ગોરી મોરી ફાગણ ફાલ્યો જાય … : ઉમાશંકર જોશી : પ્રણવ મહેતા અને બીના મહેતા : ભાઈલાલભાઈ શાહ : ( ૧ ) : : દીપાલી સોમૈયા અને સૌમિલ મુનશી : ભાઈલાલભાઈ શાહ : ( ૨ ) : : સી એન વિદ્યા વિહાર ના ગીતો : :

ગોરી મોરી, ફાગણ ફાલ્યો જાય…ગોરી મોરી, ફાગણ ફાલ્યો જાય કે ચૈતર કોણે દીઠો રે હોવ્હાલા મોરા જોબન ઝોલાં ખાય કે ઝૂલણો લાગે મીઠો રે હોગોરી મોરી હૈયાં ઢળી ઢળી જાય કે ઝૂલશો ક્યાં લગી રે હોવ્હાલા મોરા ઝૂલણો મેલ્યો ન જાય કે ઝૂલશું જિન્દગી રે હોગોરી મોરી ચૈતર ચાલ્યો જાય કે વૈશાખ વહી જશે રેContinue reading “ગોરી મોરી ફાગણ ફાલ્યો જાય … : ઉમાશંકર જોશી : પ્રણવ મહેતા અને બીના મહેતા : ભાઈલાલભાઈ શાહ : ( ૧ ) : : દીપાલી સોમૈયા અને સૌમિલ મુનશી : ભાઈલાલભાઈ શાહ : ( ૨ ) : : સી એન વિદ્યા વિહાર ના ગીતો : :”

શ્રાવણ ના ગીત : : જળ મને વાગ્યા કરે : (૧) B : ચિનુ મોદી : બંસરી યોગેન્દ્ર : હરેશ બક્ષી : : (૧) A : પરાગી અમર :  ઈમુ દેસાઈ : ગૌરાંગ વ્યાસ : : ઘરમાં રહું ને તોયે ભીંજાવું સોંસરવી એવો રે વરસાદ : (૨) અ : ભગવતીકુમાર શર્મા : વિભા દેસાઈ : રાસબિહારી દેસાઈ : (૨) બ : નૂપુર મોદી  : જયદેવ ભોજક : ડો. પ્રભાત દેવ ભોજક : (૨) ક : એવો રે વરસાદ ક્યાંથી લાવવો : ગાયક વૃંદ : ટ્રેડિશનલ ગરબા : સૂર મંદિર : : (૨) ડ : વૈશાખી  દેસાઈ દવે : સ્વર  વંદના : : કોણ આજ રહે બંધ બારણે : (૩) : પ્રહ્લાદ પારેખ : ભાઈલાલભાઈ શાહ : : વર્ષા ગીત : PART ( XVIII ) : :

https://youtu.be/xoxfbKdjFmI ક્યાંક તું છે ક્યાંક હું છું અને સમય જાગ્યા કરે,આપણા વચ્ચેનું વહેતું જળ મને વાગ્યા કરે. બારણું ખૂલ્લું હશે ને શેરીઓ સૂની હશે,આંગણે પગલાં હશે, તારા હશે લાગ્યા કરે. એ હવાની જેમ અડકીને પછી ચાલ્યાં ગયાં,પાંપણો ભીની થઈને પંથને તાક્યાં કરે. રિક્ત મન ભરવા પવન મથતો રહેવાનો સદા,ડાળ પરનાં પાંદડાં છૂટાં પડી વાગ્યા કરે.          —Continue reading “શ્રાવણ ના ગીત : : જળ મને વાગ્યા કરે : (૧) B : ચિનુ મોદી : બંસરી યોગેન્દ્ર : હરેશ બક્ષી : : (૧) A : પરાગી અમર :  ઈમુ દેસાઈ : ગૌરાંગ વ્યાસ : : ઘરમાં રહું ને તોયે ભીંજાવું સોંસરવી એવો રે વરસાદ : (૨) અ : ભગવતીકુમાર શર્મા : વિભા દેસાઈ : રાસબિહારી દેસાઈ : (૨) બ : નૂપુર મોદી  : જયદેવ ભોજક : ડો. પ્રભાત દેવ ભોજક : (૨) ક : એવો રે વરસાદ ક્યાંથી લાવવો : ગાયક વૃંદ : ટ્રેડિશનલ ગરબા : સૂર મંદિર : : (૨) ડ : વૈશાખી  દેસાઈ દવે : સ્વર  વંદના : : કોણ આજ રહે બંધ બારણે : (૩) : પ્રહ્લાદ પારેખ : ભાઈલાલભાઈ શાહ : : વર્ષા ગીત : PART ( XVIII ) : :”

