ભલે શૃંગો ઊંચા : ઉમાશંકર જોશી : : સોનેટ કાવ્ય ગીત : :

ભલે શૃંગો ઊંચામને બોલાવે ઓ ગિરિવર તણાં મૌનશિખરો,ધસે ધારો ઊંચી, તુહિન તહીં ટોચે તગતગે,શુચિ પ્રજ્ઞાશીળું સ્મિત કુમુદપુંજો સમ ઝગે;વહી ર્‌હેતો ત્યાંથી ખળળ ચિર શાતા જળ-ઝરો.ઢળી પીતો શૃંગસ્તનથી તડકો શાન્તિ-અમૃત;મુખે એને કેવું વિમલ શુભ એ દૂધ સુહતું!હસે નીલું ઊંડું નભ, હૃદય આશિષ્ વરસતું.રસી શીતસ્પર્શે દિશ દિશ, ભમે મત્ત મરુત. ગમે શૃંગો, કિન્તુ જનરવભરી ખીણ મુજ હો!તળેટીએContinue reading “ભલે શૃંગો ઊંચા : ઉમાશંકર જોશી : : સોનેટ કાવ્ય ગીત : :”

નખી સરોવર ઉપર શરત્‌પૂર્ણિમા : ઉમાશંકર જોશી : : સોનેટ કાવ્ય ગીત : : પૂર્ણિમા ના ગીત : :

નખી સરોવર ઉપર શરત્‌પૂર્ણિમાપેલી આછા ધૂમસ મહીંથી શૃંગમાલા જણાય,નામી નીચાં તટતરુ ચૂમે મંદ વારિતરંગ,વ્યોમે ખીલ્યા જલઉર ઝીલે અભ્રના શુભ્ર રંગ;સૂતું તોયે સરઉદરમાં ચિત્ર કાંઈ વણાય.વીચીમાલા સુભગ હસતી જ્યાં લસે પૂર્ણ ચંદ;શીળી મીઠી અનિલલહરી વૃક્ષની વલ્લરીમાંસૂતી’તી તે ઢળતી જલસેજે મૂકે ગાત્ર ધીમાં,સંકોરીને પરિમલ મૃદુ પલ્લવપ્રાન્ત મંદ. ત્યાં તો જાણે જલવિધુ તણા ચારુ સંયોગમાંથીહૃત્તંત્રીને કુસુમકુમળી સ્પર્શતી અંગુલિContinue reading “નખી સરોવર ઉપર શરત્‌પૂર્ણિમા : ઉમાશંકર જોશી : : સોનેટ કાવ્ય ગીત : : પૂર્ણિમા ના ગીત : :”

સખી મેં કલ્પી ‘તી – : ઉમાશંકર જોશી : મધુર પ્રણયાનુભૂતિ ના સોનેટ કાવ્ય ગીત : : સખી સૈયર નાં ગીત : :

.સખી મેં કલ્પી’તી – સખી મેં કલ્પી’તી પ્રથમ કવિતાના ઉદય શી,               અજાણી ક્યાંથીયે ઊતરી અણધારી રચી જતી.                ઉરે ઊર્મિમાલા, લયમધુર ને મંજુલરવ,                         જતી તોયે હૈયે ચિર મૂકી જતી મોદમદિરા. સખી મેં ઝંખી’તી જલધરધનુષ્યેથી ઝૂલતી,                 અદીઠી શી મીઠી અવનવલ રંગોની લટ શી.              પ્રતિબિંબે હૈયે અણુ અણુ મહીં અંકિત થતી,               સ્ફુરંતી આત્મામાં દિનભર શકે સ્વપ્નસુરભિ. સખી મેંContinue reading “સખી મેં કલ્પી ‘તી – : ઉમાશંકર જોશી : મધુર પ્રણયાનુભૂતિ ના સોનેટ કાવ્ય ગીત : : સખી સૈયર નાં ગીત : :”

