
ગુર્જરીના ગૃહ કુંજે : સુન્દરમ્ :
ગુર્જરીના ગૃહ કુંજે : સુન્દરમ્ : અર્થ નિર્દેશ આસ્વાદ કાવ્યાર્થ વિચાર વિ જયરાજ પૂણે ઈન્ડિયા પેન્ડિંગ .. .

ગુર્જરીના ગૃહ કુંજે : સુન્દરમ્ :
ગુર્જરીના ગૃહ કુંજે : સુન્દરમ્ : અર્થ નિર્દેશ આસ્વાદ કાવ્યાર્થ વિચાર વિ જયરાજ પૂણે ઈન્ડિયા પેન્ડિંગ .. .


બહુરૂપિણી : સુન્દરમ્ :
બહુરૂપિણી : સુન્દરમ્ : અર્થ નિર્દેશ આસ્વાદ કાવ્યાર્થ વિચાર વિ જયરાજ પૂણે ઈન્ડિયા પેન્ડિંગ .. .

સાંઝને સમે : સુન્દરમ્ :
સાંઝને સમે : સુન્દરમ્ : અર્થ નિર્દેશ આસ્વાદ કાવ્યાર્થ વિચાર વિ જયરાજ પૂણે ઈન્ડિયા પેન્ડિંગ .. .

કોક આવે છે : સુન્દરમ્ : અર્થ નિર્દેશ આસ્વાદ કાવ્યાર્થ વિચાર વિ જયરાજ પૂણે ઈન્ડિયા પેન્ડિંગ .. .

ભવભવને ઘાટે : સુન્દરમ્ : અર્થ નિર્દેશ આસ્વાદ કાવ્યાર્થ વિચાર વિ જયરાજ પૂણે ઈન્ડિયા પેન્ડિંગ .. .

આજે પ્રભાત પ્હોર : સુંદરમ્ :
આજે પ્રભાત પ્હોર સુંદરમ્ : અર્થ નિર્દેશ આસ્વાદ કાવ્યાર્થ વિચાર વિ જયરાજ પૂણે ઈન્ડિયા પેન્ડિંગ .. .




વિરાટની પગલી : સુંદરમ્ :
વિરાટની પગલી : સુંદરમ્ : અર્થ નિર્દેશ આસ્વાદ કાવ્યાર્થ વિચાર વિ જયરાજ પૂણે ઈન્ડિયા પેન્ડિંગ .. .

જીવનજ્યોત જગાવો : સુન્દરમ્
જીવનજ્યોત જગાવો
પ્રભુ હે, જીવનજ્યોત જગાવો,
ટચુકડી આ આંગળીઓમાં ઝાઝું જોર જમાવો,
આ નાનકડા પગને વેગે ભમતા જગત બનાવો,
અમને રડવડતાં શિખવાડો. ( ૧ )
વણદીવે અંધારે આંખે તેજ ભરાવો,
વણજહાજે દરિયાને તરવા બળ બાહુમાં આપો,
અમને ઝળહળતાં શિખવાડો. ( ૨ )
ઊગતાં અમ મનનાં ફૂલડાંને રસથી સભર બનાવો,
જીવનના રંગો ત્યાં ભરવા પિચ્છી તમારી ચલાવો.
અમને મઘમઘતાં શિખવાડો. ( ૩ )
ઉરની સાંકડલી શેરીના પંથ વિશાળ રચાવો,
હૈયાના ઝરણા નાનાને સાગર જેવું બનાવો,
અમને ગરજતાં શિખવાડો. ( ૪ )
અમ જીવનની વાદળી નાની આભ વિષે જ ઉડાવો,
સ્નેહ-શક્તિ-બલિદાન નીરથી ભરચક ધાર ઝરાવો,
અમને સ્થળસ્થળમાં વરસાવો. ( ૫ )
— સુંદરમ્
વસુધા ( ૧૯૩૯ )
સ્રોત કુમાર ( અંક ૧૩૩ ) : પ્રથમ વીસીનાં કાવ્યો : પૃષ્ઠ 60
પ્રકાશક : કુમાર કાર્યાલય લિમિટેડ , વર્ષ : 1991
જીવનજયોત જગાવો : સુંદરમ્ : : સ્વર અને ઢાળ : હર્ષિત ત્રિવેદી : : યુ ટ્યુબ રિલીઝ ૨૫ / ૯ / ૨૦૨૪ : : અહીં નીચે ક્લિક કરીને સાંભળીએ : : : : https://youtu.be/bcrryDn-aJY?si=uvYdK_saxipxCr0a
જીવનજયોત જગાવો : સુંદરમ્ : અર્થ નિર્દેશ આસ્વાદ કાવ્યાર્થ વિચાર વિ જયરાજ પૂણે ઈન્ડિયા પેન્ડિંગ .. .

