અનંત ક્ષણ : ઉમાશંકર જોશી : જીવન ચિંતન ના સોનેટ કાવ્ય ગીત : : સોનેટ : :

અનંત ક્ષણ ઉમાશંકર જોશી અર્થ નિર્દેશ આસ્વાદ કાવ્યાર્થ વિચાર વિ જયરાજ પૂણે ઈન્ડિયા પેન્ડિંગ.. .

અફર એક ઉષા : ઉમાશંકર જોશી : : જીવન ચિંતન ના સોનેટ કાવ્ય ગીત : : સોનેટ : :

અફર એક ઉષા : ઉમાશંકર જોશી : અર્થ નિર્દેશ આસ્વાદ કાવ્યાર્થ વિચાર વિ જયરાજ પૂણે ઈન્ડિયા પેન્ડિંગ .. .

ઊગી ઉષા : ઉમાશંકર જોશી : જીવન ચિંતન ના સોનેટ : : સોનેટ કાવ્ય ગીત : :

ઊગી ઉષા : ઉમાશંકર જોશી : અર્થ નિર્દેશ આસ્વાદ કાવ્યાર્થ વિચાર વિ જયરાજ પૂણે ઈન્ડિયા પેન્ડિંગ .. .

મૃત્યુ માંડે મીટ : ઉમાશંકર જોશી : જીવન ચિંતન ના સોનેટ : : સોનેટ કાવ્ય ગીત : :

મૃત્યું માંડે મીટ : ઉમાશંકર જોશી : અર્થ નિર્દેશ આસ્વાદ કાવ્યાર્થ વિચાર વિ જયરાજ પૂણે ઈન્ડિયા પેન્ડિંગ .. .

નિશાપંથ : ઉમાશંકર જોશી : જીવન ચિંતન ના સોનેટ : સોનેટ કાવ્ય ગીત : :

નિશાપંથ : ઉમાશંકર જોશી : અર્થ નિર્દેશ આસ્વાદ કાવ્યાર્થ વિચાર વિ જયરાજ પૂણે ઈન્ડિયા પેન્ડિંગ .. .

સમય તૃષા : ઉમાશંકર જોશી : જીવન  ચિંતન ના સોનેટ : સોનેટ કાવ્ય ગીત : :

સમય તૃષા

બળતાં પાણી : ઉમાશંકર જોશી : જીવન ચિંતન ના સોનેટ  : : સોનેટ કાવ્ય ગીત: :

બળતાં પાણીનદી દોડે, સોડે ભડભડ બળે ડુંગરવનો;પડે ઓળા પાણી મહીં, સરિત હૈયે સળગતી.ઘણું દાઝે દેહે, તપી તપી ઊડે બિંદુ જળનાં.વરાળો હૈયાની પણ મદદ કૈં ના દઈ શકે.જરી થંભી જૈને ઊછળી, દઈ છોળો તટ પરેપહાડોને છાંટી શીતળ કરવાનું નવ બને.અરે! જે પ્હાડોએ નિજ સહુ નિચોવી અરપિયુંનવાણોમાં, તેને સમય પર દૈ બુંદ ન શકે. કિનારાની આંકી જડContinue reading “બળતાં પાણી : ઉમાશંકર જોશી : જીવન ચિંતન ના સોનેટ  : : સોનેટ કાવ્ય ગીત: :”

ભલે શૃંગો ઊંચા : ઉમાશંકર જોશી : : સોનેટ કાવ્ય ગીત : :

ભલે શૃંગો ઊંચામને બોલાવે ઓ ગિરિવર તણાં મૌનશિખરો,ધસે ધારો ઊંચી, તુહિન તહીં ટોચે તગતગે,શુચિ પ્રજ્ઞાશીળું સ્મિત કુમુદપુંજો સમ ઝગે;વહી ર્‌હેતો ત્યાંથી ખળળ ચિર શાતા જળ-ઝરો.ઢળી પીતો શૃંગસ્તનથી તડકો શાન્તિ-અમૃત;મુખે એને કેવું વિમલ શુભ એ દૂધ સુહતું!હસે નીલું ઊંડું નભ, હૃદય આશિષ્ વરસતું.રસી શીતસ્પર્શે દિશ દિશ, ભમે મત્ત મરુત. ગમે શૃંગો, કિન્તુ જનરવભરી ખીણ મુજ હો!તળેટીએContinue reading “ભલે શૃંગો ઊંચા : ઉમાશંકર જોશી : : સોનેટ કાવ્ય ગીત : :”

નખી સરોવર ઉપર શરત્‌પૂર્ણિમા : ઉમાશંકર જોશી : : સોનેટ કાવ્ય ગીત : : પૂર્ણિમા ના ગીત : :

નખી સરોવર ઉપર શરત્‌પૂર્ણિમાપેલી આછા ધૂમસ મહીંથી શૃંગમાલા જણાય,નામી નીચાં તટતરુ ચૂમે મંદ વારિતરંગ,વ્યોમે ખીલ્યા જલઉર ઝીલે અભ્રના શુભ્ર રંગ;સૂતું તોયે સરઉદરમાં ચિત્ર કાંઈ વણાય.વીચીમાલા સુભગ હસતી જ્યાં લસે પૂર્ણ ચંદ;શીળી મીઠી અનિલલહરી વૃક્ષની વલ્લરીમાંસૂતી’તી તે ઢળતી જલસેજે મૂકે ગાત્ર ધીમાં,સંકોરીને પરિમલ મૃદુ પલ્લવપ્રાન્ત મંદ. ત્યાં તો જાણે જલવિધુ તણા ચારુ સંયોગમાંથીહૃત્તંત્રીને કુસુમકુમળી સ્પર્શતી અંગુલિContinue reading “નખી સરોવર ઉપર શરત્‌પૂર્ણિમા : ઉમાશંકર જોશી : : સોનેટ કાવ્ય ગીત : : પૂર્ણિમા ના ગીત : :”

સખી મેં કલ્પી ‘તી – : ઉમાશંકર જોશી : મધુર પ્રણયાનુભૂતિ ના સોનેટ કાવ્ય ગીત : : સખી સૈયર નાં ગીત : :

.સખી મેં કલ્પી’તી – સખી મેં કલ્પી’તી પ્રથમ કવિતાના ઉદય શી,               અજાણી ક્યાંથીયે ઊતરી અણધારી રચી જતી.                ઉરે ઊર્મિમાલા, લયમધુર ને મંજુલરવ,                         જતી તોયે હૈયે ચિર મૂકી જતી મોદમદિરા. સખી મેં ઝંખી’તી જલધરધનુષ્યેથી ઝૂલતી,                 અદીઠી શી મીઠી અવનવલ રંગોની લટ શી.              પ્રતિબિંબે હૈયે અણુ અણુ મહીં અંકિત થતી,               સ્ફુરંતી આત્મામાં દિનભર શકે સ્વપ્નસુરભિ. સખી મેંContinue reading “સખી મેં કલ્પી ‘તી – : ઉમાશંકર જોશી : મધુર પ્રણયાનુભૂતિ ના સોનેટ કાવ્ય ગીત : : સખી સૈયર નાં ગીત : :”

Design a site like this with WordPress.com
Get started