https://drive.google.com/file/d/1lkGla02o8xWJOFwp2mW0o3FJwbNiXwwF/view?usp=drivesdk આજ વાદળીએ આખી રાત વરસ્યા કીધું આજ વાદળીએ આખી રાત વરસ્યા કીધુંમેહુલાએ માંડી મીટ;ધરણીએ પ્રેમરસ પ્યાલું પીધું! નદીઓનાં નીર માંહી જોબન ચડ્યાંએની ફાટ ફાટ કાય;એની છાતી ના સમાય;ટમકીને મેઘલાએ ચુંબન મઢયાં! ઉરને એકાંત ગોખ એકલતા આરડે !કોઈ આવો વેચાઉ;જ્યાં દોરો ત્યાં જાઉં;મારા અંગ અંગ ભૂખ્યાં;ઝરો પ્રેમરસ! સૂક્યાં;લઇ જાઓ !આ એકલતા શેય ના સહાય!વર્ષા રડે,Continue reading “શ્રાવણ ના ગીત : : આજ વાદળી એ આખી રાત વરસ્યા કીધું : (૧) : કૃષ્ણલાલ શ્રીધરાણી : ગાર્ગી વોરા : અમર ભટ્ટ : : હું વરસું છું , તું વરસે છે : (૨) : રાજેન્દ્ર શુક્લ : રેખા ત્રિવેદી અને સુરેશ જોશી : સુરેશ જોશી : : વર્ષા ગીત : PART ( XIV ) : :”
Tag Archives: વિરહ
અષાઢ ના ગીત : : રે આજ આષાઢ આયો : (૧) નિરંજન ભગત : પ્રહર વોરા : ક્ષેમુ દિવેટિયા : : આજ અષાઢની માઝમ રાતે : (૨) રાજેન્દ્ર શાહ : : વર્ષા ગીતો : Part ( II ) : :
https://drive.google.com/file/d/1S-bycX6dI2nRrRpLAznE41_h4hM0elyY/view?usp=drivesdk રે આજ આષાઢ આયો, (૪)મેં નેણના નીરમાં મનનો તે માઢ ગાયો ! ( રે ) , રે આજ આષાઢ આયો ( ૨ ) મેં નેણના નીરમાં મનનો તે માઢ ગાયો રે . રે આજ આષાઢ આયો (૨) દૂરને દખ્ખણ મીટ માંડીનેમોરલે નાખી ટ્હેલ, (X ૨)વાદળી સાગરસેજ છાંડીને ( ૨ )વરસે હેતની હેલ;એમાં મનભરીને મતવાલોContinue reading “અષાઢ ના ગીત : : રે આજ આષાઢ આયો : (૧) નિરંજન ભગત : પ્રહર વોરા : ક્ષેમુ દિવેટિયા : : આજ અષાઢની માઝમ રાતે : (૨) રાજેન્દ્ર શાહ : : વર્ષા ગીતો : Part ( II ) : :”
All I WANT IS … FIND SOMEBODY …TAKE MY BODY ( GLASTONBURY FESTIVAL 2014 ) : KODALIN
All I want is nothing more . To hear you knocking at my door . ‘Cause if I could see your face once more , I could die as a happy man I’m sure . When you said your last good bye , I died a little bit inside . I lay in tears inContinue reading “All I WANT IS … FIND SOMEBODY …TAKE MY BODY ( GLASTONBURY FESTIVAL 2014 ) : KODALIN”