ચોર્યાસી રંગ નો સાથિયો રે માંડ્યો : કૌમુદી મુનશી : સ્વરાંકન : નિનુ મઝુમદાર

https://youtu.be/tHEWIvR6e0Y ચોર્યાસી રંગ નો સાથિયો રે માંડ્યો કે લાલ રંગ ખૂટ્યો!સાહેલડી જી રેઅડધી ભાતે રે મારો સાયબો રિસાયો , કે હાય સંગ છૂટ્યો ! સાહેલડી જી રે . મેઘધનુ રંગ ની ભાત વચ્ચોવચ કોઈ અજબ રંગ સાંપડ્યો ! જી રેજાતાં પડયો’તો પગ વ્હાલમ નો આંગણિયે (૨) લોક કહે સાથિયો બગડ્યો ! જી રે . પથContinue reading “ચોર્યાસી રંગ નો સાથિયો રે માંડ્યો : કૌમુદી મુનશી : સ્વરાંકન : નિનુ મઝુમદાર”

Design a site like this with WordPress.com
Get started