શ્રાવણ ના ગીત : : શ્રાવણની એ સાંજ હતી : અવિનાશ વ્યાસ : સાધના સરગમ : ગૌરાંગ વ્યાસ : ( ૧ ) અ : : આનલ વસાવડા : ( ૧ ) બ : : શ્રાવણ ની સાંજ નો તડકો ઢોળાયો : ( ૨ ) : પ્રિયકાન્ત મણિયાર : :  શ્રાવણી મધ્યાહ્ને :  રાજેન્દ્ર શાહ  : ( ૩ )  :  ગુલાબ મારા કોણ લેશે ?  : ( ૪ )  મહેશ દવે : : શ્રાવણી સંધિકા એ : ( ૫ ) : રાજેન્દ્ર શાહ : : વર્ષા ગીત : PART ( XXIII ) : :

https://youtu.be/0ZRdx8hGgAQ?si=uCeehbiyo_ZlziSo શ્રાવણની એ સાંજ હતી શ્રાવણની એ સાંજ હતી, શ્રાવણની એ સાંજ હતીસરક્યાં સાળુડે સંતાયા લોચનમાં કઇ લાજ હતીશ્રાવણની એ સાંજ હતી…. આંખ કટોરે રંગ આંસુનો, પાંપણ કેરી પીંછીએ રંગે રંગાયી સંધ્યા અંતરનો અંદાઝ હતીશ્રાવણની એ સાંજ હતી…. શ્યામલ નભ ઘનશ્યામ થઇને છેડે મુરલી શ્રાવણનીઘન ગગનમાં સર્જાયી જાણે ગલી ગોકુળ વૃંદાવનનીનીતરતી વર્ષા ઘેલી કોઇ ગોપીનોContinue reading “શ્રાવણ ના ગીત : : શ્રાવણની એ સાંજ હતી : અવિનાશ વ્યાસ : સાધના સરગમ : ગૌરાંગ વ્યાસ : ( ૧ ) અ : : આનલ વસાવડા : ( ૧ ) બ : : શ્રાવણ ની સાંજ નો તડકો ઢોળાયો : ( ૨ ) : પ્રિયકાન્ત મણિયાર : :  શ્રાવણી મધ્યાહ્ને :  રાજેન્દ્ર શાહ  : ( ૩ )  :  ગુલાબ મારા કોણ લેશે ?  : ( ૪ )  મહેશ દવે : : શ્રાવણી સંધિકા એ : ( ૫ ) : રાજેન્દ્ર શાહ : : વર્ષા ગીત : PART ( XXIII ) : :”

શ્રાવણ ના ગીત : : આજ ભીંજાવું શું  છે જાણ્યું વર્ષા એ કરી કમાલ : : નીલેશ રાણા : નિશા કાપડિયા : ( ૧ )  : વરસાદ ભીંજવે : (૨) : રમેશ પારેખ : ગાયક વૃંદ : ( ૨ ) :  દક્ષેશ ધ્રુવ : ગાયક વૃંદ ( મેઘ સપ્તક ) : ( ૩ ) : દક્ષેશ ધ્રુવ : : નાદ બ્રહ્મ ગાયક વૃંદ : ક્ષેમુ દિવેટીયા : ( ૪ ) : : દ્વિજ નાયક અને મુદ્રા જોશી દવે : ઓજસ ભટ્ટ : ( ૫ ) : : વર્ષા ગીત : PART ( XIX ) : :

આજ ભીંજાવું : નીલેશ રાણા સ્વર : નિશા કાપડીઆ આજ ભીંજાવું શું છે જાણ્યુંવર્ષાએ કરી કમાલમારે આંગણ સાગર વરસેલઈને નદીઓનું વ્હાલ સોળ વર્ષની વર્ષા નાચેપહેરી મસ્ત પવનના ઝાંઝરઉમંગોની લચકાતી કમર પરપીડાની છલકે છે ગાગરવાત ચડઢી વંટોળે ને હું થઈ ગઈ માલામાલજડયું અચાનક ગોપિત ઝરણું, વર્ષાએ કરી કમાલ આભઅરીસે મીટ જો માંડીકાયા થઈ કંકુવરણીફોરાં અડતાં મહેકયાContinue reading “શ્રાવણ ના ગીત : : આજ ભીંજાવું શું  છે જાણ્યું વર્ષા એ કરી કમાલ : : નીલેશ રાણા : નિશા કાપડિયા : ( ૧ )  : વરસાદ ભીંજવે : (૨) : રમેશ પારેખ : ગાયક વૃંદ : ( ૨ ) :  દક્ષેશ ધ્રુવ : ગાયક વૃંદ ( મેઘ સપ્તક ) : ( ૩ ) : દક્ષેશ ધ્રુવ : : નાદ બ્રહ્મ ગાયક વૃંદ : ક્ષેમુ દિવેટીયા : ( ૪ ) : : દ્વિજ નાયક અને મુદ્રા જોશી દવે : ઓજસ ભટ્ટ : ( ૫ ) : : વર્ષા ગીત : PART ( XIX ) : :”

