ગીત ગોત્યું ગોત્યું : ઉમાશંકર જોશી : : ગાર્ગી વોરા અને સોનિક સુથાર : અમર ભટ્ટ : ( ૧ ) : : અજીત શેઠ અને ગાયક વૃંદ : નિરૂપમા શેઠ અને અજીત શેઠ : ( ૨ ) : : વિરાજ અને બીજલ ઉપાધ્યાય : ( ૩ ) : : હિમાલી વ્યાસ નાયક અને ગાર્ગી વોરા ( Live @ બામણા ) : અમર ભટ્ટ : ( ૪ ) : :

ગીત ગોત્યું ગોત્યુંઅમે સૂતા ઝરણાને જગાડ્યું,ઉછીનું ગીત માગ્યું,કે ગીત અમે ગોત્યું ગોત્યું ને ક્યાંય ના જડ્યું. અમે વન વનનાં પારણાંની દોરે,શોધ્યું ફૂલોની ફોરે,કે ગીત અમે ગોત્યું ગોત્યું ને ક્યાંય ના જડ્યું. અમે ગોત્યું વસંતની પાંખે,ને વીજળીની આંખે,કે ગીત અમે ગોત્યું ગોત્યું ને ક્યાંય ના જડ્યું. અમે શોધ્યું સાગરની છોળે,વાદળને હિંડોળે,કે ગીત અમે ગોત્યું ગોત્યું નેContinue reading “ગીત ગોત્યું ગોત્યું : ઉમાશંકર જોશી : : ગાર્ગી વોરા અને સોનિક સુથાર : અમર ભટ્ટ : ( ૧ ) : : અજીત શેઠ અને ગાયક વૃંદ : નિરૂપમા શેઠ અને અજીત શેઠ : ( ૨ ) : : વિરાજ અને બીજલ ઉપાધ્યાય : ( ૩ ) : : હિમાલી વ્યાસ નાયક અને ગાર્ગી વોરા ( Live @ બામણા ) : અમર ભટ્ટ : ( ૪ ) : :”

ઘિર આઈ હૈ કારિ બદરિયા , રાધે બિન લાગે ન મોરા જિયા : (૧) : સોમાલિ મુખરજી : કજરિ : : કહાના આવે તારી યાદ : (૨) : ફાલ્ગુની શેઠ : અજીત શેઠ : : અધરાતે મધરાતે .. રાધાનું નામ યાદ આવ્યું : (૩) : હરીન્દ્ર દવે : ઝરણાં વ્યાસ : ઉદયન મારું  : : ભાદ્રપદી : : વર્ષા ગીત : PART ( XL ) : :

https://youtu.be/0xMBs3Pxcuo  🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️ 🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️ ઘિર આયી હૈ કારિ બદરિયા (૨) હાઆઅઅ , રાધે બિન લાગે ન મોરા જિયા (X૨)  🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️🌧️ 🌧️🌧️ છિન જમનાતટ , છિન કુંજન મેં (૨) બિરહ વ્યથા સે , બિરહ વ્યથા સે ડરતા હૈ મનવા અઅ , રાધે બિન લાગે ન મોરા જિયા . ઘિર આયી હૈ કારિ બદરિયા (૨) હાઆઅઅ , રાધેContinue reading “ઘિર આઈ હૈ કારિ બદરિયા , રાધે બિન લાગે ન મોરા જિયા : (૧) : સોમાલિ મુખરજી : કજરિ : : કહાના આવે તારી યાદ : (૨) : ફાલ્ગુની શેઠ : અજીત શેઠ : : અધરાતે મધરાતે .. રાધાનું નામ યાદ આવ્યું : (૩) : હરીન્દ્ર દવે : ઝરણાં વ્યાસ : ઉદયન મારું  : : ભાદ્રપદી : : વર્ષા ગીત : PART ( XL ) : :”

શ્રાવણ ના ગીત : : ભીનો ભીનો કાગળ લઈ વરસાદ ચીતરવા બેઠા : ભગવતીકુમાર શર્મા : અમર ભટ્ટ : રાસબિહારી દેસાઈ : ( ૧ ) શ્રાવણી : : હરિવર ઊતરી આવ્યાં નભથી : ભગવતીકુમાર શર્મા : હરીશ ઉમરાવ અને નયના ભટ્ટ : હરીશ ઉમરાવ : ( ૨ ) ભાદ્રપદી : : આવી શકે તો આવ ( ગઝલ ) : ભગવતીકુમાર શર્મા : પરિતી  શાસ્ત્રી અને કેયુર વાઘેલા : સુનીલ રેવર ( ૩ ) : : આવી  શકે તો આવ આ વરસાદી  સાંજ છે : ભગવતીકુમાર શર્મા : હિમાલી વ્યાસ નાયક અને મયુર ચૌહાણ : હેમાંગ પુરોહિત : ( ૪ ) : : વર્ષા ગીત : PART ( XVII )

