https://drive.google.com/file/d/1b5VSDpHWInSAOecMueGhrhw2eqvATOKf/view?usp=drivesdk કાનમાં પવન કહીને ચાલ્યો કાનમાં પવન કહીને ચાલ્યો – કે હે આવે મેહુલિયો!ધીખતી ધરતીને માથે ભીનો ભીનો વીંઝણલો ઢાળ્યો દૂર દૂર દૂર દખ્ખણના ઢોલ વાગ્યાઃ મસ્ત મેહુલિયો આયો રે!બજે આભે નિશાન ડંકો, એને પવન નાંખતો પંખો;થયો ધરતીનો પાવન મનખો આજ ઘર આવે એનો બંકો.દળ વાદળનાં મોતી વેરતાં, ગગન મલ્હાર ગવાયો રે! લીલી લીલી ધરતીContinue reading “શ્રાવણના ગીત : : કે હે આવે મેહુલિયો ! : (૧) : અવિનાશ વ્યાસ : શ્રૃતિ ગાયક વૃંદ : ક્ષેમુ દિવેટિયા : : મેહુલો ગાજે ને માધવ નાચે : (૨) : નરસિંહ મહેતા : પુરુષોત્તમ ઉપાધ્યાય : : વર્ષા ગીત : PART ( XX ) : :”