https://youtu.be/0xMBs3Pxcuo 🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️ 🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️ ઘિર આયી હૈ કારિ બદરિયા (૨) હાઆઅઅ , રાધે બિન લાગે ન મોરા જિયા (X૨) 🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️ 🌧️🌧️ છિન જમનાતટ , છિન કુંજન મેં (૨) બિરહ વ્યથા સે , બિરહ વ્યથા સે ડરતા હૈ મનવા અઅ , રાધે બિન લાગે ન મોરા જિયા . ઘિર આયી હૈ કારિ બદરિયા (૨) હાઆઅઅ , રાધેContinue reading “ઘિર આઈ હૈ કારિ બદરિયા , રાધે બિન લાગે ન મોરા જિયા : (૧) : સોમાલિ મુખરજી : કજરિ : : કહાના આવે તારી યાદ : (૨) : ફાલ્ગુની શેઠ : અજીત શેઠ : : અધરાતે મધરાતે .. રાધાનું નામ યાદ આવ્યું : (૩) : હરીન્દ્ર દવે : ઝરણાં વ્યાસ : ઉદયન મારું : : ભાદ્રપદી : : વર્ષા ગીત : PART ( XL ) : :”
Tag Archives: ગોકુળ
ઓ ગોકુળ ના નિવાસી : (૧) : ભૂપેન્દ્ર વકીલ : શૌનક પંડ્યા : સુનીલ રેવર : : અહો ! મોરપિચ્છ મંજીરા વાગે છે; ક્યાંક મીરાંબાઈ હોય એમ લાગે છે : (૨) : પન્ના નાયક : ઐશ્વર્યા મજમુદાર : અમર ભટ્ટ : : ધીરા ધીરા દૂર દૂર ..વાગે છે મંજીરા : (૩) મનોહર ત્રિવેદી : ડો. ભરત પટેલ : : મેં એક અચંબો દીઠો : (૪) સુંદરમ્ : અમર ભટ્ટ : :
ઓ ગોકુળના નિવાસીhttps://m.soundcloud.com/sunil-revar/gokul-na-nivasi અહીં ક્લિક કરીને સાંભળીએ : : ઓ ગોકુળ ના નિવાસી : શૌનક પંડ્યા ના સ્વર માં ગોપી ગીત : : : : ઓ ગોકુળના નિવાસી, આવો વ્યાકુળ પાસેઓ ગોકુળના નિવાસી કહાન કનૈયા આવો વ્યાકુળ પાસેહું તો તુજની પ્યાસી, ઓ ગોકુળ નિવાસી જમના ઘાટે, ગોકુળ વાટે,અંતર કેરી પ્રેમલ જ્વાળેઢૂંઢી રહી છું વાટે ઘાટેઓContinue reading “ઓ ગોકુળ ના નિવાસી : (૧) : ભૂપેન્દ્ર વકીલ : શૌનક પંડ્યા : સુનીલ રેવર : : અહો ! મોરપિચ્છ મંજીરા વાગે છે; ક્યાંક મીરાંબાઈ હોય એમ લાગે છે : (૨) : પન્ના નાયક : ઐશ્વર્યા મજમુદાર : અમર ભટ્ટ : : ધીરા ધીરા દૂર દૂર ..વાગે છે મંજીરા : (૩) મનોહર ત્રિવેદી : ડો. ભરત પટેલ : : મેં એક અચંબો દીઠો : (૪) સુંદરમ્ : અમર ભટ્ટ : :”
શ્રાવણ ના ગીત : : શ્રાવણની એ સાંજ હતી : અવિનાશ વ્યાસ : સાધના સરગમ : ગૌરાંગ વ્યાસ : ( ૧ ) અ : : આનલ વસાવડા : ( ૧ ) બ : : શ્રાવણ ની સાંજ નો તડકો ઢોળાયો : ( ૨ ) : પ્રિયકાન્ત મણિયાર : : શ્રાવણી મધ્યાહ્ને : રાજેન્દ્ર શાહ : ( ૩ ) : ગુલાબ મારા કોણ લેશે ? : ( ૪ ) મહેશ દવે : : શ્રાવણી સંધિકા એ : ( ૫ ) : રાજેન્દ્ર શાહ : : વર્ષા ગીત : PART ( XXIII ) : :
https://youtu.be/0ZRdx8hGgAQ?si=uCeehbiyo_ZlziSo શ્રાવણની એ સાંજ હતી શ્રાવણની એ સાંજ હતી, શ્રાવણની એ સાંજ હતીસરક્યાં સાળુડે સંતાયા લોચનમાં કઇ લાજ હતીશ્રાવણની એ સાંજ હતી…. આંખ કટોરે રંગ આંસુનો, પાંપણ કેરી પીંછીએ રંગે રંગાયી સંધ્યા અંતરનો અંદાઝ હતીશ્રાવણની એ સાંજ હતી…. શ્યામલ નભ ઘનશ્યામ થઇને છેડે મુરલી શ્રાવણનીઘન ગગનમાં સર્જાયી જાણે ગલી ગોકુળ વૃંદાવનનીનીતરતી વર્ષા ઘેલી કોઇ ગોપીનોContinue reading “શ્રાવણ ના ગીત : : શ્રાવણની એ સાંજ હતી : અવિનાશ વ્યાસ : સાધના સરગમ : ગૌરાંગ વ્યાસ : ( ૧ ) અ : : આનલ વસાવડા : ( ૧ ) બ : : શ્રાવણ ની સાંજ નો તડકો ઢોળાયો : ( ૨ ) : પ્રિયકાન્ત મણિયાર : : શ્રાવણી મધ્યાહ્ને : રાજેન્દ્ર શાહ : ( ૩ ) : ગુલાબ મારા કોણ લેશે ? : ( ૪ ) મહેશ દવે : : શ્રાવણી સંધિકા એ : ( ૫ ) : રાજેન્દ્ર શાહ : : વર્ષા ગીત : PART ( XXIII ) : :”