મ્હોર્યા માંડવા : ઉમાશંકર જોશી : : સખી સૈયર નાં ગીત : :

મ્હોર્યા માંડવા સખી, ગણું ગણું તે કઈ મંજરી, ગણતાં કંઈ કંઈ રહી જાય રે સહિયરના મ્હોર્યા માંડવા. સખી, બારેસોળે તે ખીલ્યાં આવડાં, કાંઈ ખીલ્યાં ભૂમિનાં ભાગ્ય રે સહિયરના મ્હોર્યા માંડવા. સખી, સેંથે ચડતાં આંખડી અંજાતી ને અટવાય રે સહિયરના મ્હોર્યા માંડવા. સખી, ઊતરે કેશલટે નજર પાની લગ લપટી જાય રે સહિયરના મ્હોર્યા માંડવા. સખી, નેહછલકતાંContinue reading “મ્હોર્યા માંડવા : ઉમાશંકર જોશી : : સખી સૈયર નાં ગીત : :”

અમે મેળે ગ્યાં’તા : ઉમાશંકર જોશી : :

અમે મેળે ગ્યાં’તા : ઉમાશંકર જોશી : અર્થ નિર્દેશ આસ્વાદ કાવ્યાર્થ વિચાર વિ જયરાજ પૂણે ઈન્ડિયા પેન્ડિંગ .. .

ગામ ને કૂવે : ઉમાશંકર જોશી : ગાર્ગી વોરા : અમર ભટ્ટ : :

https://wiki.ekatrafoundation.org/wiki/%E0%AA%85%E0%AA%B0%E0%AB%8D%E0%AA%B5%E0%AA%BE%E0%AA%9A%E0%AB%80%E0%AA%A8_%E0%AA%97%E0%AB%81%E0%AA%9C%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A4%E0%AB%80_%E0%AA%95%E0%AA%BE%E0%AA%B5%E0%AB%8D%E0%AA%AF%E0%AA%B8%E0%AA%82%E0%AA%AA%E0%AA%A6%E0%AA%BE/%E0%AA%89%E0%AA%AE%E0%AA%BE%E0%AA%B6%E0%AA%82%E0%AA%95%E0%AA%B0_%E0%AA%9C%E0%AB%8B%E0%AA%B6%E0%AB%80/%E0%AA%97%E0%AA%BE%E0%AA%AE%E0%AA%A8%E0%AB%87_%E0%AA%95%E0%AB%82%E0%AA%B5%E0%AB%87 ગામ ને કૂવે પાણીડાં નહીં ભરું ઉમાશંકર જોશી સ્વર ગાર્ગી વોરા : : સ્વરાંકન અને સંગીત નિયોજન : અમર ભટ્ટ  : : અહીં ક્લિક કરીને સાંભળીએ : : : : ગામ ને કૂવે : ઉમાશંકર જોશી : અર્થ નિર્દેશ આસ્વાદ કાવ્યાર્થ વિચાર વિ જયરાજ પૂણે ઈન્ડિયા પેન્ડિંગ .. .

શ્રાવણ હો ! અરધી વાટે તું રેલીશ માં ! : ઉમાશંકર જોશી : : શ્રાવણી : :

શ્રાવણ હો ! -ઉમાશંકર જોશી શ્રાવણ હો !. અરધી વાટે તું રેલીશ મા !. મારી ભરી ભરી હેલ, છેડીશ મા !. અરધી વાટે તું રેલીશ મા ! ઝોલાં લે ઘન ગગનમાં, સરવર ઊછળે છોળ;છાલક જરી તુજ લાગતાં હૈયું લે હિલ્લોળ.. અરધી વાટે… આછાં  છાયલ  અંગનાં  જોજે  ના  ભીંજાય,કાચા  રંગનો  કંચવો  રખે  ને  રેલ્યો  જાય.. અરધીContinue reading “શ્રાવણ હો ! અરધી વાટે તું રેલીશ માં ! : ઉમાશંકર જોશી : : શ્રાવણી : :”