તારી વસંતની વાંસલડી : સુંદરમ્ : ગોપ વંદના : : યુ ટ્યુબ રિલીઝ ૨૭ / ૫ / ૨૦૨૪ : : અહીં નીચે ક્લિક કરીને સાંભળીએ : : : : https://youtu.be/DpjvqaeJiJM?si=_3rVAo1QYcFFxJSa
તારી વસંતની વાંસલડી : સુંદરમ્ : અર્થ નિર્દેશ આસ્વાદ કાવ્યાર્થ વિચાર વિ જયરાજ પૂણે ઈન્ડિયા પેન્ડિંગ.. .
તુજ પગલી ઢૂઢંતા પ્રભુજી ભમું ભમું હું ગલી ગલી .
જગતનગરની ગલી ગલી , જગતનગરની ગલી ગલી .
ગગન ભુવન ની શેરી શેરીએ , ગગન ભુવન ની શેરી શેરીએ ;
તેજ તિમિર ની દેરી દેરીએ , તેજ તિમિર ની દેરી દેરીએ
રખડું ભટકું ગલી ગલી , રખડું ભટકું ગલી ગલી .
જગતનગરની ગલી ગલી , જગતનગરની ગલી ગલી .
અંબરચુંબી મહેલ મેડીએ , અંબરચુંબી મહેલ મેડીએ ;
ઘનવન વનની ગીચ કેડીએ , ઘનવન વનની ગીચ કેડીએ
તલસત ભટકું ગલી ગલી , તલસત ભટકું ગલી ગલી .
જગતનગરની ગલી ગલી , જગતનગરની ગલી ગલી .
કોમળ કોમળ તરું કૂંપળિયે , કોમળ કોમળ તરું કૂંપળિયે ;
પરિમલ પૂર્યા પુષ્પ – પગથિયે , પરિમલ પૂર્યા પુષ્પ – પગથિયે
અથડું ભટકું ગલી ગલી , અથડું ભટકું ગલી ગલી .
જગતનગરની ગલી ગલી , જગતનગરની ગલી ગલી .
મન મનની મ્હોરી વલ્લરિએ , મન મનની મ્હોરી વલ્લરિએ ;
જન જનની અંતર ઓસરિએ , જન જનની અંતર ઓસરિએ
મુર્છિત ભટકું ગલી ગલી , મુર્છિત ભટકું ગલી ગલી .
જગતનગરની ગલી ગલી , જગતનગરની ગલી ગલી .
તુજ પગલી ઢૂઢંતા પ્રભુજી ભમું ભમું હું ગલી ગલી .
જગતભરની ગલી ગલી , જગતભરની ગલી ગલી .
— સુંદરમ્
અન્ય કાવ્યો.
તુજ પગલી ઢૂઢંતા , પ્રભુજી : સુંદરમ્ : : સ્વર : ભદ્રાબેન સવાઈ : : સ્વરાંકન ( ઢાળ ) : ટ્રેડિશનલ : યુ ટ્યુબ રિલીઝ ૨ / ૮ / ૨૦૨૪ : : અહીં નીચે ક્લિક કરીને સાંભળીએ : : : : https://youtu.be/_cKAnuL7Zpg?si=-9YyuEXIPjz-AxXq
તુજ પગલી ઢૂઢંતા , પ્રભુજી : સુંદરમ્ : અર્થ નિર્દેશ આસ્વાદ કાવ્યાર્થ વિચાર વિ જયરાજ પૂણે ઈન્ડિયા પેન્ડિંગ .. .
Have a WordPress.com account? Log in now.