માધવ તું બેઠો દેવા : તો અમને લેવામાં શી હાન : સુન્દરમ્ : : : : માધવ ! તુ બેઠો દેવા તો
અમને લેવામાં શી હાન ?
તું બેઠો ગાવાતો આતુર તત્પર આ અમ કાન
કં‘ઇ અઢળક જયોત ગગનની,
આ તમતુલના કંઇ ખગની,
કંઇ ગુપ્ત પ્રજળતી લગની,
તવ રાસ ચગે રળિયાત..માધવ
આ જમુના જળને ઘાટે,
આ વૃંદાવનની વાટે,
શું નિર્મિત હશે લલાટે
તારી મધુર અધરની આણ..માધવ
-સુન્દરમ
માધવ તું બેઠો દેવા : તો અમને લેવામાં શી હાન : સુન્દરમ્ : : સ્વર : રાસબિહારી દેસાઈ : : ગીત સંનિધી કાર્યક્રમ : : યુ ટ્યુબ રિલીઝ ૨૪ / ૪ / ૨૦૨૪ : : અહીં નીચે ક્લિક કરીને સાંભળીએ : : : :
https://youtu.be/R5kCAbnJSOM?si=PyKgbw413cWx228p
માધવ તું બેઠો દેવા : તો અમને લેવામાં શી હાન : સુન્દરમ્ : : સ્વર : ડો. દર્શના ભચેચ -ઝાલા : : સંગીત નિયોજન : અમિત ઠક્કર : : ઉદઘોષક : વિનોદ જોષી : : આલ્બમ : અંતરના અજવાળાં ( ૧૬ / ૧૦ / ૨૦૧૬ ) : : યુ ટ્યુબ રિલીઝ ( CDBaby )૧૫ / ૧૨ / ૨૦૧૬ : : અહીં નીચે ક્લિક કરીને સાંભળીએ : : : : https://youtu.be/5wy2-7ZgmzI?si=1urPxVNz5wfmJrOc