https://drive.google.com/file/d/1DgU-tCb4fLao73vb9u_jZd-ioHhJ0KHG/view?usp=drivesdk ભીનું ભીનું અંધારુંને વર્ષાનું વાલમાસપના સુકાઈ ગયા ભીનાં રૂમાલમાં ભીની ભીની ધરતીને ભીનું ભીનું આભએની વાદળીનો ગંજ ઘટાટોપ- હો મારા વાલમાતું યે ઝૂરે ને હું યે ઝૂરું ઝરમરિયા તાલમાંસપના સુકાઈ ગયા ભીનાં રૂમાલમાં ભીની ભીની ઢેલડ ને, થનગનતો મોરકેવો નાચે ગુલતાન છમાછમ – હો મારા વાલમામોસમ છે મદઘેલી તરવરિયા તાલમાંગલગોટા કરમાણાં ગોર ગોરા ગાલમાંContinue reading “ભીનું ભીનું અંધારું વ્હાલમા : (૧) : વેણીભાઈ પુરોહિત : કૌમુદી મુનશી અને ગાયક વૃંદ : નવીન શાહ : : શ્રાવણ ના મેળામાં .. વરસીને મન ભીનું કીધું : (૨) : ધનજીભાઈ પટેલ : નિશા (ઉપાધ્યાય) કાપડિયા : સોલી કાપડિયા : : શ્રાવણી : વર્ષા ગીત : PART ( XXXIII ) : :”