શ્રાવણ ના ગીત : : આજ વાદળી એ આખી રાત વરસ્યા કીધું : (૧) : કૃષ્ણલાલ શ્રીધરાણી : ગાર્ગી વોરા : અમર ભટ્ટ : : હું વરસું છું , તું વરસે છે : (૨) : રાજેન્દ્ર શુક્લ : રેખા ત્રિવેદી અને સુરેશ જોશી : સુરેશ જોશી : : વર્ષા ગીત : PART ( XIV ) : :

https://drive.google.com/file/d/1lkGla02o8xWJOFwp2mW0o3FJwbNiXwwF/view?usp=drivesdk            આજ વાદળીએ આખી રાત વરસ્યા કીધું આજ વાદળીએ આખી રાત વરસ્યા કીધુંમેહુલાએ માંડી મીટ;ધરણીએ પ્રેમરસ પ્યાલું પીધું! નદીઓનાં નીર માંહી જોબન ચડ્યાંએની ફાટ ફાટ કાય;એની છાતી ના સમાય;ટમકીને મેઘલાએ ચુંબન મઢયાં! ઉરને એકાંત ગોખ એકલતા આરડે !કોઈ આવો વેચાઉ;જ્યાં દોરો ત્યાં જાઉં;મારા અંગ અંગ ભૂખ્યાં;ઝરો પ્રેમરસ! સૂક્યાં;લઇ જાઓ !આ એકલતા શેય ના સહાય!વર્ષા રડે,Continue reading “શ્રાવણ ના ગીત : : આજ વાદળી એ આખી રાત વરસ્યા કીધું : (૧) : કૃષ્ણલાલ શ્રીધરાણી : ગાર્ગી વોરા : અમર ભટ્ટ : : હું વરસું છું , તું વરસે છે : (૨) : રાજેન્દ્ર શુક્લ : રેખા ત્રિવેદી અને સુરેશ જોશી : સુરેશ જોશી : : વર્ષા ગીત : PART ( XIV ) : :”

શ્રાવણ ના ગીત : : શ્રાવણના શૃંગાર , તારે રે દરબાર મેઘારાણા : (૧) ૧૯૬૯ : ભાસ્કર વોરા : હંસા દવે : પુરુષોત્તમ ઉપાધ્યાય : : પિયુ કહો અંતર કેમ ઉદાસ !? : (૨) ૧૯૭૪ : પ્રેમશંકર ભટ્ટ : હંસા દવે : પુરુષોત્તમ ઉપાધ્યાય : : શ્રાવણી :વર્ષા ગીત : PART ( XII )

https://drive.google.com/file/d/1bzgx17xPp0VXNoKKuUdv8lt5AS-VVdWO/view?usp=drivesdkhttps://youtu.be/o9PwmZ_d0u4?si=YNcWsqf8fmoMKKa8 તારે રે દરબાર મેઘારાણા  તારે રે દરબારકોણ રે છેડે ઓલ્યા  ગેબી  વીણાના તારતારે રે દરબાર મેઘારાણા  તારે રે દરબાર વીજ નાચે એનું નવલું રે નર્તન                         રૂપ રૂપનો અંબારવાદળીઓના રમ્ય તારે ઝાંઝરનો ઝણકારતારે રે દરબાર મેઘારાણા  તારે રે દરબાર સાગર સીમાડે કોઈ ગાતું  રાગ મેઘમલ્હારપૂછે પ્રકૃતિ કઈ દિશામાં સંતાડ્યા શૃંગાર-શ્રાવણના શૃંગાર                   તારે રે દરબારContinue reading “શ્રાવણ ના ગીત : : શ્રાવણના શૃંગાર , તારે રે દરબાર મેઘારાણા : (૧) ૧૯૬૯ : ભાસ્કર વોરા : હંસા દવે : પુરુષોત્તમ ઉપાધ્યાય : : પિયુ કહો અંતર કેમ ઉદાસ !? : (૨) ૧૯૭૪ : પ્રેમશંકર ભટ્ટ : હંસા દવે : પુરુષોત્તમ ઉપાધ્યાય : : શ્રાવણી :વર્ષા ગીત : PART ( XII )”

Design a site like this with WordPress.com
Get started