શ્રાવણ ના ગીત : : આ કોની મનોરમ દૃષ્ટિ થી આકાશનું અંતર ભીંજાણું : (૧) : ગની દહીંવાલા : બંસરી યોગેન્દ્ર : હરેશ બક્ષી : ઇસુ દેસાઇ : ૧ ( અ ) : : પુરુષોત્તમ ઉપાધ્યાય : ૧ ( બ ) : :  ઘેઘૂર થઇ ગયો છે વર્ષા નો શામિયાણો : ( ૨ ) : ભગવતીકુમાર શર્મા : ગાર્ગી વોરા : આલાપ દેસાઈ : : વર્ષા ગીત : PART ( XVIII ) : :

આ કોની મનોરમ દ્રષ્ટિથી થી આકાશનું અંતર ભીંજાણું ?ધરતીને જતનથી ઓઢેલું નવલું નીલામ્બર ભીંજાણુ. આ ઈંદ્ધધનુની પિચકારી કાં સપ્તરંગમાં ઝબકોળી ?ફાગણ નહિ આ તો શ્રાવણ છે એમાં ય રમી લીધી હોળી ? છંટાઈ ગયા ખુદ વ્યોમ સ્મું ધરતીનું કલેવર ભીંજાણુંધરતીએ જતનથી ઓઢેલું નવલું નીલામ્બર ભીંજાણું કાળી કાળી જલપરીઓની આંખોમાં વીજના ચમકારાત્યાં દૂર ક્ષિતિજે દેખાતા આContinue reading “શ્રાવણ ના ગીત : : આ કોની મનોરમ દૃષ્ટિ થી આકાશનું અંતર ભીંજાણું : (૧) : ગની દહીંવાલા : બંસરી યોગેન્દ્ર : હરેશ બક્ષી : ઇસુ દેસાઇ : ૧ ( અ ) : : પુરુષોત્તમ ઉપાધ્યાય : ૧ ( બ ) : :  ઘેઘૂર થઇ ગયો છે વર્ષા નો શામિયાણો : ( ૨ ) : ભગવતીકુમાર શર્મા : ગાર્ગી વોરા : આલાપ દેસાઈ : : વર્ષા ગીત : PART ( XVIII ) : :”

શ્રાવણના ગીત : : ચાલ , વરસાદની મોસમ છે : (૧) : હરીન્દ્ર દવે : નયન પંચોલી : (૨)અ :  ફાલ્ગુની શેઠ અને ઉત્તંક  ધોળકીયા  : ફાલ્ગુની શેઠ અને ઉત્તંક વોરા : ( ૨ )બ : : ( ૩) : :  સોલી કાપડિયા અને નિશા ઉપાધ્યાય કાપડિયા : સં. આસિત દેસાઈ : ( ૪ ) : મિરાન્દે શાહ : નયન પંચોલી : : ( ૫ ) ચાંદની એ વાદળ થી ગોઠડી કરી : હરીન્દ્ર દવે : ગાર્ગી વોરા : રુદ્રદત્ત ભટ્ટ : સં. નીરવ અને જ્વલંત  : : શ્રાવણી : વર્ષા ગીત : PART ( XIV )

