહેલું ચોમાસું : એષા દાદાવાળા : ( ૪ ) : : વર્ષા ગીત PART (V) : :”

Create your own website, free on WordPress.com.Create your own website.
Start free