https://drive.google.com/file/d/17nMb6G7JzU5P2SMoNocFsB4hYFq4Gpgd/view?usp=drivesdk મજબૂરી કેવી ડાળની મજબૂરી કેવી ડાળની મજબૂરી કેવી ડાળની, બટકી ય ના શકેએનાં ખરેલાં પાનને અડકી ય ના શકે એવા છે ચ્હેરા કૈંક જે છૂટે ન દ્રષ્ટિથી,ભીતે છબિની જેમ તે ટકી ય ના શકે વહેતી રહી અવાજની સરવાણીઓ ભીતર,કંઠે ડૂમો છે એવો કે ત્રબકી ય ના શકે કાયમ ખૂલી રહે છે પ્રતીક્ષાની ટેવથી,આંખો હવેContinue reading “મજબૂરી કેવી ડાળ ની : મનોજ ખંડેરિયા : આલાપ દેસાઈ : અમર ભટ્ટ : : વસંત ના ગીત : :”
Tag Archives: પાનખર
શૂન્યતામાં પાનખર ફરતી રહી : આદિલ મન્સૂરી : શ્રૃતિ ગાયક વૃંદ : ગૌરાંગ વ્યાસ : ( ૧ ) : પાનખર નું કાવ્ય ગીત : : મળે ન મળે : નદીની રેતમાં રમતું નગર મળે ન મળે : ગઝલ : આદિલ મન્સૂરી : પુરુષોત્તમ ઉપાધ્યાય : ( ૨ ) એ : શેખર સેન : પારસ નાથ, અતુલ રાનિન્ગા : ( ૨ ) બિ : : ગઝલ : : અનિકેત ખાંડેકર : ૨ ( સિ ) : : આમ ગણો તો કશું નહીં : દલપત પઢિયાર : ગાર્ગી વોરા : ભરત પટેલ : ( ૩ ) : : નગર કાવ્ય ગીત : :
શૂન્યતામાં પાનખર ફરતી રહી શૂન્યતામાં પાનખર ફરતી રહીપાંદડીઓ આભથી ખરતી રહી ને પવનનું વસ્ત્ર ભીનું થઇ ગયુંચાંદનીની આંખ નીતરતી રહી સૂર્ય સંકોચાઈને સપનું બન્યોકે વિરહની રાત વિસ્તરતી રહી મૌનની ભીનાશને માણ્યા કરીજુલ્ફમાં બસ અંગુલિ ફરતી રહી હું સમયની રેતમાં ડૂબી ગયોમૃગજળે મારી તૃષા તરતી રહી તેજ ઊંડાણોમાં ખળભળતું રહ્યુંકામનાઓ આંખમાં ઠરતી રહી આપણો સંબંધ તો Continue reading “શૂન્યતામાં પાનખર ફરતી રહી : આદિલ મન્સૂરી : શ્રૃતિ ગાયક વૃંદ : ગૌરાંગ વ્યાસ : ( ૧ ) : પાનખર નું કાવ્ય ગીત : : મળે ન મળે : નદીની રેતમાં રમતું નગર મળે ન મળે : ગઝલ : આદિલ મન્સૂરી : પુરુષોત્તમ ઉપાધ્યાય : ( ૨ ) એ : શેખર સેન : પારસ નાથ, અતુલ રાનિન્ગા : ( ૨ ) બિ : : ગઝલ : : અનિકેત ખાંડેકર : ૨ ( સિ ) : : આમ ગણો તો કશું નહીં : દલપત પઢિયાર : ગાર્ગી વોરા : ભરત પટેલ : ( ૩ ) : : નગર કાવ્ય ગીત : :”