કેવડિયા નો કાંટો : રાજેન્દ્ર શાહ :  સરોજ ગુંદાણી : ( ૧ ) : : માધવી મેહતા : સં. નિયોજન : કુમાર મજમુદાર : ( ૨ ) : અજીત મરચન્ટ : : કેવડા  ફૂલ નું ગીત : :   ભાદ્રપદી : વર્ષા ગીત : PART ( IXXXX ) : :

https://drive.google.com/file/d/1a78AuZw7zC0diawHAz72gxOfSYD-g5So/view?usp=drivesdk કેવડિયાનો કાંટો અમને વનવગડામાં વાગ્યો રેમૂઈ રે એની મ્હેક કલેજે દવ ઝાઝેરો લાગ્યો રે બાવળિયાની શૂળ હોય તો ખણી કાઢીએ મૂળકેર થોરના કાંટા અમને કાંકરિયાળી ધૂળ આ તો અણદીઠાનો અંગે (અંગે) ખટકો જાલિમ જાગ્યો રેકેવડિયાનો કાંટો અમને વનવગડામાં વાગ્યો રે તાવ હોય જો કડો ટાઢિયો કવાથ કુલડી ભરીએ રેવાંતરિયો વળગાડ હોય તો ભૂવો કરીContinue reading “કેવડિયા નો કાંટો : રાજેન્દ્ર શાહ :  સરોજ ગુંદાણી : ( ૧ ) : : માધવી મેહતા : સં. નિયોજન : કુમાર મજમુદાર : ( ૨ ) : અજીત મરચન્ટ : : કેવડા  ફૂલ નું ગીત : :   ભાદ્રપદી : વર્ષા ગીત : PART ( IXXXX ) : :”

ઓ ગોકુળ ના નિવાસી : (૧) : ભૂપેન્દ્ર વકીલ : શૌનક પંડ્યા : સુનીલ રેવર : : અહો ! મોરપિચ્છ મંજીરા વાગે છે; ક્યાંક મીરાંબાઈ હોય એમ લાગે છે : (૨) : પન્ના નાયક : ઐશ્વર્યા મજમુદાર : અમર ભટ્ટ : : ધીરા ધીરા દૂર દૂર ..વાગે છે મંજીરા : (૩) મનોહર ત્રિવેદી : ડો. ભરત પટેલ : : મેં એક અચંબો દીઠો : (૪) સુંદરમ્ : અમર ભટ્ટ : :

ઓ ગોકુળના નિવાસીhttps://m.soundcloud.com/sunil-revar/gokul-na-nivasi અહીં ક્લિક કરીને સાંભળીએ : : ઓ ગોકુળ ના નિવાસી : શૌનક પંડ્યા ના સ્વર માં ગોપી ગીત : : : : ઓ ગોકુળના નિવાસી, આવો વ્યાકુળ પાસેઓ ગોકુળના નિવાસી કહાન કનૈયા આવો વ્યાકુળ પાસેહું તો તુજની પ્યાસી, ઓ ગોકુળ નિવાસી જમના ઘાટે, ગોકુળ વાટે,અંતર કેરી પ્રેમલ જ્વાળેઢૂંઢી રહી છું વાટે ઘાટેઓContinue reading “ઓ ગોકુળ ના નિવાસી : (૧) : ભૂપેન્દ્ર વકીલ : શૌનક પંડ્યા : સુનીલ રેવર : : અહો ! મોરપિચ્છ મંજીરા વાગે છે; ક્યાંક મીરાંબાઈ હોય એમ લાગે છે : (૨) : પન્ના નાયક : ઐશ્વર્યા મજમુદાર : અમર ભટ્ટ : : ધીરા ધીરા દૂર દૂર ..વાગે છે મંજીરા : (૩) મનોહર ત્રિવેદી : ડો. ભરત પટેલ : : મેં એક અચંબો દીઠો : (૪) સુંદરમ્ : અમર ભટ્ટ : :”

Design a site like this with WordPress.com
Get started