ચાલ, વરસાદની મોસમ છે  : હરીન્દ્ર દવે  : :  સ્વર : ફાલ્ગુની શેઠ અને ઉત્તંક વોરા  : : સ્વરાંકન : નિરૂપમા શેઠ અને અજીત શેઠ : : સંગીત : નીરજ – ઉત્તંક : :  નેરેટીવ વિડિયો એડિટ એન્ડ મેનેજમેન્ટ – અકૈવ માર્કોમ (Akaiv Marcom LLP) : : સંગીત ભવન ટ્રસ્ટ યુ ટ્યુબ રિલીઝ ૯ /Continue reading “શ્રાવણના ગીત : : ચાલ , વરસાદની મોસમ છે : (૧) : હરીન્દ્ર દવે : નયન પંચોલી : (૨)અ :  ફાલ્ગુની શેઠ અને ઉત્તંક  ધોળકીયા  : ફાલ્ગુની શેઠ અને ઉત્તંક વોરા : ( ૨ )બ : : ( ૩) : :  સોલી કાપડિયા અને નિશા ઉપાધ્યાય કાપડિયા : સં. આસિત દેસાઈ : ( ૪ ) : મિરાન્દે શાહ : નયન પંચોલી : : ( ૫ ) ચાંદની એ વાદળ થી ગોઠડી કરી : હરીન્દ્ર દવે : ગાર્ગી વોરા : રુદ્રદત્ત ભટ્ટ : સં. નીરવ અને જ્વલંત  : : શ્રાવણી : વર્ષા ગીત : PART ( XIV )”

શ્રાવણ ના ગીત : : આ શ્રાવણિયા ના જલ વરસે : શ્રાવણી ઝરમર નું ગીત : (૧) : હેમંત દેસાઈ : શ્રૃતિ ગાયક વૃંદ : ક્ષેમુ દિવેટિયા : : પ્રીત્યું તો શ્રાવણની સાંજ મોરી  સૈયર : સખી સૈયર નું ગીત : (૨) : વજુભાઈ ટાંક : હંસા દવે : ક્ષેમુ દિવેટિયા : :  જાઉં  બહાર તો શ્રાવણ ભીંજવે , ભીતર વરસે તું; સાજન  મારા કહે મને તું , મારે કરવું શું ? : સાજન સજની નું ગીત :  સાવનિ  શાહ દિવેટીયા : (૩) : : મના : કે નયણાં મત વરસો : વેણીભાઈ પુરોહિત : પુરુષોત્તમ ઉપાધ્યાય ( LIVE ) : અજીત મરચન્ટ : (૪) અ : : ક્રિષ્ણા કલ્લે : જગજીત સિંહ  : ફિલ્મ બહુરૂપી ( ૧૯૬૯ ) : (૪) બ : ઐશ્વર્યા મજમુદાર : (૪) ક : : શ્રાવણી : વર્ષા ગીત : PART (VIII) :

આ શ્રાવણિયાના જલ વરસેઝરમર ઝરમર ઝરમરતાં ફોરાં રેકોઈ વીંઝોળે નભ બોરડીદડ દડ, દડ દડ, દડ દડતાં બોરાં રે……..આ વીજળી રાધા કાન સઘન ધનએક થયાં બે વ્હાલાં રેકંઈ વરસે સ્નેહલ બાળ રસિયામાણો થઈ મતવાલા રે…દડ દડ…..આ શ્રાવણિયાના…આ કદીક સાંજુકના આકાશેઇન્દ્રધનુ ઘેરાતાં રેકોઇ જલકન્યાના પાલવનાએ રંગ છતાં લ્હેરાતા રે… ઝરમર…આ શ્રાવણિયાનાઆ અક્ષય ગોરસપાત્ર ફૂટતાંમહી ઢળે મરમાળાં રેકઈContinue reading “શ્રાવણ ના ગીત : : આ શ્રાવણિયા ના જલ વરસે : શ્રાવણી ઝરમર નું ગીત : (૧) : હેમંત દેસાઈ : શ્રૃતિ ગાયક વૃંદ : ક્ષેમુ દિવેટિયા : : પ્રીત્યું તો શ્રાવણની સાંજ મોરી  સૈયર : સખી સૈયર નું ગીત : (૨) : વજુભાઈ ટાંક : હંસા દવે : ક્ષેમુ દિવેટિયા : :  જાઉં  બહાર તો શ્રાવણ ભીંજવે , ભીતર વરસે તું; સાજન  મારા કહે મને તું , મારે કરવું શું ? : સાજન સજની નું ગીત :  સાવનિ  શાહ દિવેટીયા : (૩) : : મના : કે નયણાં મત વરસો : વેણીભાઈ પુરોહિત : પુરુષોત્તમ ઉપાધ્યાય ( LIVE ) : અજીત મરચન્ટ : (૪) અ : : ક્રિષ્ણા કલ્લે : જગજીત સિંહ  : ફિલ્મ બહુરૂપી ( ૧૯૬૯ ) : (૪) બ : ઐશ્વર્યા મજમુદાર : (૪) ક : : શ્રાવણી : વર્ષા ગીત : PART (VIII) :”

Design a site like this with WordPress.com
Get started