ઘટમાં ઘુંટાય નામ, રામ ! એક તારું.લાધ્યું ક્યાંથી પ્યારું પ્યારું !હો ઘટમાં ઘુંટાય નામ… હૈયે રમાડેલું જુગ જુગથી સંતોએ,કંઠે વસેલું કામણગારું,જગની આ ઝાડીઓમાં ઝૂલે અમરફળદુનિયાના સ્વાદથી ન્યારું;હો ઘટમાં ઘુંટાય નામ… રમતાં રમતાં રે એ તો હાથ લાગે ભોળાંનેપંડે સામેથી શોધનારું,એક હાથે જીવન દઈ બીજે ઝડપવાનુંપથ્થરને પુનિત તારનારું;હો ઘટમાં ઘુંટાય નામ… – ઉમાશંકર જોશી ઘટ માં Continue reading “ઘટ માં ઘુંટાય નામ , રામ ! એક તારું લાધ્યું , ક્યાંથી પ્યારું પ્યારું : ઉમાશંકર જોશી ( ૧૯૫૨ – રામ નવમી ) : બિહાગ જોશી : : હરિશ્ચંદ્ર જોશી : ( ૧ ) : : સ્વર : હિમાલી વ્યાસ : હરિશ્ચંદ્ર જોશી : LIVE At Bamna : Ram Katha : ( ૨ ) : :”
Tag Archives: સ્તુતિ
અવિનાશ વ્યાસ ( ૧૯૧૨ – ૧૯૮૪ ) : ૧૧૨ મા જન્મદિવસ ( ૨૧ જૂલાઈ ૨૦૨૪ ) ના ઉજવણી સંભારણા – ૪ દિવસ બાકી : : ભક્તિ દર્શન ગીતો : :
હે મા શારદા ! ૧ ) હે મા શારદા ! હે મા શારદા !તારી પૂજાનું ફૂલ થવા શક્તિ દે,તારા મયુરનો કંઠ થવા સૂર દે … હે મા શારદા તુજ મંદિરની જ્ઞાન જ્યોતિથી જીવનપંથનું તિમિર ટળે,હે દેવી, વરદાન જ્ઞાન દે, લેખિનીના લેખ ફળે,જ્ઞાનદા, પંક્તિ દે, હે મા શારદા ! … હે મા શારદા તારી વીણાનો ષડજContinue reading “અવિનાશ વ્યાસ ( ૧૯૧૨ – ૧૯૮૪ ) : ૧૧૨ મા જન્મદિવસ ( ૨૧ જૂલાઈ ૨૦૨૪ ) ના ઉજવણી સંભારણા – ૪ દિવસ બાકી : : ભક્તિ દર્શન ગીતો : :”
સવિતા નવ વર્ષ તણો ઊગતો : સાગર મહારાજ : : નવું વર્ષ મુબારક હો : : Happy New Year : :
સવિતા નવ વર્ષ તણો ઊગતો સવિતા નવ વર્ષ તણો ઊગતો , પ્રભુ મંગલ પુણ્ય પ્રભા ભરતો,નવું જૂનું ક્રમે વરસો ગણતો, પ્રભુ કાલ પ્રવાહ વહે હસતો; સવિતા. નવવર્ષ પ્રભો નવ અંક તણું, રમણીય નવાઙકન સામ્ય સ્મરુંપ્રભુ સ્નેહ સુવર્ધક વર્ષ નવું , નવવર્ષ પ્રભુ અવિકારી ચહું; સવિતા. ઉપકારી બનું ગત વર્ષ સ્મરી ,શું હું ગાન કરુ પ્રભુContinue reading “સવિતા નવ વર્ષ તણો ઊગતો : સાગર મહારાજ : : નવું વર્ષ મુબારક હો : : Happy New Year : :”
ઓમ્ નમઃ શિવાય ( OM Namah shivay ) : પરંપરાગત : પં . જસરાજ ( Pandit Jasraj ) : (૧) : : શિવ કૈલાશો કે વાસી : ( પરંપરાગત ) : હંસરાજ રઘુવંશી : ડો. વિનોદ ગંધર્વ : (૨) : : શિવ તાંડવ સ્તોત્રમ રાજા રાવણ : રમેશ ઓઝા : લિરીકસ વિડિયો : (૩) : : મહા શિવરાત્રી : :
https://youtu.be/pE1I_OsPiSg https://youtu.be/PlIoHp6v3LI जटा टवी गलज्जलप्रवाह पावितस्थलेगलेव लम्ब्यलम्बितां भुजंगतुंग मालिकाम्डमड्डमड्डमड्डमन्निनाद वड्डमर्वयंचकारचण्डताण्डवं तनोतु नः शिव: शिवम्शिव: शिवम्, शिव: शिवम्, शिव: शिवम्, शिव: शिवम्शिव किलाशो के वासीघौली धारों के राजाशंकर संकट हरना(शिवशम्भो हरना)संकर संकट हरना(शम्भो) शिव कैलाशो के वासीधौली धारों के राजाशंकर संकट हरना(शंकर शिवशम्भो शम्भोशंकर शिवशम्भो शम्भो)शंकर संकट हरना(शंकर शिवशम्भो शम्भोशंकर शिवशम्भो शम्भो) तेरे कैलाशों का अंतContinue reading “ઓમ્ નમઃ શિવાય ( OM Namah shivay ) : પરંપરાગત : પં . જસરાજ ( Pandit Jasraj ) : (૧) : : શિવ કૈલાશો કે વાસી : ( પરંપરાગત ) : હંસરાજ રઘુવંશી : ડો. વિનોદ ગંધર્વ : (૨) : : શિવ તાંડવ સ્તોત્રમ રાજા રાવણ : રમેશ ઓઝા : લિરીકસ વિડિયો : (૩) : : મહા શિવરાત્રી : :”