વ્હાલપ ની વાત : વર્ષા ની રૂમઝૂમતી રાત રંગભીની : ઉમાશંકર જોશી

વ્હાલપ ની વાત : ઉમાશંકર જોશી : : : : 🌧️🌧️🌧️🌧️🌧️🌧️  વર્ષાની રૂમઝૂમતી રાત રંગભીની.એવી  વ્હાલપની  વાત રંગભીની. આકાશે વીજ ઘૂમે,હૈયામાં પ્રીત ઝૂમે,છંટાતી સ્વપ્નની બિછાત રંગભીની.વર્ષાની રૂમઝૂમતી  રાત  રંગભીની. બાજે  અજસ્ત્રધારવીણા  સહસ્ત્રતારસ્મૃતિના ઝંકાર આંખે લુવે રંગભીની.વર્ષાની રૂમઝૂમતી રાત રંગભીની. ઓ રે વિજોગ વાત!રંગ   રોળાઈ   રાત,નેહભીંજી  ચૂંદડી  ચૂવે  રંગભીની.વર્ષાની રૂમઝૂમતી રાત રંગભીની. -ઉમાશંકર જોશી 🌧️🌧️🌧️ 🌧️🌧️🌧️🌧️Continue reading “વ્હાલપ ની વાત : વર્ષા ની રૂમઝૂમતી રાત રંગભીની : ઉમાશંકર જોશી”

પંચમી આવી વસંતની : ઉમાશંકર જોશી  : નિરૂપમા શેઠ અને  ગાયક વૃંદ : અજીત શેઠ : ભૂમાનંદ બોગામ : ( ૧ ) : : અંતરપટ : જૂગતરામ દવે : ( ૨ ) : :

પંચમી આવી વસંતની – ઉમાશંકર જોશી કોકિલ, પંચમ બોલ બોલો.                કે પંચમી આવી વસંતની.દખ્ખણના વાયરાનાં આ શાં અડપલાં !ઊઘડ્યાં લતાઓનાં યૌવનનાં સપનાં,.                લાગ્યો જ્યાં એક વાયુઝોલો –.                                કે પંચમી આવી વસંતની. મંજરી, મત્ત થઈ ડોલો.                કે પંચમી આવી વસંતની.આંબે આંબે હસે રસની કટોરીઓ,ગાતા ભમતા ભૃંગ પ્રેમ તણી હોરીઓ..                આછો મકરંદ મંદ ઢોળો.                                કે પંચમી આવીContinue reading “પંચમી આવી વસંતની : ઉમાશંકર જોશી  : નિરૂપમા શેઠ અને  ગાયક વૃંદ : અજીત શેઠ : ભૂમાનંદ બોગામ : ( ૧ ) : : અંતરપટ : જૂગતરામ દવે : ( ૨ ) : :”

ગાણું અધૂરું મેલ મા’ : ઉમાશંકર જોશી : :

ગાણું અધૂરું મેલ મા – ઉમાશંકર જોશી ગાણું અધૂરું મેલ મા,‘લ્યા વાલમા,ગાણું અધૂરું મેલ મા. હૈયે આયેલું પાછું ઠેલ મા,‘લ્યા વાલમા,હોઠે આયેલું પાછું ઠેલ મા. ગાણું અધૂરું o હૈયા સંગાથે ભૂંડા ખેલ મા,‘લ્યા વાલમા,ભોળા સંગાથે ભૂંડું ખેલ મા. ગાણું અધૂરું o ઓરાં બોલાવી ધકેલ મા,‘લ્યા વાલમા,છાતીથી છેટાં ધકેલ મા. ગાણું અધૂરું o છાતીથી છેટાં મેલContinue reading “ગાણું અધૂરું મેલ મા’ : ઉમાશંકર જોશી : :”

Create your own website, free on WordPress.com.Create your own website.
Start free