શ્રાવણ ના ગીત : : વા વાયા ને વાદળ ઉમટ્યા : (૧) : નરસિંહ મહેતા : આ અને ઓ અને ગાયક વૃંદ (Unknown) : : વાદલડી વરસી રે સરોવર છલી વળ્યાં : (૨) : લોકગીત : હેમા દેસાઇ અને ગાયક વૃંદ : : વા વાયા ને વાદલડી વરસી રે ( Fusion : સંયોજીત રાસ ગીત ) : (૩) : સાંત્વનિ ત્રિવેદી : આકાશ પરમાર : : વર્ષા ગીત : PART ( XXI )
https://drive.google.com/file/d/1rhe_1DaBTeufRTRm4DcCUDZZaxV6tczy/view?usp=drivesdk વાયા ને વાદળ ઊમટ્યા વા વાયા ને વાદળ ઊમટ્યાગોકુળમાં ટહુક્યા મોરમળવા આવો સુંદિરવર શામળિયા તમે મળવા ન આવો શા માટે?તમે મળવા ન આવો શા માટે?ન આવો તો નંદજીની આણ!મળવા આવો સુંદિરવર શામળિયા તમે ગોકુળમાં ગૌધન ચારંતાતમે ગોકુળમાં ગૌધન ચારંતાતમે છો સદાયના ચોરમળવા આવો સુંદિરવર શામળિયા તમે કાળી તે કામળી ઓઢંતા તમે કાળી તેContinue reading “શ્રાવણ ના ગીત : : વા વાયા ને વાદળ ઉમટ્યા : (૧) : નરસિંહ મહેતા : આ અને ઓ અને ગાયક વૃંદ (Unknown) : : વાદલડી વરસી રે સરોવર છલી વળ્યાં : (૨) : લોકગીત : હેમા દેસાઇ અને ગાયક વૃંદ : : વા વાયા ને વાદલડી વરસી રે ( Fusion : સંયોજીત રાસ ગીત ) : (૩) : સાંત્વનિ ત્રિવેદી : આકાશ પરમાર : : વર્ષા ગીત : PART ( XXI )”
શ્રાવણ ના ગીત : : આજ ભીંજાવું શું છે જાણ્યું વર્ષા એ કરી કમાલ : : નીલેશ રાણા : નિશા કાપડિયા : ( ૧ ) : વરસાદ ભીંજવે : (૨) : રમેશ પારેખ : ગાયક વૃંદ : ( ૨ ) : દક્ષેશ ધ્રુવ : ગાયક વૃંદ ( મેઘ સપ્તક ) : ( ૩ ) : દક્ષેશ ધ્રુવ : : નાદ બ્રહ્મ ગાયક વૃંદ : ક્ષેમુ દિવેટીયા : ( ૪ ) : : દ્વિજ નાયક અને મુદ્રા જોશી દવે : ઓજસ ભટ્ટ : ( ૫ ) : : વર્ષા ગીત : PART ( XIX ) : :
આજ ભીંજાવું : નીલેશ રાણા સ્વર : નિશા કાપડીઆ આજ ભીંજાવું શું છે જાણ્યુંવર્ષાએ કરી કમાલમારે આંગણ સાગર વરસેલઈને નદીઓનું વ્હાલ સોળ વર્ષની વર્ષા નાચેપહેરી મસ્ત પવનના ઝાંઝરઉમંગોની લચકાતી કમર પરપીડાની છલકે છે ગાગરવાત ચડઢી વંટોળે ને હું થઈ ગઈ માલામાલજડયું અચાનક ગોપિત ઝરણું, વર્ષાએ કરી કમાલ આભઅરીસે મીટ જો માંડીકાયા થઈ કંકુવરણીફોરાં અડતાં મહેકયાContinue reading “શ્રાવણ ના ગીત : : આજ ભીંજાવું શું છે જાણ્યું વર્ષા એ કરી કમાલ : : નીલેશ રાણા : નિશા કાપડિયા : ( ૧ ) : વરસાદ ભીંજવે : (૨) : રમેશ પારેખ : ગાયક વૃંદ : ( ૨ ) : દક્ષેશ ધ્રુવ : ગાયક વૃંદ ( મેઘ સપ્તક ) : ( ૩ ) : દક્ષેશ ધ્રુવ : : નાદ બ્રહ્મ ગાયક વૃંદ : ક્ષેમુ દિવેટીયા : ( ૪ ) : : દ્વિજ નાયક અને મુદ્રા જોશી દવે : ઓજસ ભટ્ટ : ( ૫ ) : : વર્ષા ગીત : PART ( XIX ) : :”