ગોરી મોરી, ફાગણ ફાલ્યો જાય…ગોરી મોરી, ફાગણ ફાલ્યો જાય કે ચૈતર કોણે દીઠો રે હોવ્હાલા મોરા જોબન ઝોલાં ખાય કે ઝૂલણો લાગે મીઠો રે હોગોરી મોરી હૈયાં ઢળી ઢળી જાય કે ઝૂલશો ક્યાં લગી રે હોવ્હાલા મોરા ઝૂલણો મેલ્યો ન જાય કે ઝૂલશું જિન્દગી રે હોગોરી મોરી ચૈતર ચાલ્યો જાય કે વૈશાખ વહી જશે રેContinue reading “ગોરી મોરી ફાગણ ફાલ્યો જાય … : ઉમાશંકર જોશી : પ્રણવ મહેતા અને બીના મહેતા : ભાઈલાલભાઈ શાહ : ( ૧ ) : : દીપાલી સોમૈયા અને સૌમિલ મુનશી : ભાઈલાલભાઈ શાહ : ( ૨ ) : : સી એન વિદ્યા વિહાર ના ગીતો : :”
Tag Archives: આષાઢ
શ્રાવણ ના ગીત : હે જી એવાં કોરાં રે અષાઢ શ્રાવણ કોરાં રે : (૧) : શિવરાજ આકાશ : નયનેશ જાની : : (૨) : અનુપા પોટા : નયનેશ જાની : : ટહુકે છે લીલીછમ ડાળ ( વરસાદ તો ક્યારનો રહી ગયો , હાલ ) : (૩) : અનિલ જોશી : ફાલ્ગુની શેઠ : અજિત શેઠ : : શ્રાવણી : વર્ષા ગીત : PART (XI) : :
https://drive.google.com/file/d/0B9mFHXBNkH3rOVFjamROS2puM1k/view?usp=drivesdk&resourcekey=0-GTtqjLfVhPe-iK0k_qFM8w હે જી એવા કોરાં રે અષાઢ, શ્રાવણ કોરાં હો જીહે જી એવા મેહુલીયા વરસેને હૈયા કોરાં હો જી. હે અમને હાંભરે મેળાને હાંભરે ફરતા એ ચકડોળમેળે મનડું ના લાગે ભમતો મનડાનો મોર.હે જી તમે દૂર દેશાવાર, નથી કંઈ ઓરા હો જી,હે જી એવા મેહુલીયા વરસેને હૈયા કોરાં હો જી.હે જી એવા કોરાં રે અષાઢ..Continue reading “શ્રાવણ ના ગીત : હે જી એવાં કોરાં રે અષાઢ શ્રાવણ કોરાં રે : (૧) : શિવરાજ આકાશ : નયનેશ જાની : : (૨) : અનુપા પોટા : નયનેશ જાની : : ટહુકે છે લીલીછમ ડાળ ( વરસાદ તો ક્યારનો રહી ગયો , હાલ ) : (૩) : અનિલ જોશી : ફાલ્ગુની શેઠ : અજિત શેઠ : : શ્રાવણી : વર્ષા ગીત : PART (XI) : :”