પાંદડું કેવી રીતે પીળું થયું , કોને ખબર ? :  ( ગઝલ ) : રમેશ પારેખ : આશિત દેસાઈ : ( ૧ ) : : આશિત દેસાઈ ( LIVE ) : ( ૨ ) : : આલાપ દેસાઈ : આશિત દેસાઈ : ( ૩ ) : : રમેશ પારેખ : અનિકેત ખાંડેકર : ( ૪ ) : :

https://youtu.be/ooe8J9fVSzE પાંદડું કેવી રીતે પીળું થયું કોને ખબર ? : રમેશ પારેખ : : સ્વર : આશિત દેસાઈ : : સ્વરાંકન : આશિત દેસાઈ : : આલાપ દેસાઈ મ્યુઝિક યુ ટ્યુબ રિલીઝ ૨૨/ ૪ / ૨૦૨૦ : : અહીં ઉપર ક્લિક કરીને સાંભળીએ : : : : પાંદડું કેવી રીતે પીળું થયું કોને ખબર :Continue reading “પાંદડું કેવી રીતે પીળું થયું , કોને ખબર ? :  ( ગઝલ ) : રમેશ પારેખ : આશિત દેસાઈ : ( ૧ ) : : આશિત દેસાઈ ( LIVE ) : ( ૨ ) : : આલાપ દેસાઈ : આશિત દેસાઈ : ( ૩ ) : : રમેશ પારેખ : અનિકેત ખાંડેકર : ( ૪ ) : :”

ભીનું ભીનું અંધારું વ્હાલમા : (૧) : વેણીભાઈ પુરોહિત : કૌમુદી મુનશી અને ગાયક વૃંદ : નવીન શાહ : : શ્રાવણ ના મેળામાં .. વરસીને મન ભીનું કીધું : (૨) : ધનજીભાઈ પટેલ : નિશા (ઉપાધ્યાય) કાપડિયા : સોલી કાપડિયા : : શ્રાવણી : વર્ષા ગીત : PART ( XXXIII ) : :

https://drive.google.com/file/d/1DgU-tCb4fLao73vb9u_jZd-ioHhJ0KHG/view?usp=drivesdk ભીનું ભીનું અંધારુંને  વર્ષાનું વાલમાસપના સુકાઈ ગયા ભીનાં રૂમાલમાં ભીની ભીની ધરતીને ભીનું ભીનું આભએની વાદળીનો ગંજ ઘટાટોપ- હો મારા વાલમાતું યે ઝૂરે ને હું યે ઝૂરું ઝરમરિયા તાલમાંસપના સુકાઈ ગયા ભીનાં રૂમાલમાં ભીની ભીની ઢેલડ ને, થનગનતો મોરકેવો નાચે ગુલતાન છમાછમ – હો મારા વાલમામોસમ છે મદઘેલી તરવરિયા તાલમાંગલગોટા કરમાણાં ગોર ગોરા ગાલમાંContinue reading “ભીનું ભીનું અંધારું વ્હાલમા : (૧) : વેણીભાઈ પુરોહિત : કૌમુદી મુનશી અને ગાયક વૃંદ : નવીન શાહ : : શ્રાવણ ના મેળામાં .. વરસીને મન ભીનું કીધું : (૨) : ધનજીભાઈ પટેલ : નિશા (ઉપાધ્યાય) કાપડિયા : સોલી કાપડિયા : : શ્રાવણી : વર્ષા ગીત : PART ( XXXIII ) : :”

Design a site like this with WordPress.com
Get started