ભીનો ભીનો કાગળ લઇ વરસાદ ભીનો ભીનો કાગળ લઇ વરસાદ ચીતરવા બેઠાપીંછી બદલે પાંપણ લઇ વરસાદ ચીતરવા બેઠા આકુળ વ્યાકુળ ધરતીના આ લૂ ઝરતા નિઃશ્વાસચાતકની કરપીણ તરસનો તગતગતો ઇતિહાસભૂરું ભૂરું અંધારું કોકરવરણો અંજવાસરામગિરિના યક્ષનો ચીતર્યો વસમો વિયોગવાસ લીલીસૂકી અટકળ લઇ વરસાદ ચીતરવા બેઠાઆંસુઓના પુદ્દગળ લઇ વરસાદ ચીતરવા બેઠા ટહુકાની વચ્ચે ચીતરી મઘમઘ માટીની મ્હેંકમંદાક્રાન્તા વડેContinue reading “શ્રાવણ ના ગીત : : ભીનો ભીનો કાગળ લઈ વરસાદ ચીતરવા બેઠા : ભગવતીકુમાર શર્મા : અમર ભટ્ટ : રાસબિહારી દેસાઈ : ( ૧ ) શ્રાવણી : : હરિવર ઊતરી આવ્યાં નભથી : ભગવતીકુમાર શર્મા : હરીશ ઉમરાવ અને નયના ભટ્ટ : હરીશ ઉમરાવ : ( ૨ ) ભાદ્રપદી : : આવી શકે તો આવ ( ગઝલ ) : ભગવતીકુમાર શર્મા : પરિતી  શાસ્ત્રી અને કેયુર વાઘેલા : સુનીલ રેવર ( ૩ ) : : આવી  શકે તો આવ આ વરસાદી  સાંજ છે : ભગવતીકુમાર શર્મા : હિમાલી વ્યાસ નાયક અને મયુર ચૌહાણ : હેમાંગ પુરોહિત : ( ૪ ) : : વર્ષા ગીત : PART ( XVII )”

શ્રાવણ ના ગીત : : વા વાયા ને વાદળ ઉમટ્યા : (૧) : નરસિંહ મહેતા : આ અને ઓ અને ગાયક વૃંદ (Unknown) : : વાદલડી વરસી રે સરોવર છલી વળ્યાં : (૨) : લોકગીત : હેમા દેસાઇ અને ગાયક વૃંદ : : વા વાયા ને વાદલડી વરસી રે ( Fusion : સંયોજીત રાસ ગીત ) : (૩) : સાંત્વનિ ત્રિવેદી : આકાશ પરમાર : : વર્ષા ગીત : PART ( XXI )

https://drive.google.com/file/d/1rhe_1DaBTeufRTRm4DcCUDZZaxV6tczy/view?usp=drivesdk વાયા ને વાદળ ઊમટ્યા વા વાયા ને વાદળ ઊમટ્યાગોકુળમાં   ટહુક્યા    મોરમળવા આવો સુંદિરવર   શામળિયા તમે મળવા ન આવો શા માટે?તમે મળવા ન આવો શા માટે?ન આવો તો  નંદજીની  આણ!મળવા આવો સુંદિરવર શામળિયા તમે ગોકુળમાં ગૌધન ચારંતાતમે ગોકુળમાં ગૌધન ચારંતાતમે   છો  સદાયના  ચોરમળવા આવો સુંદિરવર શામળિયા તમે કાળી તે કામળી ઓઢંતા તમે કાળી તેContinue reading “શ્રાવણ ના ગીત : : વા વાયા ને વાદળ ઉમટ્યા : (૧) : નરસિંહ મહેતા : આ અને ઓ અને ગાયક વૃંદ (Unknown) : : વાદલડી વરસી રે સરોવર છલી વળ્યાં : (૨) : લોકગીત : હેમા દેસાઇ અને ગાયક વૃંદ : : વા વાયા ને વાદલડી વરસી રે ( Fusion : સંયોજીત રાસ ગીત ) : (૩) : સાંત્વનિ ત્રિવેદી : આકાશ પરમાર : : વર્ષા ગીત : PART ( XXI )”

Design a site like this with WordPress.com
Get started