સવિતા નવ વર્ષ તણો ઊગતો : સાગર મહારાજ : : નવું વર્ષ મુબારક હો : : Happy New Year : :

સવિતા નવ વર્ષ તણો ઊગતો સવિતા નવ વર્ષ તણો ઊગતો , પ્રભુ મંગલ પુણ્ય પ્રભા ભરતો,નવું જૂનું ક્રમે વરસો ગણતો, પ્રભુ કાલ પ્રવાહ વહે હસતો; સવિતા. નવવર્ષ પ્રભો નવ અંક તણું, રમણીય નવાઙકન સામ્ય સ્મરુંપ્રભુ સ્નેહ સુવર્ધક વર્ષ નવું , નવવર્ષ પ્રભુ અવિકારી ચહું; સવિતા. ઉપકારી બનું ગત વર્ષ સ્મરી ,શું હું ગાન કરુ પ્રભુContinue reading “સવિતા નવ વર્ષ તણો ઊગતો : સાગર મહારાજ : : નવું વર્ષ મુબારક હો : : Happy New Year : :”

Design a site like this with WordPress.com
Get started