શૂન્યતામાં પાનખર ફરતી રહી : આદિલ મન્સૂરી : શ્રૃતિ ગાયક વૃંદ : ગૌરાંગ વ્યાસ : ( ૧ ) : પાનખર નું કાવ્ય ગીત : : મળે ન મળે : નદીની રેતમાં રમતું નગર મળે ન મળે : ગઝલ  : આદિલ મન્સૂરી : પુરુષોત્તમ ઉપાધ્યાય : ( ૨ ) એ : શેખર સેન : પારસ નાથ, અતુલ રાનિન્ગા : ( ૨ ) બિ : : ગઝલ : : અનિકેત ખાંડેકર : ૨ ( સિ ) : : આમ ગણો તો કશું નહીં : દલપત પઢિયાર : ગાર્ગી વોરા : ભરત પટેલ : ( ૩ ) : : તારું શહેર તો સૂર્ય નો ભીનો ઉજાગરો : ( ગઝલ ) : કૈલાસ પંડિત : આસિત : ( ૪ ) નગર કાવ્ય ગીત : :

શૂન્યતામાં પાનખર ફરતી રહી શૂન્યતામાં  પાનખર   ફરતી   રહીપાંદડીઓ   આભથી  ખરતી  રહી ને  પવનનું  વસ્ત્ર  ભીનું  થઇ  ગયુંચાંદનીની  આંખ    નીતરતી   રહી સૂર્ય    સંકોચાઈને  સપનું   બન્યોકે   વિરહની  રાત  વિસ્તરતી રહી મૌનની   ભીનાશને   માણ્યા   કરીજુલ્ફમાં  બસ અંગુલિ  ફરતી રહી હું   સમયની   રેતમાં  ડૂબી   ગયોમૃગજળે  મારી તૃષા  તરતી   રહી તેજ  ઊંડાણોમાં ખળભળતું  રહ્યુંકામનાઓ   આંખમાં   ઠરતી  રહી આપણો  સંબંધ તો Continue reading “શૂન્યતામાં પાનખર ફરતી રહી : આદિલ મન્સૂરી : શ્રૃતિ ગાયક વૃંદ : ગૌરાંગ વ્યાસ : ( ૧ ) : પાનખર નું કાવ્ય ગીત : : મળે ન મળે : નદીની રેતમાં રમતું નગર મળે ન મળે : ગઝલ  : આદિલ મન્સૂરી : પુરુષોત્તમ ઉપાધ્યાય : ( ૨ ) એ : શેખર સેન : પારસ નાથ, અતુલ રાનિન્ગા : ( ૨ ) બિ : : ગઝલ : : અનિકેત ખાંડેકર : ૨ ( સિ ) : : આમ ગણો તો કશું નહીં : દલપત પઢિયાર : ગાર્ગી વોરા : ભરત પટેલ : ( ૩ ) : : તારું શહેર તો સૂર્ય નો ભીનો ઉજાગરો : ( ગઝલ ) : કૈલાસ પંડિત : આસિત : ( ૪ ) નગર કાવ્ય ગીત : :”

Design a site like this with WordPress.com
Get started