બેની’બા ને : : નીંદર ભરી રે ગુલાલે ભરી : ઝવેરચંદ મેઘાણી : રવિન નાયક : : બંધુ પ્રેમ ના કાવ્યો : :

https://youtu.be/W-CCjuXfIyA નીંદરભરી રે ગુલાલે ભરીબેની બાની આંખડી નીંદર ભરી રે ! નીંદરને દેશ બેની નત્ય નત્ય જાતાં,અંકાશી હિંચકાની હોડી કરી -બેનીબાની૦ દોરી તાણીને વીર મારે હલેસાં,હાલાં વાયાં ને હોડી વેગે ચડી – બેનીબાની૦ નીંદર બેઠી છે નીલ સમદરના બેટમાં,કેસરીયા દૂધના કટોરા ધરી – બેનીબાની૦ નીંદરનો બાગ કાંઈ લૂંબે ને ઝુંબે,કળીઓ નીતારીને કચોળી ભરી – બેનીબાની૦Continue reading “બેની’બા ને : : નીંદર ભરી રે ગુલાલે ભરી : ઝવેરચંદ મેઘાણી : રવિન નાયક : : બંધુ પ્રેમ ના કાવ્યો : :”

Design a site like this with WordPress.com
Get started